Wednesday, April 16, 2025

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?

अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल? અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...

ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી...

गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह અમદાવાદ જાન્યુઆરી 2025 ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમ...

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકાએક સારી શાળાઓ કેમ બનાવી? નગ્ન સત્ય જાણ...

भूपेन्द्र पटेल ने अचानक क्यों बनाये अच्छे स्कूल? जानिए नंगा सच Why did Bhupendra Patel suddenly build good schools? Know the naked truth 2.30 લાખ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં ગયા, અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી વધુ 37 હજાર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આવ્યા છે દિલીપ પટેલ અમદાવાદ, 12 ઓગસ્ટ 2024 ભૂપેન્દ્ર પટેલની ભાજપ રાજ્ય સરકારે ફરી ...

ઈન્ટરનેટ પર જુગાર રમીને બરબાદ થતાં લોકો

દિલીપ પટેલ  અમદાવાદ, 7 ઓક્ટોબર 2022 દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ...

નેશનલ ગેમ્સ માટે ગુજરાતે 1000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે

https://indianathletics.in/ રમતોનું ગુજરાતમાં 7 વર્ષ પછી આયોજન રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ 13 જૂલાઈ 2022એ જણાવ્યું હતું કે, ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્...

દોડવીર મિલ્ખાસિંહના જીવન અંગે જાણો બધું જ

ફ્લાઈંગ શિખનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું ભારત-પાક. ભાગલમાં મિલ્ખાસિંહે માતા-પિતા, આઠ ભાઈ-બહેન ગુમાવ્યા હતા વિભાજન દરમિયાન મિલ્ખા સિંહ કોઈ રીતે પરિવારના જીવતા બચેલા અન્ય સભ્યો સાથે ભાગીને ભારત પહોંચ્યા હતા નવી દિલ્હી ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહે શુક્રવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા અને આખા દેશમાં દુખનું મોજું ફરી વળ્યું. 91 વર્ષીય મિલ્ખા સિંહે ...

અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય ગાંધીનગર, 17 જૂન 2021 અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં ...

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ પાંચ યુગોના 10 દિગ્ગજોને આઈસીસી હોલ ઓફ ફેમ...

10 ખેલાડીઓમાં પ્રત્યેક યુગના બે-બે ખેલાડીઓ સામેલ થશે જે સાથે સન્માન હાંસલ કરનારા કુલ ક્રિકેટરની સંખ્યા 103 થશે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પાંચ યુગોના 10 દિગ્ગજોને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરશે, જેથી આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ જશે. ક્રિકેટની વિશ્વ સંસ્થાએ ગુરૂવારે આઈસીસી હોલ ઓફ ફેમના વિશેષ સંસ્કરણની...

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાયનલમાં  મોહમ્મદ સિરાજને ઇશાંત શર્માની જગ્...

દિલ્હી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલને હવે ગણતરીના દિવસો બાકી છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આ મેચ માટે ભારતીય ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. શુક્રવારે સમગ્ર ટીમ એક સાથે અભ્યાસ માટે ઉતરશે તો આ ઝડપી બોલર્સ માટે એક રીતે ઓડિશન હશે. ટ્રેનિંગ સેશન દરમિયાન બધાની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે. કેમ કે, ટીમ મેનેજમેન્ટ સિરાજને ફાઇનલ મેચ માટે પ્લે...

 રીલાયન્સ પણ હવે મોબાઈ ગેમ રમાડશે, જિયોટીવી પર સ્ટ્રીમ કરાશે

મુંબઈ, 26 નવેમ્બર 2020 જિયોગેમ્સ 27 દિવસની ક્લેશ રોયલ ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. તેના વિજેતાને ‘ઇન્ડિયાના ગેમિંગ ચેમ્પિયન’નો ખિતાબ આપવામાં આવશે. ક્લેશ રોયલ એ ફ્રીમિયમ, રિયલ ટાઇમ, મલ્ટીપ્લેયર સ્ટ્રેટેજી વીડિયો ગેમ છે, જેમાં રોયલ અને તમારા મનગમતાં લડવૈયાઓ ઉપરાંત અનેક ભૂમિકાઓ ધરાવતાં પાત્રો ગેમ રમે છે. ધ ક્લેશ ઓફ ક્લેન્સ ટ્રૂપ્સ, સ્પેલ્...

સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ...

સુરત, 24 નવેમ્બર 2020 ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે. તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ...

સુરત – રાજકોટમાં રાસ – ગરબાના આયોજનો રદ્દ થવા લાગ્યા, અમદા...

17 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્‌સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતન...

શાહરુખની નાઈડ રાઈડર્સ ટિમ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) જીતવામાં સફળ

કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત...

ઓસ્ટ્રેલિયન વેબસાઇટનો ઘટસ્ફોટ: પાક-ચીન રાસાયણિક શસ્ત્રો તૈયાર કરી રહ્...

ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે CPECની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાક...

જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા મુંબઈ ગાડી લઈને પહોન...

IPLની ૧૩મી સિઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી UAEમાં કરવામાં આવશે. આ માટી બધી ટીમો 20 ઓગસ્ટ પછી UAEમાં માટે રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સે 15 ઓગસ્ટથી જ પોતાનો કેમ્પ ચેન્નઈમાં લગાવી દીધો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પણ ભેગા થઈ રહ્યા છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓ પહોંચવાની ઘણી તસવીરો શેર કરી છે. જસપ્રીત બુમરાહ બાય રોડ અમદાવાદથી મુંબ...