ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...
ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં
યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો
નવી દિલ્હી
દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...
14 રૂપિયાની કોરોના રસી રૂ.1410ની કઈ રીતે થઈ ? 3 લાખ કરોડ વધું ચૂકવવાનુ...
પાણીની બોટલથી પણ ઓછી કિંમતની વેક્સિનના ભાવ 1410 કઈ રીતે થયા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષનો કટાક્ષ
યુવા નેતાએ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વેક્સિનની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હળે તેમ કહે છે
નવી દિલ્હી
નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેન...
વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફ...
ગાંધીનગર, 8 જૂન 2021
ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ - IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખ...
વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...
ગાંધીનગર, 4 જૂન 2021
ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે.
2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...
હાર્લી ડેવિડસન મોશેચ ઇ-સાયકલ બજારમાં મૂકી
https://www.youtube.com/watch?v=v6ggbt9ooc4
ફક્ત આ પોસ્ટનું શીર્ષક જોતાં જ તમે વિચિત્ર અથવા આશ્ચર્ય પામશો. એક કંપનીની ઇલેક્ટ્રિક સાયકલ કે જેણે અમને મોટરસાયકલો અને સવારનો સંપ્રદાય આપ્યો, તે એક છે જેણે તમારામાંના મોટાભાગના લોકોને આંચકો આપ્યો. હાર્લી ડેવિડસન પાસે આ ઇલેક્ટ્રિક સાયકલો માટે એક અલગ વિભાગ છે જે સીરીયલ 1 અને તેમનો અસલ ઇ-સાયકલ મોશ છે. તો ...
12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી
https://youtu.be/1G3ymsXhjBI
ગાંધીનગર, 7 મે 2021
ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે.
ખેડૂત વિજ્ઞાની...
જૂના નંબર પરથી કોઈ પણની જાસૂસી થઈ શકે છે, છતાં મોબાઈક કંપનીઓ લાપરવાહ
ગાંધીનગર - જૂનો નંબર નવો યુઝર્સ મેળવે છે, ત્યારે જૂના નંબર સાથે સંકળાયેલા ડેટા પણ નવા યુઝર્સ માટે એક્સેસિબલ થઈ જાય છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોના નવા તારણો મુજબ, અંગત ગોપનીયતા અને સુરક્ષાના જોખમો ઉભા કરી શકે છે.
રિસાયકલ કરેલા નંબરો નવા યુઝર્સ ને જૂના યુઝર્સની માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ડિજિટલ એકાઉન્ટ્સમાં તમારો નવો નંબર તાત્...
ગુજરાતમાં અલનીનોનો આ ચોમાસુ નહીં બગાડે, 103% વરસાદ થવાની સંભાવના
ગાંધીનગર, 16 એપ્રિલ 2021
હવામાન આગાહી જાહેર કરાઈ છે. જેની સમિક્ષા ગુજરાતના કૃષિ વિભાગ કરી રહ્યું છે. આ અંગેની એક અત્યંત મહત્વપૂરણ બેઠક મળશે અને હવામાન સાથે વરસાદ કેવો રહેશે તેની સમિક્ષા કરશે.
આ વર્ષે ચોમાસાનું વાતાવરણ બગાડનારા અલ નીનોના ઉદભવની સંભાવના નથી. તેથી ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયો સમિક્ષા કરીને બિયારણો તે પ્રમાણે તૈયાર કરવા સૂચના આપશે...
અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો
માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે.
અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે?
આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...
દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...
ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં ખેડૂતોને માટ...
જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...
રાજકોટ, 9 એપ્રિલ 2021
ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે.
...
માણસ જેવા ચહેરા ધરાવતાં 25 પ્રાણીઓનો અવતાર, માછલી, બકરી, કરોડીયા, બાઈબ...
What were the incarnations of 25 animals with human-like faces, fish, goats, spiders, biblical monsters?
9 એપ્રિલ 2021
માણસ પહેલા પશુના અવતારમાં હતો. મત્સ્ય અને વરાહ અવતાર થઈ ગયા. ભારતમાં 3 ઘટના એવી છે કે માણસનું માથું કપાઈ જતાં તેના ઉપર બકરી અને હાથીના માથા બેસાડી દેવામાં આવતાં હતા.
હવે જારનવરોમાં માણસના ચહેરા આવવા લાગ્યા છે.
સ્પાઈટડર ...
કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો
Black labor in black wheat - production and price reduced, farmers spend more
ગાંધીનગર, 02 એપ્રિલ 2021
રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પા...
દાડમની ખેતીમાં 7 સંશોધન કરીને ઊંચો નફો લેતા બે ધોરણ ભણેલા કૃષિ વિજ્ઞાન...
ગાંધીનગર, 31 માર્ચ 2021
ઠાંસા ગામના બીજા ધોરણ સુધી ભણેલા વિજ્ઞાની ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણી આમ તો ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેમણે દાડમની ખેતીને વધું આવક વાળી કરવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમના દાડમ એટલા સારા આવે છે, જે જથ્થાબંધ બજારમાં એક કિલોના રૂપિયા 135 લેખે તેઓએ વેચેલા છે. દાડમના વિજ્ઞાની તરીકે ખેડૂતો તેમને ...
દેશના FDIના 53% સાથે રૂ.1.19લાખ કરોડનું વિદેશી મૂળીરોકાણ ગુજરાતમાં આવ્...
ગાંધીનગર, 20 માર્ચ 2021
દેશમાં સૌથી વધુ રૂા.1.19 લાખ કરોડ વિદેશી મૂડી રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કાળના છ માસના ટૂંકા સમયગાળામાં એટલે કે, એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન રોકાણ આવ્યું છે. જે દેશના કુલ FDIનો 53% હિસ્સો ધરાવે છે.
નીતિ આયોગના અહેવાલ અનુસાર, નિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. જે દેશની કુલ નિકાસન...
ગુજરાતી
English














