ઓછા લાકડે મડદા બાળતી સ્મશાન ભઠ્ઠી વિકસાવતાં ગુજરાતના ખેડૂત
જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021 સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે. હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. ત...
ડીઝીટલ લેન્ડ રેકર્ડ માટે રિ સરવે કરાવવાની મૂદલ 3 મહિના લંબાવી, જૂઓ કૌભ...
Re-survey for digital land records extended by 3 months, what was a multi-crore farm scam ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021 ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી...
ગુજરાતમાં વધું વરસાદના કારણે મગફળીના તેલમાં ફૂગથી બનતું અફ્લાટોક્સીન ઝ...
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે. આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી ...
ભારતમાં સૌથી વધું બીટા કેરોટીન નવા ગાજરની શોધ કરીને, ગુજરાતના ખેડૂતે 1...
ગાંધીનગર, 4 જાન્યુઆરી 2020 જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે. એક ખેડૂતે વિકસાવેલી જાત 10 રાજ્યોમાં ખેતી થતી હોય એવો દેશનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. તેમણે ...
ગુજરાતમાં 3 મહિનામાં સૂર્ય ઉર્જાના નાના 5 હજાર પ્રોજેક્ટ બનાવવા સરકારન...
ગાંધીનગર, 5 જાન્યુઆરી 2021 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સૂર્ય ઉર્જાના પ્રોજેકટ માટે રાજ્યમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2020 સુધીના 3 મહિનામાં 5192 પ્રોજેક્ટ માટે મંજૂરી માંગવામાં આવી છે. 3536 નાના સોલર પ્રોજેકટ માટે ક્ષમતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 1283 મેગાવોટના 1766 પ્રોજેક્ટ, પશ્ચિમ ગુજરાતમાં 1955 મેગાવોટની 2945 પ્રોજેક્ટ, દક્ષિણ ગુજરા...
મોદી દ્વારકા શોધી રહ્યાં છે અને રૂપાણી દ્વારકાને સુવર્ણ યુગમાં લઈ જવાન...
https://twitter.com/PMOIndia/status/916553110050312193 દ્વારકા, 1 જાન્યુઆરી 2020 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.72 કરોડના પ્રકલ્પો શરૂ કરાયા છે. ભાજપ સરકારે જાહેર કર્યું છે કે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ દ્વારકામાં કહ્યું હતું. વડાપ્રધાન...
જિયોના તમામ ફોન કોલ્સ સાવ મફત કરી દેવાયા, નવા વર્ષની ભેટ, ખેડૂત આંદોલન...
- જિયોથી થતા તમામ કોલ્સ, કોઈપણ નેટવર્ક પર, ભારતભરમાં કોઈપણ જગ્યાએ મફત
- ભારતના મહત્તમ સ્માર્ટફોન યુઝર્સ ફ્રી વોઇસ કોલ્સ, ફ્રી-વોઇસ નેશન મુંબઈ, 31 ડિસેમ્બર 2020 ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની સૂચના મુજબ, દેશમાં 1લી જાન્યુઆરી 2021થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યુઝર્સ ...
ગુજરાતમાં નંબર 1 રિલાયન્સ જિઓની ફ્રિ ઓફરથી સરકરાને રૂ.800 કરોડનું કે પ...
25 ડિસેમ્બર 2020
વેલકમ ટેલિકોમ, હેપ્પી ન્યૂ યર ઓફર અને પ્રાઈમ સર્વિસની ઓફર કરતી ટેલિકોમ કંપની જિઓ પર સરકારની આવકને નુકસાન પહોંચાડવાનો આરોપ 2017થી મૂકાયો છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે 2015 સુધી સતત ત્રણ નાણાકીય વર્ષો સુધી તેની આવકમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જેના કારણે સરકારે લાઇસન્સ ફી વસૂલ કરી હતી. ડ્રાફ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, ક...
ગુજરાતમાં ગ્રાહકો વધારવામાં જિઓને 92 હજાર કરોડના ચૂકવણાનો ફાયદો મળ્યો
ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
ગુજરાતમાં જિઓ 2.50 કરોડ ગ્રાહકો મેળવીને સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની ગઈ છે. જેમાં ફોન કંપનીઓએ રૂ.92 હજાર કરોડ ચૂકવવાના થયા તેમાં જિઓનો સૌથી ઓછો ફાળો હતો. મોદી સરકારે જે નક્કી કરેલું તેમાં તો જિઓને કંઈ ચૂકવવાનું જ ન હતું.
24 ઓક્ટોબર, 2019માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે નિર્ણય આપ્યો કે કેન્દ્ર સરકારને લગભગ 92,000 રૂ...
ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો
સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા
અમદાવાદ, 25 ડિસેમ્બર, 2020
50 મહિનામાં જિયોએ ગુજરાતમાં ઓક્ટોબર 2020 સુધીમાં 2.50 કરોડ ફોન ગ્રાહકો મેળવ્યા છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરી હતી.
...
કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી ક...
ગાંધીનગર, 23 ડિસેમ્બર 2020 જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના ...
ગુજરાતને 10 યુનિવર્સિટીઓેને પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અપાયા
Param Shavak ”super computers were given to 10 universities in Gujarat 10 યુનિવર્સિટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને “પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા. સી-ડેક દ્વારા સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ છે. સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે. રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમા...
ફેસબૂક ભાજપને મદદ કરી રહ્યું હોવાના વિવાદ બાદ, ઝુકરબર્ગ અને અંબાણીએ ધ...
Zuckerberg and Ambani clarify business after controversy over Facebook helping BJP નવી દિલ્હી, 15 ડિસેમ્બર 2020 અમેરિકાનું ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત છાપું વોલ ટ્રીટ જર્નલમાં ફેસબુક ભારતમાં કઈ રીતે ભાજપ અને ભાજપની ભગિની સંસ્થાઓને મદદ કરી રહ્યું છે તે જાહેર થયા બાદ ફેસબુકના માલિક ઝુકરબર્ગ અને રિલાયંસમાં ફેસબુકનું રોકણ મેળવનારા મુકેશ અંબાણી દ્વ...
ભારતના શ્રીવાસ્તવ દ્વારા ચાલતા 750 ફેક મીડિયા, 265 વેબસાઈટનું વિશ્વ વ્...
A world wide network of 750 fake media, 265 websites run by Srivastava of India યુરોપિયન યુનિયનમાં ફેક ન્યૂઝ પર કામ કરતા એક સંગઠન 'ઈયુ ડિસઇન્ફોલૅબ'નો દાવો છે કે એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક કામ કરી રહ્યું છે. આ કામ કામ માટે કેટલાક નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક ફેક મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. ભારતનું સમર્થન કરતી 265 વેબસાઇટ્સ વિશે મ...
રોગ પ્રતિકાર વધારવાના દાવા ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર વોટર પ્યુરિફા...
અમદાવાદ, 10 ડિસેમ્બર 2020 કેટલીક બ્રાંડ્સ કોવીડ રોગચાળા દરમિયાન ગ્રાહકોના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તેમની ઉત્પાદિત જાહેરાતોમાં "પ્રતિરોધક શક્તિ વધારવી" અને "બેક્ટેરિયા અને વાયરસને નાબૂદ કરવા" જેવા ભ્રામક દાવા કરી રહ્યા છે. અમદાવાદની ગ્રાહક સંસ્થાની તપાસમાં તેનો પર્દાફાશ થયો છે. બ્લુ સ્ટાર આલ્કલાઇન વોટર પ્યુરિફાયરના ટેલિવિઝન કમર્શિયલિસ્ટે ત...

English














