ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન
Rejuvenation with wheat green leaves and powder
ગાંધીનગર, 21 મે 2023
ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો.
જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં ...
વિશ્વના સૌથી મોટા ગુજરાતના સૂર્ય અને પવન ઉર્જા પાર્કનો વિવાદ
गुजरात में दुनिया के सबसे बड़े सौर और पवन ऊर्जा पार्क पर विवाद, Controversy over world's largest solar and wind power park in Gujarat
ગાંધીનગર, 16 મે 2023
વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે સૂર્ય ઉર્જા - વિન્ડ પાર્ક બની રહ્યો છે જે ડિસેમ્બર 2026માં પૂરો થઈ જશે. 90 હજાર કરોડથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થ...
ટિંકરિંગ લેબ્સમાં 12 લાખ ઇનોવેશન પ્રોજેક્ટ્સ
અટલ ટિંકરિંગ લેબ્સ દેશની ઇનોવેશન નર્સરી બની રહી છે. આજે દેશના 35 રાજ્યો અને 700 જિલ્લાઓમાં 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવી છે. 75 લાખ વિદ્યાર્થીઓ અટલ ટિંકરિંગ લેબ્સમાં 12 લાખ ઇનોવેશન પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. એટલે કે આવનારા સમયમાં લાખો જુનિયર વૈજ્ઞાનિકો શાળાઓમાંથી બહાર આવીને દેશના ખૂણે ખૂણે પહોંચવાના છે. સેંકડો સ્ટાર્ટઅપ્...
સાયક્લોટ્રોનમાં ગુજરાત કરતાં ઓડિશા આગળ નિકળી ગયું, મોદી કે માંડવિયાએ મ...
Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने
ગાંધીનગર, 9 મે 2023
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લો...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંગીત સંભળાય છે
લેખક: ડૉ. ચિરાગ જાની
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ વર્કફ્લોને સરળ બનાવવા, સર્જનાત્મકતા વધારવા અને જીવન બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આસપાસની દુનિયા વર્ષ 2023 ક્રાંતિકારી ક્ષમતાઓ સાબિત કરી છે. પરંતુ શું વ્યવસાયોમાં તેમની દૈનિક કામગીરીને વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અસરકારક રીતે લાભ લઈ શકે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલો...
એક અઠવાડિયામાં ગુજરાતના સરકારી તંત્ર સામે 43 હજાર લોકોએ ફરિયાદો કરી
एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई, In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat
ગાંધીનગર, 28 એપ્રિલ 2023
સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર પ્રશ્નો, ફરિયાદ, મુશ્કેલી, રજૂઆતો મળી હતી. તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર 50...
ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમમાંથી 420 સ્મા શરૂ કરતી ભાજપ સરકાર
અમદાવાદ, 27 એપ્રિલ 2023
ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા હતા. 23 ટકા જ કામગીરી થઈ હતી. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્ર...
1854 કરોડ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પગાર
sundar pichai net worth what is sundar pichai monthly salary
22 એપ્રિલ, 2023
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને તાજેતરમાં જ છૂટા કરવામાં આવી હતી. અહેવાલ છે કે કંપનીએ 12 હજારથી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ભૂતકાળમાં જ્યાં આ સમાચાર આગની જેમ ફેલાતા હતા.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પગાર
વર્ષ 2022 દરમિયાન Alphabet Incના CEO સુંદર પિચાઈનું સ...
ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો
घर पर सरकार - स्वागत में 26 साल में 10 लाख शिकायतें
દિલીપ પટેલ
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
20 વર્ષમાં 7 લાખ ફરિયાદો
મુખ્યમંત્રીના જનસંપર્ક ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગ...
ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
ગામતળ રીસરવે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાનું 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં કરવાનું છે. 2021-25 દરમિયાન દેશના 6.62 લાખ ગામડાઓમાં 1.25 કરોડ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. પણ ગુજરાતમાં કામગીરી ખોરંભે પડી ગઈ છે. કેટલાં કાર્ડ અપાયા છે તે અંગે સત્તાવાર જાહેરાતો કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં દેશના 8 રાજ્યો મ...
ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...
અમદાવાદ, 8 એપ્રિલ 2023
15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...
ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની
ગાંધીનગર, 7 એપ્રિલ 2023
ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...
આધાર પ્રમાણીકરણ વ્યવહારો 13% વધીને 226 કરોડ
નવી દિલ્હી, તા.31-03-2023
ફેબ્રુઆરી 2023માં રહેવાસીઓની વિનંતીઓને પગલે આધારમાં 10.97 મિલિયનથી વધુ મોબાઇલ નંબરો જોડવામાં આવ્યા હતા, જે પાછલા મહિનાની તુલનામાં 93 ટકાથી વધુ છે. ભારતમાં તમામ ક્ષેત્રોમાં આધારને અપનાવવા અને તેનો ઉપયોગ વધી રહ્યો છે. એકલા ફેબ્રુઆરી મહિનામાં, આધાર પ્રમાણીકરણ વ્યવહારોની 226.29 કરોડ સંખ્યા એક્ઝિક્યુટ કરવામાં આવી હતી, જે જાન...
દાદર દવાથી પણ ખતમ નથી થતી ! અભ્યાસ
ચોંકાવનારી વાત સામે આવી છે
29 માર્ચ 2023
ઘણીવાર સાંભળવા મળે છે કે આ દવા હવે આ રોગ પર અસરકારક નથી. તેની પાછળ ઘણા કારણો છે. હર્પીસ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. ચામડીનો રોગ દાદર કે ધાધર મટાડવા માટે આપવામાં આવતી દવા ધીમે ધીમે બિનઅસરકારક બની રહી છે. એટલે કે દાદરરની સારવાર પણ આગામી સમયમાં મુશ્કેલ બની શકે છે?
રિંગ વોર્મ
નવી દિલ્હી: રિંગવોર્મ ...
23 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઈડિયા બંધ થવાના આરે, મોબાઈ ફોનમાં હવે મુ...
28 માર્ચ, 2023 સવારે 6:28 વાગ્યે
વોડાફોન આઈડિયાઃ દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ વોડાફોન આઈડિયા બંધ થવાના આરે પહોંચી ગઈ છે. કંપનીનું દેવું 2.3 લાખ કરોડથી વધુ છે અને ક્યાંયથી ફંડ મળવાની કોઈ શક્યતા નથી. એક રિપોર્ટ અનુસાર નજીકના ભવિષ્યમાં ટેરિફ રેટમાં કોઈ વધારો થવાની કોઈ શક્યતા નથી.
વોડાફોન આઈડિયા થોડા મહિનામાં કામગીરી બંધ કરી શકે છે, તો ત...