Monday, August 3, 2026

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

દીવમાં નાગવા બીચ પર પેરાશૂટ તુટી, દંપતી દરિયામાં પડ્યુ

દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં  પડી ગયું હતું. લાઇફ જેકેટ પહેર્યું હોવાથી દંપતી મોતના મુખમાંથી બચી ગયું હતું.દુર્ઘટના વિડિયો પણ મળી આવ્થયો છે. યો સોશિયલ મીડિયામાં વાયરલ... પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે સલામતીના ઘર્ષણ થયું હતું. પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પણ ફરિયાદ તુરંત લીધી ન હતી.

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે કંઈ ન...

The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી. નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...

પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...

10% increase in milk by giving minerals and vitamins to animals દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020 જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...

રાશનની દુકાનના યુઝર ID વેચી કરોડો રૂપિયાનું ગરીબોનું અનાજ રૂપાણી સરકાર...

By selling the user ID of the ration shop, the Rupani govt ate food grains of poor ગાંધીનગર, 30 જૂલાઈ 2021 સરકારી અનાજનો અનોખો 'વહીવટ' કરવાનું કૌભાંડ સામે આવેલું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તરફથી સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં તપાસનો રેલો છેક મહાનગર સુરત સુધી પહોંચ્યો છે. મહાનગર સુરતમાંથી 45 રાશનની દુકાન પરથી યુઝર આઈડીને બારોબર વેચી દેવાનો ઘટસ્...

મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...

Modi's world class GIFT City project failed and private people were allowed to build houses ગાંધીનગર, 30 જૂલાઈ 2021 ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...

બિહારમાં 15 વર્ષથી એપીએમસી બંધ કરી દીધા પછી જે થયું તે 3 કાળા કાયદાથી ...

ગાંધીનગર, 4 જૂલાઈ 2021 2020ના વર્ષે પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને લાગુ કરે તે પહેલા બિહારનું એપીએમસી મોડેલ પ્રજા સમક્ષ છે. 2006માં એપીએમસી નાબૂદ થયા પછી 15 વર્ષે બિહારની પરિસ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના કૃષિ અર્થતંત્ર પર તેનો પ્રભાવ નિષ્ણાંતો સમક્ષ છે. ગુજરાતમાં ખાનગી 31 કૃષિ બજારો બની રહ્યાં છે. બિહારમાં થયું તે ત્યાં થઈ શકે છે. કેન્દ્ર સરકાર લઘુ...

ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત ન...

ભાલિયા ઘઉં ગાંધીનગર, 15 જૂલાઈ, 2021 ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...

પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં

પ્રમુખ સમાચાર - વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021 સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર' દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી ...

દેશના તમામ વ્યાપાર સમાચાર , મારૂતીએ રૂપાણીને ઠેંગો બતાવ્યો

વ્યાપાર સમાચાર 14 જૂલાઈ 2021 મારૂતિ સુઝુકીએ કોંગ્રેસને આપ્યો જવાબ: રોકાણ અને રોજગાર ગુજરાતમાં નહીં જાય, કંપની 18 હજાર કરોડનું રોકાણ કરશે , રૂપાણીના રાજમાં મારૂતીએ વિરમગામ પ્લાંટમાં રોકાણ ન કર્યું ટાટા 1 એમજી ફ્રેન્ચાઇઝ: માત્ર 10 હજાર રૂપિયામાં રોકાણ કરીને ટાટા જૂથનો ભાગીદાર બનશે, દર મહિને મોટી કમાણી કરશે પેટ્રોલ-ડીઝલ ભરવામાં છેતરપિંડી નહીં થાય...

80 તાલુકાના 5થી 6 હજાર ગામોમાં વાવણી ન થતાં ખેડૂતો તકલીફમાં

ગાંધીનગર, 14 જૂલાઈ 2021 સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ...

જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...

ડાંગરની ટેકાના ભાવે અડધો ટકો ખરીદી થઈ, ગુજરાતના ખેડૂતોને અન્યાય

https://twitter.com/vijayrupanibjp/status/1350045111103590400 ગાંધીનગર, 7 જુલાઈ 2021 નર્મદા યોજનાથી ગુજરાતમાં 100 લાખ ટન ચોખા પાકવા જોઈતા હતા તે નથી પાકતાં પણ ચોખા પકવતાં ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે અડધો ટકો ચોખા ગુજરાતમાંથી ખરીદાતાં નથી. ગુજરાતે ભારતની સૌથી મોટી સિંચાઈ યોજના બનાવી ત્યારે ચોખાનું ઉત્પાદન પંજાબના ખેડૂતો પકવે છે એટલું 133 લા...

વ્યાપાર સમાચાર 5 જૂન 2021

વ્યાપાર સમાચાર 5 જૂન 2021 મધમાખી ઉછેર ઉપર સરકાર આપે છે 100% સુધીની સહાય SBI Recruitment 2021: ગુજરાત સહિત અન્ય રાજ્યમાં 6 હજારથી વધુ નોકરીઓ અપાશે કમાણી માટે વધુ એક તક, 19 જુલાઈએ આવી શકે ZOMATOનો IPO , SEBI એ ઔપચારિક મંજૂરી આપી સોના-ચાંદીમાં તેજી, બે સપ્તાહની શિખર પર પહોંચ્યા ભાવ, હજુ સર્વોચ્ચ સપાટીથી 10 ગ્રામ Gold 9000 રૂપિયા સસ્તું...