Saturday, July 18, 2026

કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે

ખંભાતના અખાતના વિકાસની પરિયોજના ( કલ્પસર ). લક્ષ્ય અને આયોજન. લક્ષ્ય અને આયોજન ખંભાતના અખાતમાં ૩૦ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જેરાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. રાજ્યની ભૂતળ જળ ઉપલબ્ધિ ...

મોદી સરકારની સાયબર દાદાગીરી

29 જૂન 2021 કેમ લોક કર્યું રવિશંકર પ્રસાદ અને થરૂરનું એકાઉન્ટ? સમિતિએ Twitter પાસે બે દિવસમાં માંગ્યો જવાબ , શશિ થરૂરના એકાઉન્ટને બ્લોક કરવા મુદ્દે સમિતિએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR ફેસબુકના અધિકારીઓ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા ટ્વિટર ઈન્ડિયાના MD ની મુશ્કેલીઓ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મતે આ રીતે બને છે એન્ટીબોડી

16 Jun, 2021 કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સૌ કોઈ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો જે રિકવર થઈને-કોરોનાને મ્હાત આપીને આવ્યા છે તેઓ વિશેષ તકેદારી રાખી રહ્યા છે. માનસિક મજબુતી માટે તબીબો પણ દવાની સાથે હુંફ, સાંત્વના, આનંદ પ્રમોદ અને મનોરંજન પીરસી રહ્યા છે. કારણ કે, મનની હળવાશ જ નકારાત્મકતામાંથી મુક્તિ અપાવશે. મન તંદુરસ્ત તો તન સ્વસ્થ....

સરકારે સ્પષ્ટતા કરી હતી કે એનઆઈસી ઇમેઇલ સિસ્ટમમાં સાયબર અતિક્રમણ નથી

દિલ્હી 13 જૂન 2021 એર ઇન્ડિયા, બિગ બાસ્કેટ અને ડોમિનોઝ જેવા સંગઠનોમાં ડેટા ભંગની અસર અંગેના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકરોએ આ ભંગમાંથી રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર-એનઆઈસી ઇમેઇલ્સના ઇમેઇલ એકાઉન્ટ્સ અને પાસવર્ડ મેળવ્યા છે. આને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સૌ પ્રથમ, ભારત સરકારની ઇમેઇલ સિસ્ટમમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સ...

ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...

ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો નવી દિલ્હી દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...

14 રૂપિયાની કોરોના રસી રૂ.1410ની કઈ રીતે થઈ ? 3 લાખ કરોડ વધું ચૂકવવાનુ...

પાણીની બોટલથી પણ ઓછી કિંમતની વેક્સિનના ભાવ 1410 કઈ રીતે થયા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષનો કટાક્ષ યુવા નેતાએ ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલ્લાનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ વેક્સિનની કિંમત પાણીની બોટલથી પણ ઓછી હળે તેમ કહે છે નવી દિલ્હી નવી ગાઈડલાઈન અનુસાર સરકારી કેન્દ્રો પર કોરોનાની રસી વિનામૂલ્યે મળશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેન...

વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફ...

ગાંધીનગર, 8 જૂન 2021 ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ - IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખ...

વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...

ગાંધીનગર, 4 જૂન 2021 ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. 2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...

હાર્લી ડેવિડસન મોશેચ ઇ-સાયકલ બજારમાં મૂકી

https://www.youtube.com/watch?v=v6ggbt9ooc4 ફક્ત આ પોસ્ટનું શીર્ષક જોતાં જ તમે વિચિત્ર અથવા આશ્ચર્ય પામશો. એક કંપનીની ઇલેક્ટ્રિક સાયકલ કે જેણે અમને મોટરસાયકલો અને સવારનો સંપ્રદાય આપ્યો, તે એક છે જેણે તમારામાંના મોટાભાગના લોકોને આંચકો આપ્યો. હાર્લી ડેવિડસન પાસે આ ઇલેક્ટ્રિક સાયકલો માટે એક અલગ વિભાગ છે જે સીરીયલ 1 અને તેમનો અસલ ઇ-સાયકલ મોશ છે. તો ...

12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી

https://youtu.be/1G3ymsXhjBI ગાંધીનગર, 7 મે 2021 ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે. ખેડૂત વિજ્ઞાની...

જૂના નંબર પરથી કોઈ પણની જાસૂસી થઈ શકે છે, છતાં મોબાઈક કંપનીઓ લાપરવાહ

ગાંધીનગર - જૂનો નંબર નવો યુઝર્સ મેળવે છે, ત્યારે જૂના નંબર સાથે સંકળાયેલા ડેટા પણ નવા યુઝર્સ માટે એક્સેસિબલ થઈ જાય છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોના નવા તારણો મુજબ, અંગત ગોપનીયતા અને સુરક્ષાના જોખમો ઉભા કરી શકે છે. રિસાયકલ કરેલા નંબરો નવા યુઝર્સ ને જૂના યુઝર્સની માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ડિજિટલ એકાઉન્ટ્સમાં તમારો નવો નંબર તાત્...

ગુજરાતમાં અલનીનોનો આ ચોમાસુ નહીં બગાડે, 103% વરસાદ થવાની સંભાવના 

ગાંધીનગર, 16 એપ્રિલ 2021 હવામાન આગાહી જાહેર કરાઈ છે. જેની સમિક્ષા ગુજરાતના કૃષિ વિભાગ કરી રહ્યું છે. આ અંગેની એક અત્યંત મહત્વપૂરણ બેઠક મળશે અને હવામાન સાથે વરસાદ કેવો રહેશે તેની સમિક્ષા કરશે. આ વર્ષે ચોમાસાનું વાતાવરણ બગાડનારા અલ નીનોના ઉદભવની સંભાવના નથી. તેથી ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયો સમિક્ષા કરીને બિયારણો તે પ્રમાણે તૈયાર કરવા સૂચના આપશે...

અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો

માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે. અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે? આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...

દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...

ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં  ખેડૂતોને માટ...

જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...

રાજકોટ, 9 એપ્રિલ 2021 ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે. ...