Wednesday, August 5, 2026

શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરો...

અમદાવાદ, 27 ઓક્ટોબર 2020 1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ....
start-up

ભારતમાં 60,000 સ્ટાર્ટ-અપ્સ, 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના 100 યુનિક...

ભારતમાં 2025 સુધીમાં 1 અબજ ડોલરથી વધુના વેલ્યુએશન સાથે 60,000 સ્ટાર્ટ-અપ્સ અને 100 કંપનીઓ હોવાની અપેક્ષા છે, એમ ઝિનોવ સાથે મળીને ટીઆઈઇ ગ્લોબલના અહેવાલમાં બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, તાળાં વાગ્યા બાદ સ્ટાર્ટ-અપ્સની બિઝનેસ રિકવરી ફરી પાટા પર આવી ગઈ છે. જોકે, 12-15 ટકા સ્ટાર્ટ-અપ્સ ને અસ્...

દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી...

ગાંધીનગર, 25 ઓક્ટોબર 2020 ગુજરાત આણંદ દેશી કપાસ -2 (જીએડીસી -2)ને રાષ્ટ્રીય સ્તરે 16 સપ્ટેમ્બર 2020ના રોજ માન્યતા આપવામાં આવી છે. જે 2019માં શોધવામાં આવી હતી. આ કપાસ એવો છે કે જેમાંથી ઉત્તમ પ્રકારના જીન્સ પેન્ટ બને છે. તેના તારની લંબાઈ કાપડ વણવામાં મદદ કરે છે. વળી વાગડ પ્રદેશમાં કાલા કપાસ તરીકે આ જાત ચોમાસાના પાણીથી જ થાય છે અને તં સંપૂર્ણ ઓર...

ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ કરદાતાઓને મળશે રાહત, છેલ્લી તારીખ જા...

કોરોનાકાળમાં ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ભરવાની તારીખ વધારી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) પાસેથી મળેલી વિગતો પ્રમાણે હવે સામાન્ય નાગરિક, કે જેણે પોતાનું રિટર્નની સાથે ઓડિટ રિપોર્ટ નહોતુ લગાવવો પડતો, તે વર્ષ 2019-20 માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધીમાં ભરી શકશે. પહેલા તેના માટે 30 નવેમ્બર 2020 સુધી તારીખ નક્કી કરવામાં આવી હતી. ...

ગુજરાતમાં GSTના અધિકારીઓની એકતરફી કાર્યવાહી, વેપારીઓ પરેશાન

ગુજરાતના GST કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ 2016-17 અને નાણાંકીય વર્ષ 2017-18ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. કરદાતાને વધુ ...

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા મુકેશ અંબાણી

નવી દિલ્હી, ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક સમયે તેની માન્ય કરાયેલી ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારાયેલો, કંપનીના માલિક અને સૌથી ધનવાન ભારતીય મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરે છે. તેમણે કહ્યું હતું કે, "ટેક્નોલોજી સેક્ટરમાં અમે...

એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલમાં ટોચના મોબાઇલ ફોન પર આજે શ્રેષ્ઠ ઓફર્સ

દિવાળી પહેલા નવરાત્રિની ઉજવણી માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020 અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝનું વેચાણ શરૂ થયું હતું. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને લોકપ્રિય સ્માર્ટફોન પર "સૌથી ઓછી" કિંમતનું વચન આપે છે, જે અમુક અંશે સાચું છે. જો તમે નવો સ્માર્ટફોન અપગ્રેડ કરવા માંગો છો અથવા ખરીદવા માંગો છો, તો આ અઠવાડિયે એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ અને ...

કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અન...

ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020 ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું...
Sesame । તલ । 3 । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ...

ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020 ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે. ગુજરાતના વિજ્ઞાનીઓએ શ...

વ્યાજનું વ્યાજ માફ કરવા સરકાર તૈયાર, બે કરોડ સુધીની લોન પર માફ થશે ચક્...

કેન્દ્ર સરકારે MSME અને અન્ય લોન લેનાર વ્યકિતઓને એક મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, MSME લોન, શિક્ષણ, હાઉસીંગ, કન્ઝયુમર, ઓટો, ક્રેડીટ કાર્ડ, વ્યવસાય અને ઉપભોગ લોન પર લાગુ ચક્રવૃધ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. સરકારના સોગંદનામા અનુસાર 6 મહિનાની લોન મોરેટોરીયમ સમયમાં બે કરોડ સુધીન...

મોબાઈલ ફોન કંપનીઓ પોસ્ટપેડ ફોનમાં 3 ગણાં પૈસા કમાય છે, પણ સામે આ ફાયદા...

પોસ્ટપેડ મોબાઇલ ધરાવતા ગ્રાહકો સારા દિવસો લાવશે. રિલાયન્સ જિયો તેના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં નેટફ્લિક્સ જેવી મફત ઓટીટી સેવા આપી રહી છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા પણ ટૂંક સમયમાં નવા ટેરિફ જારી કરી શકે છે. પોસ્ટપેડમાં, ટેરિફ વાઈઝનો સીધો ફાયદો ગ્રાહકને થશે. 250 રૂપિયા પ્રતિ જીબી ડેટા મળતા હતા હવે તે જીબી ડેટા રૂ. 8-10માં મળવા લાગ્યા છે. ભારતમાં 100 કર...

રૂપાણી સરકારનું રૂપાળુ જૂઠ વાંચો, ગુજરાતમાં એમેઝોનની પાછળ સરકારના આવા ...

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020 એમોઝોન વેપાર કેન્દ્ર અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા ફુલફિલ્મેન્ટ સેન્ટર 28 સપ્ટેમ્બર 2020એ કાર્યરત થઇ ગયું છે. 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. બાવળાનજીક 6 લાખ સ્ક્વેર ફીટ જ...

ગુજરાતમાં એપીએમસીનો વેપારી ગમે તે સ્થળે વેપાર કરી શકશે, ખાનગી બજાર, ખા...

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર 2020 ગુજરાત ખેત ઉત્પન્ન બજાર (સુધારા) વિધેયક-2020 ગુજરાત વિધાનસભાએ 28 સપ્ટેમ્બર 2020એ પસાર કર્યું છે. રાજયમાં 224 ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે. ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાંના સિધ્ધાંત પર કાર્ય કરે છે. ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ-1963માં 2007માં સુધારા કરવામાં આવ્યા, જેમાં ખાનગી બજાર, ખાસ બજાર, ઈ-માર્કેટ, સીધ...

મમ્મીઓ માટે ચેતવણી – તમારા બાળકની નેપી-લંગોટ ગંદા ઝેરી રસાયણોથી ...

નવી દિલ્હી, સપ્ટેમ્બર, 2020 જો આપ કોઈ નાના ભૂલકા કે હમણાં જ ચાલતા શીખેલા નાના બાળકના પ્રેમાળ અને સમજદાર માતાપિતા છો તો આ બાબત આપના માટે ચોક્કસ અગત્યની છે. “ટોક્સિકસ લિંક” નામની દિલ્હી સ્થિત સંશોધન સંસ્થા દ્વારા પ્રકાશિત અભ્યાસ અહેવાલ, ”What’s in the Diaper: Presence of Phthalates in Baby Diapers” માં ભારતીય બજારમાં ઉપલબ્ધ ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝ...

મીસકોલ કરો અને 1 રૂપિયામાં સ્કુટર લઈ આવો, બેંક માટે આ બેંક વ્યાજે પૈસા...

તહેવારની સિઝનમાં બાઇક કે સ્કૂટી ખરીદવા ફેડરલ બેંકે એક સુવિધા રજૂ કરી છે, જે ગ્રાહકો માત્ર 1 રૂપિયાની ચુકવણી પર દ્વિચક્રી વાહન ખરીદી શકે છે. ગ્રાહકોને ડેબિટ કાર્ડ ઇએમઆઈ પર બાઇક અથવા સ્કૂટર્સ ખરીદવાની સુવિધા આપી છે. ફેડરલ બેંક કાર્ડ ધરાવતાં ગ્રાહકો જ પાત્ર બનશે. બેંકને "ડીસી-સ્પેસ-ઇએમઆઈ" લખીને '5676762' પર એસએમએસ મોકલવો પડશે. ગ્રાહકો '7812900900' પર ...