Re-survey for digital land records extended by 3 months, what was a multi-crore farm scam
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021
ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ખેતીની જમીનનું રી-સર્વે કરી પ્રમોલગેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ ક્ષતિ સુધારણા માટે ખેડુતોને સરળતા રહે તે માટે સાદી અરજી દ્વારા વાંધા અરજી કરી સુધારો કરી આપવા સુપ્રિ.લે.રે.ને નિકાલ કરવાની સત્તા આપવામાં આવેલી છે. જે અરજી કરવાની મુદ્દત 31.12.2020 પૂર્ણ થયેલી રી-સરવે પ્રમોલગેશન બાદની વાંધા અરજીઓ રજુ કરવાની સમયમર્યાદાની મુદતમાં તા.31.03.2021 સુધી વધારો કરવામાં આવેલો છે.
1.25 કરોડ ખેતરોના અબજો રૂપિયાના કૌભાંડ અંગે, જવાબદાર કંપનીઓ સામે ગુજરાત સરકારે યોગ્ય પગલાં લીધા નથી.
કેવા કૌભાંડો થયા છે તે જાણો
જમીન માપણીનું કરોડોનું કૌભાંડ, ખેડૂતો પરેશાન
જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત
જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત
ગુજરાતના જમીન રી-સરવે માં ભૂલો કરનાર ચાર કંપનીઓ સામે પગલાં
ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા
વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો નિર્ણય કરતી સરકાર
વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો નિર્ણય કરતી સરકાર
જમીન પુનઃમાણીની વિધાનસભામાં ખાતરી છતાં પાલન નહીં
ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી
જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા
જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા
મહેસાણામાં જમીન રીસરવે માં સુધારા માટે બે વર્ષથી ધક્કા ખાતા વૃદ્ધ કચેરીમાં જ સુઈ ગયા
મહેસાણામાં જમીન રીસરવે માં સુધારા માટે બે વર્ષથી ધક્કા ખાતા વૃદ્ધ કચેરીમાં જ સુઈ ગયા