મોદીએ ફ્રાન્સનું કર્યું સમર્થન પણ ભાજપ શાસિત ભોપાલમાં ફ્રાન્સ પ્રમુખ સ...
ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ પ્રસંગે મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે
જો કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલા...
ઓકસીજન મોનિટર Boat Storm સ્માર્ટવોચ લોન્ચ ઓફરમાં 1,999માં ખરીદી શકાશે
boAT કંપનીએ Boat Storm નામની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. બોટ સ્ટોર્મમાં 24/7 હાર્ટ રેટ મોનિટર ઉપરાંત બ્લડ ઓક્સિજન મોનિટર(SPO2) પણ છે.બ્લડ ઓક્સિજન મોનિટર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Boat Storm સૌથી સસ્તી સ્માર્ટવોચ છે. ફ્લિપકાર્ટ અને બોટની વેબસાઇટ પરથી 29 ઓક્ટોબરથી બોટ સ્ટોર્મનું વેચાણ શરુ થશે.આ ઓફર હેઠળ બોટ સ્ટોર્મ સ્માર્ટવોચ ફક્ત 1,999 ...
’બોયકોટ ચાઈના’ Samsung માટે ફળ્યું, ભારતમાં નંબર વન
ભારતીય માર્કેટમાં નંબર વન બનવા માટે મોબાઇલ કંપનીઓમાં જબરદસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભારતમાં સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે ચાઇનીઝ કંપીનઓને પાછળ રાખીને નંબર વનનો તાજ પાછો મેળવ્યો છે. સેમસંગ(samsung) લગભગ બે વર્ષ પછી નંબર વન કંપની બની ગઈ છે. ભારતીય માર્કેટમાં સેમસંગે સૌથી વધુ હેન્ડ...
ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો: મહિલાનું ચાકૂ વડે ગળુ કાપી અન્ય 2 લોકોન...
પેંગમ્બર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળુ કાપને હત્યા કર્યા બાદ આવા જ પ્રકારની એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી અને બે અન્ય લોકોને ચાકૂ મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની છે. શહેરના મેયરે આ દર્દનાક ઘટનાને આતંકવાદનું ષડયંત્ર ગણાવ્યુ છે. મેયર ક્રિસ્ચિયન...
કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા...
શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અં...
સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલે 65 વર્ષે ફરી લગ્ન કર્યા, અંબાણી-ટાટાનો કે...
લગ્ન માટે હરીશ સાલ્વે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા
મોટી ઉંમરે લગ્ન કરવાનું હાલ સામાન્ય વાત થઈ ગઈ છે. દેશના પૂર્વ સોલિસિટર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ 65 વર્ષિય હરીશ સાલ્વે (Harish Salve) લંડનમાં બીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેએ તાજેતરમાં પોતાની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપ્યા છે. સાલ્વે લંડનમાં પોતાની મિત્ર કૈરોલ...
કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...
એન્ટ્રી લેવલના 2 જીબી રેમ સાથેના મોબાઇલ માટે એન્ડ્રોઇડ ગો એડિશન, પ્રાઇ...
એન્ટ્રી લેવલના 2 જીબી રેમ અને લો સ્ટોરેજ સાથેના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે એક સારા સમાચાર છે.ગૂગલે 2 જીબી અને તેથી ઓછી રેમવાળા સ્માર્ટફોન માટે Android 11 Go એડિશન લોન્ચ કરી છે. એન્ડ્રોઇડના આ નવા વર્ઝનથી એન્ટ્રી લેવલ મોબાઇલને પણ વધુ સારા પ્રાઇવેસી ફિચર્સ અને પર્ફોર્મન્સ મળશે. એક ફિચર જે એન્ડ્રોઇડ 11 ગો એડિશનને ખાસ બનાવે છે તે Conver...
નીતિ આયોગમાં સરકારી નોકરીનો મોકો, આટલા પદો પર થઇ રહી છે ભરતી
નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો.
મહત્વપૂર્ણ તારીખ
આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020
પદોની...
સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે, વિજય રૂપાણી છઠ્ઠા...
સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે. દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લા...
બિહારમાં બમ્પર વોટીંગ બપોર સુધીમાં 40 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે. બપોર સુધીમાં અંદાજે 40 મતદાન થયું છે. પ્રથમ ચરણ માટે બપોરે 1 વાગ્ય...
રામની ટીમવર્ક મોટું સામ્રાજ્ય ઊભી કરાવવામાં હિસ્સો ધરાવે છે
છેલ્લા ઘણા મહિનાઓથી, 38-વર્ષીય રામ ભરત રોજિંદા કામની દેખરેખ રાખે છે, સાથે સાથે બાબા રામદેવ અને બાલ કૃષ્ણને ફાઇનાન્સ, માનવ સંસાધન, ઉત્પાદન, સપ્લાય ચેઇન સહિતના ઘણા વિભાગોના અહેવાલો પણ છે. હકીકતમાં, રામ ભારત બઢકએન્ડમાં કંપનીનું સંચાલન કરે છે જ્યારે બાબા રામદેવ અને બાલ કૃષ્ણએ કંપનીના વિકાસ માટેની વ્યૂહરચના નક્કી કરી છે. જો કે, પતંજલિની સફળતા માટે, ર...
ઘઉંમાં ઓછી ઉત્પાદકતાના કારણે 20 હજાર કરોડનું ખેડૂતોને નુકસાન થયું
ગુજરાતના ખેડૂતોએ ઓછી ઉત્પાદકતાં મળવા ઉત્તર ભારતના ખેડૂતો કરતાં રૂ.20 હજાર કરોડનું ઉત્પાદન ગુમાવવું પડ્યું હતું ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતો શોધવા વિજ્ઞાનીઓ માટે મોટો પડકાર છે. ગુજરાતમાં ઘઉંનું હેક્ટર દીઠ 3100 કિલો સરેરાશ ઉત્પાદન મળે છે. સારી જાત અને માવસત હોય તો 4500 કિલો મળે છે. તેનાથી વધું ઉત્પાદન થઈ શકતું નથી. ગુજર...
મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં ...
મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં તેમને ફરી જેલમાં ધકેલી દેવાય તેવી શક્યતા પ્રબળ બનતી જાય છે. મોદી સરકાર મહેબૂબાને જેલમાં મોકલીને બિહારમાં રાજકીય ફાયદો અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ પર અંકુશ એમ એક કાંકરે બે પક્ષી મારવા માગે છે.
મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ
મહેબૂબાએ શુક્રવારે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા માટે અપ...
કોરોના મામલે અમેરિકાએ સ્વીકાર્યુ કે મહામારી કાબૂમાં નથી
વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે આશ્વર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે અમે કોરોનાને કાબૂમાં લઈ શકતા નથી. વ્હાઈટ હાઉસમાંથી આવેલા આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ભારે ઝાટકણી કાઢી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે એ મુદ્દે સરકારને ઝાટકી હતી. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે વિચિત્ર નિવેદન આપ્યું હતું. માર્કે કહ્યું...

English














