જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ...
26 ડિસેમ્બર 2020
પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા. સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...
ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો
સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા
અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020
50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર 2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી.
...
પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજન...
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતર...
25 ડિસેમ્બરે ભાજપ સુશાસન દિવસ મનાવશે, પણ ખેડૂતો માટે મોદી-રૂપાણીનું સુ...
ગાંધીનગર, 22 ડિસેમ્બર 2020
ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, 25 ડિસેમ્બર 2020એ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મ જયંતીએ સુશાસન દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર દા. મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. કૃષિ સહાય નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત...
હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ કર્ય...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020 ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે. આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...
લસણનું ઉત્પાદન એક લાખ ટન થશે, દેશમાં સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધું લસણન...
ગાંધીનગર, 20 ડિસેમ્બર 2020 2020ની રવી ઋતુમાં લસણનું વાવેતર વિક્રમજનક રહ્યું છે. પાક તંદુરસ્ત છે. મોટાભાગે ખેડૂતોએ દવા છાંટવી પડી નથી. તેથી ઉત્પાદન વધવાની આશા ખેડૂતોમાં છે. સામાન્ય રીતે હેક્ટરે લસણની ઉત્પાદકતા 6800 કિલોની ગુજરાતમાં રહેતી આવી છે. 14500 હેક્ટરનું વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષ કરતાં 75 ટકા વધું છે હવે, બે ગણું વાવેતર થાય તેમ છે. લસ...
ગુજરાતના દરિયામાં સુરક્ષા માટે રૂ.300 કરોડની 10 હાઈસ્પીડ બોટ, મનમોહન સ...
45 નોટિકલ માઇલની હાઇસ્પીડ ઈન્ટરસેપ્ટર બોટ સી-454 વેપનરી સિસ્ટમ, ઇન્ફ્રારેડ સર્વેલન્સ સાથે ગુજરાતમાં શરૂં https://twitter.com/DefencePRO_Guj/status/1338901928030322688 ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020
સુરતના હજીરા ખાતે સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-454 ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે પ્રકારની 54 બોટ નિર્માણ કરવ...
જમીન પચાવી પાડરાને 14 વર્ષની સજા, 7 દિવસમાં FIR 30 દિવસમાં તહોમતનામું,...
ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020 સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો કરનારા ગુંડાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020ના નિયમો 16 ડિસેમ્બર 2020થી જાહેર કરી અમલી કરાયા છે. 25 સપ્ટેમ્બર 2020ના દિવસે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કર્યું હતું કે સરકાર ભૂમાફીયા સામે કાયદ...
ભાજપને ભારતમાં ફેસબુક મદદ કરી રહ્યું છે, ખોટી ફરિયાદોના આધારે સામાન્ય ...
Facebook is helping the BJP in India, blocking the FB of the common people on the basis of false complaints ગુજરાતમાં સરવે થવો જોઈએ કે ફેસબુકે કેટલા એફબી એકાઉન્ટ બ્લોક કર્યા છે અને તેના કારણો શું છે. 15 ડિસેમ્બર 2020 વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પ્રકાશિત નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજકારણી, ...
અગ્નીશામદ દળને ખાનગી લોકોના હાથમાં સોંપવાની શરૂઆત, ફાયરનું NOC ખાનગી ઈ...
ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020 બિલ્ડીંગ, ઇમારત, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાની ઢિલાશ કે કચાશના કારણે આગની ઘટનાઓ બને, નિર્દોષ લોકોના મોત થયા છે. મકાનો-કોમ્પ્લેક્ષ વગેરેમાં ફાયર NOC ફરજિયાત છે. NOC આપીને બેસી રહીને ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરતાં નથી. લોકોના-નાગરિકોના જાનમાલ સાથે આગ જેવી ઘટનાને પરિણામે કોઇ ચેડાં કર્યા બાદ હવે ખાનગ...
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 2...
When elections come, BJP remembers Vipul Chaudhary's scams, arrests, read 12 reports of 28 scams
વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો
VIPUL 13 ડિસેમ્બર 2020
મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને ...
અમદાવાદમાં 430 ગ્રમા વજનની જન્મેલી દક્ષિતા જન્મ સાથે 54 દિવસથી મોત સામ...
430 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો અમદાવાદ, 11 ડિસેમ્બર 2020 અમદાવાદ સિવિલમાં મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવી લેવાયો છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું હતું. આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેન...
જૂનાગઢની 21 ટકા વધું ઉત્પાદન આપતી સફેદ અને લાલ ડુંગળીની નવી જાતો લોકપ્...
ગાંધીનગર, 8 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સરેરાશ 40 હજાર હેક્ટર વાવેતરની સામે 43 હજાર હેક્ટરમાં ડિસેમ્બર 2020માં ડુંગળીનું વિક્રમી વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે વાવેતર થયું તેના કરતાં 100 ટકા વધું હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. બેથી 3 વખત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘરૂં નાશ પામ્યા હોવા છતાં સારું વાવેતર થયું છે. સૌથી વધું વાવેતર ભા...
ભારતના સૌથી જૂના રાજકારણની સંસ્કૃત્તિ ગુજરાતના કચ્છ અને અમદાવાદમાં મળે...
ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર એક તકતી પણ હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ તકતી નીચે પડી હશે અને આપણા પૂર્વજોએ એને સંભાળીને રાખી હશે તેથી જ એ તકતી હેમખેમ સ્થિતિમાં પુરાતત્ત્વવિદોને મળી છે. આ તકતી પર દસ અક્ષર જોવા મળ્યા છે. જોકે હજી નિષ્ણાતો એ અક્ષરોને ઉકેલી શક્યા નથી. હડપ્પા સંસ્કૃતિના લોકો જે ભાષા બોલતા હતા અને જે લિપિમાં લખતા હત...
16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની...
ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જ...

English














