ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી
શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 સફળ યોજનાઓ
સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ
મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ
PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ
APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર (43%) મહિલાઓ
PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો નવી દિલ્હી, 03-03-2020 છેલ્લા છ વ...
રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા
મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સા...
ડો.ડામોરએ 8 હજાર આદિવાસી મહિલાઓને મફત સારવાર કરી
દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન ઝાલોદ તાલુકામાં ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ ...
સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીના 12 પ્રધાનોના સંતાનો વિદેશી ડીગ્રી ધરાવે ...
નરેન્દ્ર મોદીના આ પ્રધાનોના સ્વદેશી સમર્થકોની RSS સાથે સંબંધ છે, પરંતુ બાળકોની વિદેશી ડિગ્રી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ઘણા પ્રધાનો છે જેમના માટે એમ કહી શકાય કે તેમણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની તુલનાએ વિદેશી યુનિવર્સિટીઓ પર વધુ આધાર રાખ્યો છે. આ દાવાને એ હકીકત દ્વારા પણ મજબૂત બનાવવામાં આવે છે કે આવા મંત્રીઓએ તેમના બાળકોને વિદ...
મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ કેમ છોડી દે છે ?
રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% શિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના સંસદમાં રજૂ કરેલ અહવાલમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં લઘુમતી સમાજમાં સામેલ મુસ્લિમ સમાજમાં પ્રાથમિક શિક્ષણમાં - સ્તર પરજ ૨૦૧૬-૧૭ માં ૧૦.૧૮% છોકરી ડ્રોપઆઉટ થાય છે. તેમની સાતે ભણવા માટે ફી ચૂક...
ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ (P...
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2020
ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વર્તમાનમાં તેના સહયોગી ભાગીદારો સાથે મળીને ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ’ (PIER) સંશોધન પાર્કની સ્થાપના કરવામાં આવશે – આ પાર્ક યુનિવર્સિટી પરિસરમાં ઔદ્યોગિક સંશોધન કેન્દ્રો, વિભિન્ન શાખાઓમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બિઝનેસ અને ટ્રેડ સપોર્ટ સંગ...
જાદૂગર ચૂડાસમા, રાતોરાત 2500 શાળાઓમાં મેદાન આવી ગયા
ગુજરાત સરકારની 5 હજાર જેટીલ શાળાઓમાં બાળકો રમી શકે એવા મેદાન નથી. મેદાન વગર આ શાળાઓ ચાલી રહી છે. બે વર્ષમાં 7 હજાર શાળાઓમાંથી માંડ 261 પ્રાથમિક શાળાઓના મેદાન આપવામાં આવ્યા છે. પણ રૂપાણી સરકારે એવું જાહેર કર્યું છે કે, 2596 શાળાઓમાં મેદાન આવી ગયા છે. જોકે રૂપાણીના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા આમેય ભવા અને ભરાડીના ચમત્કારોમાં માને છે. ચૂંટણીમાં તે...
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
દેશ ભક્તિમાં ભગવા અંગ્રોજોનો ભ્રષ્ટાચાર બહાર આવતાં ભક્તો ખૂશ
રાજ્યકક્ષાની ઉજવણીમાં ગોલમાલ, રૂ.10 લાખનો ખર્ચ 1 કરોડનો રજૂ કર્યો રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ તેમાં તંત્ર તરફથી વિકાસના પ્રોજેક્ટને લઈને આડેધડ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં બે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં તંત્ર તરફથી રૂ.10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ ચોંપડે એનું એસ્ટિમેટ રૂ.100 લાખ દેખાડ્યો...
યુગ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ આવ્યો, ગુજરાતમાં પુસ્તક એવોર્ડ કેટલા...
અમરેલાના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં કુલ ૧૨ થી ૧૩ સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં નાકરાણી યુગ સંજયભાઈ ધો-૮ માં પ્રથમ નંબરે આવેલ છે. આવતા દિવસોમાં તે સિહોર બ્લોક કક્ષાએ જશે. તેણે ગાંધીજીના પુસ્તકનું વિવરણ કર્યું હતું. વાંચનથી જ લેખકો પેદા થતાં હોય છે. ગુજરાતમાં પુસ્તકોને એવો...
300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે
રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરાશે
મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે
૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ કરાશે
હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપ...
ગાંધીનગરના શાહપુરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વડા મથક માટે ૩૦ એકર જમીન...
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય
આ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓના પ્ર.શિક્ષણ સહિત વિવિધ આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય પ્રધાન મંડળની બેઠકમ...
વિસ્મય શાહ ફરી જેલમાં
અમદાવાદ શહેરમાં જાણીતા ઉદ્યોગ પતિના પૂત્ર વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન ગુનામાં ગુજરાત વડી અદાલતે નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્) રાખી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના...
એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ કરતી નબળી રૂપાણી સરકાર
ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગુજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બ...

English