ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020 રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...
GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ...
ગાંધીનગર, 21 નવેમ્બર 2020 ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની - GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ...
કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું ...
ગાંધીનગર, 19 નવેમ્બર 2020 કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિ...
ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...
વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે, ગાંધીનગર, 14 નવેમ્બર 2020 ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું. ...
ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર
12 નવેમ્બર 2020 હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું. બીજા ક...
અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020 અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...
અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ...
ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...
ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે ગાંધીનગર, 12 નવેમ્બર 2020 સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...
વિશ્વ પ્રસિદ્ધ અર્હમની સ્ટોરી બ્રેક કરનારા પત્રકાર મઝહર પઠાણ, જેમણે 9 ...
અમદાવાદ, 11 નવેમ્બર 2020 નવગુજરાત સમય સમાચારપત્રમાં કામ કરતાં પત્રકાર 37 મઝહર પઠાણે વિશ્વના સૌથી નાના પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરનારા અર્હમ ઓમ તલસાણિયાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્ટોરી બ્રેક કરી હતી. 9 મહિના પહેલાં સૌથી પહેલી સ્ટોરી તેમણે 28 ફેબ્રુઆરી 2020ના દિવસે પ્રસિધ્ધ કરી હતી. તેને ઉદમ શાળાના સ્ટાફના એક સોર્સે તેમને માહિતી આ...
શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...
ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...
ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...
ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...
કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...
અમદાવાદ, 6 નવેમ્બર 2020 ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...
ગુજરાતી વંશના એમી – અમરીશ બેરા કેલિફોર્નિયામાં સાંસદ તરીકે યુએસએ...
7 નવેમ્બર 2020 રાજકોટના ધોરાજી તાલુકાના વાડોદર ગામના મૂળ વંશી અને જન્મે અમેરિકામાં રહેતા એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે. એમી બેરાના કુટુંબી લાલજી બાપા છે. બાબુભાઈ 65 વર્ષ પૂર્વે 1958માં અમેરિકા ગયા હતા. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમી...
સોમનાથના કલેક્ટર અજયને કૂતરી કરડી, પત્નીને કંઈ ન કર્યું, 6 લાખ લોકોને ...
સોમનાથ, 7 નવેમ્બર 2020 સામાન્ય માણસને રસ્તા પર કૂતરી કરડે તે સમાચાર હવે બનતા નથી પણ કૂતરા પકડવાના આદેશો કરનારા કલેક્ટરને જ્યારે કૂતરું કરડી જાય ત્યારે તે લોકો માટે સમાચાર બને છે. ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર અજય પ્રકાશને કૂતરી કરડી ગઈ છે. આખા જિલ્લામાં રમૂજ જોવા મળી રહી છે. કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ પત્ની સાથે સોમનાથની સુંદર ...
BJP’s government’s well excavated after factory fire in Ah...
Ahmedabad, 7 November 2020 A chemical factory on the Pirana-Piplaj road in Ahmedabad caught fire on Wednesday morning following a blast that killed 12 people. Corruption of government, AMC and officer once again surfaced. There are 600 chemical factories or textile processing units in Narol, Pirana, Piplaj, Lambh, Suez Farm area. But nothing to ...

English













