ડેન્ગ્યુના દર્દીઓ બે વર્ષથી વધી રહ્યા છે
Dengue patients are increasing for two years दो साल से डेंगू के मरीज बढ़ रहे हैं અમદાવાદ, 1 જાન્યુઆરી 2025
રાજ્યમાં 2023ની સરખામણીએ 2024માં ડેન્ગ્યુના દર્દીમાં વધારો થયો છે. 2022માં 6682, 2023માં 7222 દર્દી હતી. 2024માં 7820 દર્દી હતા. 600 દર્દીનો વધારો થયો છે. જોકે, આ સરકારી આંકડા છે. ખાનગી તબીબોના આંકડાં તેનાથી અનેક ગણા વધારે હોવાની સંભાવ...
હેર સ્ટાઈલનનું વિશ્વ જીતતા ગુજરાતના 4 વાણંદ
गुजरात के 4 हेयर स्टाइलीस्ट ने दुनिया जीत ली 4 barbers from Gujarat are winning the world of hair style અમદાવાદનો ઉત્તમ પારેખ બન્યો અમદાવાદ, 1 જાન્યુઆરી 2024
હેર સ્ટાઈલથી વ્યક્તિત્વ બદલી નાખતો અમદાવાદનો યુવાન ઉત્તમ પારેખ અનેક પુરસ્કારો મેળવી શક્યો છે. સુરતના બ્રજેશ સરથે, સુરતના ઘનશ્યામ ગદાધરે, વડોદરાના પીયૂષ વાળંદે વિશ્વ વાળ સ્પર્ધામાં જીત ...
નવા મહાનગરો જાહેર કરવામાં અન્યાય, 13 બીજા શહેરો લાયકાત ધરાવે છે
Injustice in the announcement of new metros in Gujarat, 13 other cities eligible गुजरात में नए महानगरों की घोषणा में अन्याय, 13 अन्य शहर पात्र દિલીપ પટેલ અમદાવાદ, 2 જાન્યુઆરી 2025 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે થરાદને નવો જિલ્લો બનાવી દીધો છે. જે હવેથી વાવ-થરાદ જિલ્લો ઓળખાશે. આ જિલ્લો અદાણ...
દેશના લોકોની અવક કરતાં 7 ગણી સંપત્તિ મુખ્યપ્રધાનો પાસે
CMs have 7 times more wealth than the people of the country मुख्यमंत्रियों के पास देश की जनता से 7 गुना ज्यादा संपत्ति है 42 ટકા મુખ્ય પ્રધાનો સામે ગુના છે 1 જાન્યુઆરી 2025
દેશની લોકશાહીને જીવંત રાખવા રાજનેતાઓ પર કડકાઈથી નજર રાખતી સ્વૈછિક સંસ્થાએ એક ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો હતો. દેશના મુખ્યપ્રધાનોની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. ...
ભારત ગ્લોબલ ડેવલપર્સ કૌભાંડમાં ટીવી 18ના સમાચારોની મહત્વની ભૂમિકા?
TV18 News' key role in Bharat Global Developers scam भारत ग्लोबल डेवलपर्स घोटाले में टीवी 18 न्यूज की अहम भूमिका શેરમાં 9 હજાર ટકાનો વધારો કરી, રોકાણકારોના અબજો ફસાવી દેવાયા દિલીપ પટેલ
અમદાવાદ, 1 જાન્યુઆરી 2024
એક વર્ષમાં 2300%નો ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં ઉછળો થયો હતો. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 8731%નો વધારો થયો હતો. તેથ...
ગુજરાતમાં વિદેશ જવા, નોકરી માટે ગુણપત્રકો નકલી બનવાના કૌભાંડો વધી ગયા
Fake marking scams for jobs abroad have increased in Gujarat गुजरात में विदेश में नौकरी के लिए फर्जी मार्किंग के घोटाले बढ़े हैं અમદાવાદમાં મુખ્ય કારકુનએ 3ને નોકરી અપાવવા ગુણ વધારી કૌભાંડ કર્યું અમદાવાદ, 01 જાન્યુઆરી 2025
ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા. મુખ્ય કારકુન પુલકિત સથવારાને બરતરફ કરવ...
અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો પધરાવી દેવાશે
अहमदाबाद रु. 25 हजार करोड़ की संपत्ति बेच देंगे Ahmedabad will sell property worth Rs. 25 thousand crores અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જ...
ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી...
गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह અમદાવાદ જાન્યુઆરી 2025
ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમ...
અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવશે, ભાજપના રાજમાં વિરાસત તૂટી રહી છે...
Ahmedabad will lose its heritage city status अहमदाबाद अपना विरासत शहर का दर्जा खो देगा
ખાડીયામાં હેરીટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ માળના ફલેટ બનાવી દેવાયા અમદાવાદ 1 જાન્યુઆરી 2025
અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં...
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ, વિક્રમ મહેતાની નજરે
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ લેખક - વિક્રમ મહેતા ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમીએ તો અહીં ઘણુંબધું રસપ્રદ બનતું જોવા મળે છે. અહીં પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા શપથવિધિ કરી રહ્યા છે. અહીં ઘનશ્યામ ઓઝા સામે ‘પંચવટી ફાર્મ’માં મોરચો મંડાયો છે. અહીં ચીમનભાઈ પટેલના ભાલપ્રદેશ પર ‘નવનિર્માણ’ને કારણે પરસેવાની બુંદ બાજેલ...
રાજ્ય સરકારે સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના
15 સભ્યોની નિમણૂંક Gujarat constitutes State Allied and Healthcare Council
22 ડિસેમ્બર 2024 10 અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરીમાં વિવિધ 56 એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો • આ કાઉન્સીલ હેઠળ 4 જેટલા બોર્ડ બનાવવામાં આવશે, જે શિક્ષણના ઘોરણે , ગુણવત્તા વગેરે બાબતોનું નિયમન કરશે (૧) Under Graduate Allied and Healthcare Education Board...
ભાજપના મેયર પ્રતિભા જૈનની પોલ અમિત શાહે ખોલી
Amit Shah exposes BJP Mayor Pratibha Jain बीजेपी मेयर प्रतिभा जैन की पोल अमित शाह ने खोली
અમદાવાદ, 22 ડિસેમ્બર 2024 અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. તેની પૂર્વ મેયર અમિત શાહ અને હાલના મેયર પ્રતિભાજૈન, જતિન પટેલ, ઉપ સભા પતિ દેવાંગભાઈ દાણી, ખડી સમિતિના અધ્યક્ષ ...
ચેક બાઉન્સ કરવામાં ગુજરાત આગળ
Gujarat leads in check bounce चेक बाउंस होने में गुजरात आगे 22 ડિસેમ્બર 2024
ગુજરાતની અદાલતોમાં ચેક પરત ફરવા અંગેના 4.73 લાખ ગુના પડતર છે. દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જાહેર કરાયું હતું કે, સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. જ્યારે મહારાષ્ટ્ર 5.89 લાખ સાથે બીજા સ્થાને છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની...
દરેક કુટુંબ વર્ષે રૂ. 20 હજાર સરકારી વ્યાજ ભરે છે
Every family pay Rs. 20 thousand as govt interest annually प्रत्येक परिवार को सालाना रु. 20 हजार सरकारी ब्याज देता है ગુજરાતનું દેવું 24 વર્ષમાં 24 ટકાથી ઘટીને 15 ટકા થયું ગાંધીનગર, 20 ડિસેમ્બર 2024
ગુજરાત સરકારનું નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં, નાણાકીય વર્ષ 2023-24માં 65 ટકાનો અને નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવા...
અમદાવાદનો રિવર ફ્રંટ મોતનો માર્ગ, 11 વર્ષમાં 1869 આત્મહત્યા
Death Road, 1869 suicides in 11 years अहमदाबाद का रिवर फ्रंट डेथ रोड, 1869 11 वर्षों में आत्महत्याएँ અમદાવાદ, 20 ડિસેમ્બર 2024
અમદાવાદનો સાબરમતી રિવરફ્રંટ મોતનો માર્ગ બની ગયો છે. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ 18.90 કી.મી. અને પૂર્વ બાજુએ 18.10 કી.મી. એમ બંને કાંઠે 37 કી.મી.નો ચાલવા માટેનો રસ્તો રૂ.2 હજાર કરોડના ખર્ચે બનાવેલો છે. જે 11 વર્ષથી મોતનો...

English











