શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા

Poachers themselves hunted, Save the Bird campaign also killed 50 crore animals in Gujarat under Modi’s rule

દિલીપ પટેલ જાન્યુઆરી 2022

જીવ દયા માટે ગુજરાત ભાજપનું અભિયાન ચાલી રહ્યું છે. 10 હજાર પક્ષીઓ બચાવવા ભાજપ રાજકીય તાયફા કરી રહ્યો છે. પણ ગુજરાતમાં વાસ્તવમાં વર્ષે

પણ ભાજપના 20 વર્ષના રાજમાં 50 કરોડ મોટા પશુ અને 300 કરોડ નાના પશુ, મરઘી અને માછલા મારી નાંખવામાં આવે છે.

વર્ષે 35 કરોડ જીવોની હત્યા થાય છે.

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે કરૂણા અભિયાન છે.

વનમંત્રી કિરીટસિંહ રાણા

કૃષિ-પશુપાલન મંત્રી  રાઘવજી પટેલ અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ  સમીક્ષા

પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે

546  ડૉકટર્સ અને 6 હજાર સ્વંયસેવકો સહભાગી થશે

764  પક્ષી નિદાન કેન્દ્રો

જીવ દયાના આ અભિયાનમાં સૌ સહભાગી બનવા અપીલ કરી છે.

સવારે 9 પહેલાં અને સાંજે 6 પછી પતંગ ન ઉડાવવા માટે કહેવાયું છે.

5 વર્ષમાં રાજ્યમાં અંદાજે 55 હજારથી વધુ પક્ષીઓને બચાવાયા.

ગત વર્ષે 9 હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં આશરે 750 પક્ષીઓના મૃત્યુ થયા હતા.

ભાજપના  મીડિયાના પ્રદેશ કન્વીનર  ડૉ યજ્ઞેશ દવેએ આ જાહેરાત ગઈકાલે કરી હતી.

પણ ગુજરાતમાં 35થી 40 કરોડ જીવોની હત્યા માત્ર માણસના ખોરાક તરીકે થઈ રહી છે. જેમાં ઈંડા ગણવામાં આવે તો કુલ જીવ હત્યા 225 કરોડ જીવો ખાવામાં વાપરીને મારી નાંખવામાં આવે છે.

ત્યારે માત્ર હિંદુઓના તહેવારોમાં જ જીવ હિંસા અને બીજા પ્રતિબંધો અને ચેતવણીઓ કેમ આપવામાં આવે છે.

વિશ્વના 130 દેશોમાં ફટાકડા ફોડવામાં આવે છે તો દિવાળી પર પ્રતિબંધ કેમ

આ બધા સવાલો હિંદુ સરકાર સમક્ષ ઉભા થયા છે

શિકાર

30 કરોડ માછલી

80 લાખ બળદ

185 કરોડ ઇંડા

3 કરોડ મરઘી

56 લાખ બળદ ઓછા થયા

90 લાખ પાડા ઓછા

માંસ, દૂધ અને ઇંડા કેટલાં ખવાય છે

2019-20નો ગુજરાત સરકારે કરવે કરેલો તેની વિગતો લોકોનો આંખ ઉઘાડે એવી છે.

ભેંસનું માંસ 10.79 લાખ કિલો કુલ માંસમાં તેનો હિસ્સો 3 ટકા છે

બકરીનું માંસ 6.36 લાખ કિલો છે. જેનો કુલ માંસમાં હિસ્સો 2 ટકા છે

ઘેટાનું માંસ 3.25 લાખ લાખ કિલો છે. એક ટકો છે

ભૂંડનું માંસ 1.25 લાખ કિલો છે, જેનો કુલ માંસમાં હિસ્સો 1 ટકો છે.

દેશી મરઘીનું 14 લાખ કિલો છે. જે કુલ માંસના 4 ટકો જેવું છે.

સુધારેલી મરઘીનું 50  લાખ કિલો છે, જે કુલ માંસનો હિસ્સો 14 ટકા છે.

બોઈચર બર્ડ 1.51 કરોડ કિલો છે જે કુલ માંસનો 75 ટકા હિસ્સો છે.

ભેંસ, બકરી, ઘેટા અને ભૂંડ મળીને 2166 ટન માંસ એક વર્ષમાં પેદા કરાયું હતું.

તેની સામે માથાદીઠ દૂધનું રોજ ઉત્પાદન 600 ગ્રામ છે.

ઇંડાનું વર્ષે માથાદીઠ ઉત્પાદન 28 ઇંડાનું છે. જે 2015-16માં 26 ઇંડા ગુજરાતમાં ખવાતા હતા.

દૂધનું કુલ ઉત્પાદન 1530 કરોડ કિલો હતું. અને ઇંડાનું 193 કરોડ નંગ હતું,.

ઇંડાનું કુલ ઉત્પાદન 185 કરોડ હતું જે એક જ વર્ષમાં વધીને 193 કરોડ થયું હતું. 4 ટકાનો વધારો થયો છે.

ઇંડા, મરઘીનું માંસ

ઈંડાહારી ગુજરાત

દેશી મરઘીના 23 કરોડ ઇંડા અને સુધારેલી જાતની મરઘીએ 163 કરોડ ઇંડા મળીને કુલ 185 કરોડ ઈંડા 2018-19માં ગુજરાતના લોકો ખાઈ ગયા હતા.

વર્ષે 3 કરોડ મરઘીનું માંસ ગુજરાતના લોકો ખાઈ જાય છે. ગુજરાતમાં માથા દીઠ 27 ઇંડા વર્ષે ખવાય છે. ભારતમાં વર્ષે 10 હજાર કરોડ  ઇંડા ખવાય છે. ભારતમાં માથાદીઠ ઇંડા 74 ખવાય છે.

મરઘીનું માંસ

ગુજરાત વર્ષે 3 કરોડ મરઘીનું માંસ ખાય છે. જે 30 હજાર ટન ચિકન થાય છે. આમ ગુજરાત હવે અહિંસા ધરાવતું રાજ્ય રહ્યું નથી. કારણ કે ગુજરાતમાં 7.14 ટકાના દરે ઇંડાનો વપરાશ દર વર્ષે વધી રહ્યો છે.

ભાજપ આવતાં ઈંડા-માંસાહાર વધ્યો

વર્ષ 2000 સુધી મરઘી કે ઈંડા ખાવાનું વલણ દર વર્ષે ઘટતું હતું. પણ 2001થી એક દશકામાં મોદી યુગમાં ઇંડા ખાવાનો વધારો 15.34 ટકા હતો. 2010થી 2018 સુધીમાં 4.38 ટકા વધારો થયો હતો. તેનું કારણ એ છે કે, રાજ્ય સરકાર 100 મરઘાનું ફાર્મ બનાવવું હોય તો રૂ.36 હજારની સહાય મરઘા ફાર્મ બનાવવા માટે આપે છે.

વિધાનસભાના આંકડા ગૌમાંસ

ભાજપની સરકાર એવું માને છે કે ગુજરાતમાં ગાય કે બળદનું માંસ ખવાતું નથી. પણ 2020 અને 2021ના બે વર્ષમાં 65 હજાર કિલો ગૌમાંસ પકડાયું હતું.

જેમાં 2200 ગાય, 800 બળદ, 1500 વાછરડા, 220 આખલા હતા.

સુરતમાં 31 હજાર કિલો અને અમદાવાદમાં 10 હજાર કિલો અને દાહોદમાં 7 હજાર કિલો પકડાયું હતું.  ગૌ માંસ પકડાયું હતું.

667 ગૌશાળા અને 269 પાંજરાપોળ છે. 814 સંસ્થામાં 2.12 લાખ પશુઓ છે.

11 હજાર રખડતાં ઢોરને પાંજરાપોળનાં રાખવામાં આવેલા છે.

પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા મેળવી

માર્ચ 2020

પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર સામે દેશભરમાં પ્રચારનો એક મુદ્દો બનીવીને સત્તા મેળવી હતી.

ગૌમાંસનો વિરોધ કર્યો હતો.

હવે ભાજપના રાજમાં જ સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ ભારત બની ગયો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગૌમાંસની કતલ થાય છે. કડક કાયદો ઢીલો થઈ ગયો છે.

ગૌમાંસ ઉત્પાદન કરવા શાકભાજી કરતાં 28 ગણી જમીન જોઇએ છે, 11 ગણુ વધુ પાણી જોઇએ છે.

મોદી આવ્યા ગૌમાંસ નિકાસમાં ભારત વિશ્વમાં નંબર નવ બન્યો

મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં બીફ નીકાસ 14.75 લાખ ટન થઈ હતી.  કોંગ્રેસની મનમોહનની સરકારમાં 2013-14માં ગૌમાંસની નિકાસ 13.65 લાખ ટન હતી. 2016માં 15.5 લાખ ટન ગૌમાંસ નિકાસ થયું હતું.

હવે ભારત દેશ દુનિયામાં આગળ છે.

ભેંસના માંસના નામે ગૌ માંસ

બળદોની કતલ

મોદી સત્તા પર આવ્યા ત્યારે 74 હજાર ગાય અને બળદ હતા. 71 હજાર ભેંસ હતી.

હાલ 1 કરોડ ભેંસ છે.

96 લાખ ગાય-બળદ છે.

2012માં 1 કરોડ ગાય-બળદની વસતી હતી તે 2019ની ગણતરીમાં 96 લાખ ગાય-બળદ થયા હતા. આમ 8 વર્ષમાં 4 લાખનો ઘટાડો છે. 3.50 ટકાનો ઘટાડો ગાયના વસતીમાં છે.

76.50 લાખ ગાય છે. એટલાં જ બળદો હોવા જોઈએ પણ બળદની વસતી 20 લાખ છે. તેનો સીધો મતલબ કે 56 લાખ બળદો ઓછા થયા છે. જે કાંતો કુદરતી રીતે મરી ગા છે કાંતો મારી નાંખવામાં આવ્યા છે.

જેમાં બળદોની સંખ્યા 2012માં 32 લાખ હતી જે 2019માં ઘટીને 20 લાખ થઈ ગયા છે.

ગાયને બચ્ચુ જન્મે ત્યારે માદા કરતાં નર વધારે જન્મે છે. છતાં નર-બળદની વસતી 20 ટકા જ છે. તો 80 ટકા એટલે કે હાલની વસતી પ્રમાણે 80 લાખ બદની વસતી ઓછી છે, તો સવાલ એ છે કે, વાછરડા જાય છે.

ગુજરાતમાં વર્ષે 10 લાખ વાછરડા અને 10 લાખ વાછરડી જન્મે છે.

જેમાં 9 લાખ વાછરડાંનું કાંતો મૃત્યું થાય છે કાંતો મોતને ઘાટ ઉતારવામાં આવે છે.

44 લાખ દેશી ગાય અને સંકર ગાય સાથે કુલ 96 લાખ ગાય અને બળદ છે. ગુજરાતમાં કુલ 18.50 લાખ બળદ વસતી છે.

મતલબ કે 77.50 લાખ બળદ ઓછા છે.

ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી.

ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અને સરકાર ભાર મૂકે છે. પણ ખેતી કામમાં બળદનું નિકંદન નિકળી ગયું છે. તેના સ્થાને મીની ટ્રેક્ટર આવી ગયા છે.

56 લાખ ખેડૂતો માંથી 50 લાખ ખેડૂતો પાસે બળદ નથી. કુલ 6 લાખ ખેડૂતો પાસે 12 લાખ બળદ  રહ્યાં છે.

ગુજરાતમાં કુલ 18.50 લાખ બળદ-સાંઢની વસતી છે.

બે વર્ષ સુધીના 3.83 લાખ વાછરડાં છે.

73 હજાર સાંઢ છે

10 ટકા ખેડૂતો જ બળદથી ખેતી કરે છે. બીજા મશીન યુગમાં આવી ગયા છે.

હિંદુ વાદી વિચારધારા ધરાવતાં ભાજપની ઢોંગી સરકારની આ નીતિ છે. જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર અને તે પહેલાની નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોએ લાખો બળદ રાખવાનું બંધ કરી દીધું છે.

56 લાખ ખેડૂતો અત્યારે 2021માં છે તેમની પાસે ખરેખર તો અત્યારે 1.50 કરોડ બળદ હોવા જોઈતા હતા. પણ છે માત્ર 12 લાખ.

44 લાખ દેશી ગાય છે.  દેશી ગાય અને બળદ 62 લાખ છે. ક્રોસ બ્રિડ – સંકર ગાય સાથે કુલ 96 લાખ ગાય અને બળદ છે.

વિદેશી કુળના ક્રોસબ્રિડ હોય એવા 1.35 લાખ બળદ છે.

વિદેશી કુળ સાથે ક્રોસ બ્રિડ કરેલી હોય એવી 32 લાખ ગાયો છે. બધી મળીને કુલ ગાય 1 કરોડની આસપાસ છે. રાજ્યપાલ ગાય આધારિત ખેતી કરવું કહે છે. પણ બળદ વગર ખેતી થઈ રહી છે.

હિંદુ વિચારધારાની સરકારે નિકંદન કાઢ્યું

હિંદુ વિચારધારા હોવાનો ડોળ કરતાં સરકાર 1996થી છે. ત્યારથી બળદનું નિંકંદન શરૂ થયું છે.

ગાયને બચ્ચા જન્મે છે તેમાં 50 ટકા વાછરડાં અને 50 ટકા વાછરડી હોય છે. પણ બળદ તો કતલખાને જઈ રહ્યાં છે. હિંદુ વાદી ભાજપ સરકાર ગુજરાતમાં ગાયની કતલ થતી નથી એવું કહે છે પણ ગાયના સ્થાને બળદની કતલ થઈ રહી હોવાનું  આ આંકડા કહે છે.

માછલીઓ

27 પ્રકારના ઝીંગા, 30 પ્રકારના કરચલા, 200 પ્રકારની માછલી ગુજરાતમાં છે.

ગુજરાતમાં વર્ષે 30 કરોડ માછલીઓ પકડવામાં આવે છે.

ડિસેમ્બર 2020

ગુજરાતમાં 2019-20માં 1.50 લાખ ટન માછલી  પેદા થઈ હતી. જે 10 વર્ષ પહેલા 1 લાખ ટન માછલી પેદા થતી હતી.

માછલીઓનું ઉત્પાદન 10 વર્ષમાં વધીને 5 લાખ ટન થઈ શકે તેમ હતું. તે થઈ શક્યું નથી.

પ્રદુષણના કારણે ગુજરાત 5 લાખ ટન માછલીઓ ગુમાવે છે.

આમ આજે ખરેખર ગુજરાતમાં ઓછામાં ઓછી 15 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરી શકાય તેમ હોવા છતાં થઈ શકતું નથી.

ભાજપને સવાલ – જીવ દયા માટે ભાજપનું અભિયાન કે પ્રસિધ્ધી અભિયાન

નેતાઓને સવાલ – 10 હજાર પક્ષીઓ બચાવવા ભાજપ રાજકીય તાયફા કેમ કરે છે

કરૂણા કોના માટે – ગુજરાતમાં વર્ષે 35 કરોડ જીવોની હત્યા કેમ

ભાજપને સવાલ – હિંદુઓના તહેવારોમાં જ હિંદુવાદી ભાજપનો ખેલ કેમ

સરકારને સવાલ – ઈંડા સાથે કુલ જીવ હત્યા 225 કરોડ માટે કોણ જવાબદાર

ભગવા પક્ષને સવાલ –  હિંદુઓના તહેવારોમાં જ જીવ હિંસા કેમ દેખાય

ભાજપને સવાલ – 30 કરોડ માછલીઓ પકડીને ખવાય છે તે કેમ ન બચે

ગૌભક્તોને સવાલ – 56 લાખ બળદ ઓછા કેમ છે તેનો જવાબ આપો

સરકારને સવાલ – 185 કરોડ ઇંડા ને 3 કરોડ મરઘી પેદા કરતાં ફાર્મ બંધ થશે

ભાજપ યમરાજ – 1 કરોડ પાડા ઓછા છે તે ક્યાં ગયા તે હિસાબ આપો

વિશ્વ હિંદુ પરિષદને સવાલ – 1 લાખ કિલો ગૌમાંસ પકડાયું તો ગૌ હત્યા નહીં

VHP ને સવાલ – બળદ અને ગાયની વસતી સરખી કેમ નથી

બજરંગદળને સવાલ – ગૌવંશની હત્યા ન હોય તો બળદો કેમ ઓછા

કરુણ ભાજપને સવાલ –  ભેંસનું માંસ 11 લાખ કિલો કોણ ખાય છે

ભાજપને સવાલ – બકરીનું 6.36 લાખ કિલો, ઘેટાનું માંસ 3.25 લાખ લાખ કિલો વેચાયું

મરઘી કોણ ખાય છે – 65 લાખ કિલો મરઘીનું માંસ ખવા તો વાંધો નહીં

ભાજપને સવાલ – બોઈચર બર્ડ 1.51 કરોડ કિલો ખવાય, તો કેમ ન અટકે

માંસાહાર કેમ વધ્યું – ભાજપના રાજમાં ઈંડા ખાવાનું પ્રમાણ 20 ટકા કેમ વધ્યું

જીવદયાને સવાલ – 667 ગૌશાળા, 269 પાંજરાપોળમાં 2.12 લાખ પશુઓ

નરેન્દ્ર મોદીને સવાલ – પીંક રીવોલ્યુએશનના નામે સત્તા પર આવ્યા તો ગૌમાંસની નિકાસ કેમ વધી

લોકોને સવાલ – પાડાને ખાટી છાશ પીવડાવી હત્યા, તો વાછરડામાં શું

ખેડૂતોને સવાલ – 56 લાખ ખેડૂતો માંથી 50 લાખ ખેડૂતો પાસે બળદ નથી, કેમ

ખેડૂતોને સવાલ – 90 ટકા ખેડૂતોએ બળદ રાખવાનું બંધ કેમ કર્યું

જૈનોને સવાલ – જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારમાં કતલ કેમ વધી

હિંદુ સરકારને સવાલ – ગુજરાતમાં ગાયની કતલ થતી નથી, તો બળકોની કતલ કેમ

શિકારી પોતે શિકાર કરે એવી હાલત

જીવ દયા માટે ભાજપનું અભિયાન

પક્ષી બચાવો ભિયાન ભાજપે શરૂ કર્યું

ગુજરાતમાં વર્ષે 35 કરોડ જીવોની હત્યા

20 વર્ષના રાજમાં 50 કરોડ મોટા પશુ હત્યા

20 વર્ષમાં  400 કરોડ નાના પશુની કત્લ

જીવ હિંસાની વાત માત્ર હિંદુ તહેવારોમાં

ભાજપ હિંદુઓને કેમ રોકટોક કરે છે

કૃષિ-પશુપાલન મંત્રી  રાઘવજીનું નાટક

પતંગ ન ઉડાવવા માટે સૂચના અપાઈ

કરોડો જીવોને ન ખાવાના આદેશો કેમ નહીં

5 વર્ષમાં 55 હજાર પક્ષીઓને બચાવાયા

ગયા વર્ષે 9 હજાર પક્ષીઓ ઘાયલ થયા

750 પક્ષીઓના મૃત્યુ થયા ઉત્તરાયણમાં

ભાજપના 20 વર્ષમાં હિંસા કેમ ન અટકી

ગુજરાતમાં 35થી 40 કરોડ જીવોની હત્યા

માણસના ખોરાક તરીકે 40 કરોડ હત્યા

ઇંડા સાથે 225 કરોડ જીવો વર્ષે ખવાઈ જાય

20 વર્ષે અબજો જીવોની હત્યા થઈ છે

હિંદુઓના તહેવારોમાં જ જીવ હિંસા દેખાય

દિવાળીમાં ફટાકટા ફોડવાની મનાઈ કેમ

સવાલો હિંદુ સરકારમાં જ ઉભા થયા છે

30 કરોડ માછલીઓ દરિયામાંથી પકડી

80 લાખ બળદની વસતી કેમ ઓછી

185 કરોડ ઇંડા વર્ષે ખવાય જાય છે

3 કરોડ મરઘી ખાવામાં વપરાય જાય છે

ગાયોની વસતી સામે 56 લાખ બળદ ઓછા

ભેંસની સામે 90 લાખ પાડા ઓછા  કેમ છે

ભેંસનું માંસ 11 લાખ કિલો ખવાય છે

બકરીનું માંસ 6.36 લાખ કિલો છે

ઘેટાનું માંસ 3.25 લાખ લાખ કિલો છે

ભૂંડનું માંસ 1.25 લાખ કિલો ખવાય છે

દેશી મરઘીનું 14 લાખ કિલો માંસ ખવાય

સુધારેલી મરઘીનું 50  લાખ કિલો માંસ ખવાયું

બોઈચર બર્ડ 1.51 કરોડ કિલો સાથે 75 ટકા

ભેંસ, બકરી, ઘેટા, ભૂંડનું 2166 ટન માંસ

માથાદીઠ દૂધનું રોજ ઉત્પાદન 600 ગ્રામ

ઇંડાનું વર્ષે માથાદીઠ ઉત્પાદન 28 ઇંડાનું છે

રૂપાણીના રાજમાં માથાદીઠ 2 ઇંડા વધ્યા

ઇંડાનું 193 કરોડ નંગ ઉત્પાદન થયું

એક વર્ષમાં 8 કરોડ ઇંડાનું ઉત્પાદન વધ્યું

વર્ષે 3 કરોડ મરઘીનું માંસ ખવાય છે

જે 30 હજાર ટન ચિકન થાય છે.

ગુજરાત હવે અહિંસા ધરાવતું રાજ્ય નથી

7.14 ટકાના દરે ઇંડાનો વપરાશ વર્ષે વધે છે

ભાજપ આવતાં ઈંડા-માંસાહાર વધ્યો

મોદી યુગમાં ઇંડા ખાવાનો વધારો થયો

સરકાર માને છે ગૌ હત્યા થતી જ નથી

તો એક લાખ કિલો ગૌ માંસ કઈ રીતે પકડાયું

1 ટકાનો ઘટાડો ગાયોનીમાં એક વર્ષમાં

ગાયના દૂધના ઉત્પાદનમાં 1.58 ટકા વાધારો

સંકર ગાયોમાં 14.62 ટકાનો વધારો વર્ષમાં

4 ટકાના દરે ઇંડા વપરાશ વધે છે

ગૌમાંસ ન ખાય તો મૃત્યુનું પ્રમાણ 5 ટકા ઘટે

માંસનો આહાર વધી રહ્યો છે

મોદી પછી ગૌમાંસ નિકાસ વધી

ભેંસના માંસના નામે ગૌ માંસ વેચાય છે

હાલ 1 કરોડ ભેંસ, 96 લાખ ગાય-બળદ

રૂપાણીના રાજમાં ગૌવંશમાં ઘટાડો થયો

જો કતલ ન થતી હોય તો ઘટાડો કેમ

76.50 લાખ ગાય,  એટલાં જ બળદો નથી

બળદની વસતી 20 લાખ, તો બીજાની કતલ

બળદોની સંખ્યા 2012માં 32 લાખ હતી

2019માં ઘટીને 20 લાખ થઈ ગયા છે

વાછરડી-વાછરડીનું જન્મ પ્રમાણ સરખુ

વર્ષે 20 લાખ વાછરડા -વાછરડી જન્મે છે

9 લાખ વાછરડાંના મૃત્યું કે હત્યા થાય છે

મતલબ કે 77.50 લાખ બળદ ઓછા છે

શું બળદોની હત્યા કરી દેવામાં આવે છે

બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે

ગાય આધારિત ખેતી પણ બળદ નહીં

56 માંથી 50 લાખ ખેડૂતો પાસે બળદ નથી

6 લાખ ખેડૂતો પાસે 12 લાખ બળદ રહ્યાં

હિંદુ વાદી વિચારધારાની ઢોંગી નીતિ

હિંદુ વિચારો આવ્યા ને ગૌવંશનું નિકંદન