અમદાવાદ શહેરની 500 ચોરસ કિલોમીટરની જમીનની કિંમત 50 લાખ કરોડ – ભાજપ ભારત માતાની ધરતીને માં માને છે. ભાજપે પોતાની માંને કઈ રીતે કમાણીનું સાધન બનાવી દીધું છે. તેને લગતાં નવા અહેવાલ સાથે અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલા 50 અહેવાલો અહીં આપવામાં આવ્યા છે. તે વાંચીને સમજી શકાશે કે ભાજપની જમીન નીતિ શું છે. જેમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે.
50 लाख करोड़ रुपये का अहमदाबाद शहर
Ahmedabad city of Rs 50 lakh crore
અમદાવાદ, 9 જૂન 2022
અમદાવાદ અને વડોદરા મહાનગરોની 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી સરકારે આપી છે. અમદાવાદના ઇતિહાસમાં ત્રણ મુખ્ય પ્રધાનો અમદાવાદે આપ્યા છે. ત્રીજા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વધારવા અમદાવાદ અને વડોદરાની કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી 8 જૂન 2022માં આપી છે.
એક શહેરી વિકાસ આયોજન – ટીપી સ્કીમમાં સરેરાશ 100 હેક્ટર એટલે કે 1 ચોરસ કિલોમીટરની હોય છે.
તે હિસાબે અમદાવાદ 500 ચોરસ કિલોમીટરનું છે અને જેમાં 500 ટીપી સ્કીમ બની શકે.
અમદાવાદ 50 હજાર હેક્ટર કે 50 કરોડ ચોરસ મીટર જમીન પર ઊભું છે.
એક મીટરનો સરેરાશ ભાવ 1 લાખ ગણવામાં આવે તો અમદાવાદની જમીનની કિંમત 50 લાખ કરોડ થઈ શકે છે.
જેમાં એક ટીપી પ્રમાણે 10 હેક્ટર માં બાગબગીચા, રમતગમત મેદાન
એક ટીપી પ્રમાણે 9-10 હેક્ટર જાહેર સુવિધા માટે જમીન
એક ટીપી પ્રમાણે 20 હેક્ટર જમીન વેચીને પૈસા ભેગા કરવામા આવે છે.
આ હિસાબે 500 ચોરસ કિલોમીટરના અમદાવાદમાં 5 હજાર હેક્ટર જમીનમાં બાગબગીચા, રમતગમત મેદાન
આ હિસાબે 500 ચોરસ કિલોમીટરના અમદાવાદમાં 4-5 હજાર હેક્ટર મીનમાં જાહેર સુવિધા હોવી જોઈએ.
આ હિસાબે 500 ચોરસ કિલોમીટરના અમદાવાદમાં 10000 હેક્ટર જમીન વેંચીને પૈસા ભેગા કરવામાં આવે છે.
50 લાખ કરોડ
500 ચોરસ કિલોમીટર અમદાવાદ બન્યું તે ખેડૂતોની, સરકારી કે ગૌચરની જમીનો પર બન્યું છે. તેની જમીની હાલની 2022ની કિંમત 50 લાખ કરોડ થાય છે. જેમાં ખેડૂતોની 90 ટકા જમીન છે. જે જમીન સરકારે 30થી 50 ટકા હિસાબે લઈ લીધી છે. જે હિસાબે જો 40 ટકા જમીન કપાત ગણવામાં આવે તો પણ 200 ચોરસ કિલોમીટર જમીન સરકારે આંચકી લીધી છે. 20 લાખ કરોડ રૂપિયાની જમીન સરકાર, અમદાવાદ મહાનગર પાલિકા પાસે આવી હોઈ શકે છે.
200 ચોરસ કિલોમીટર એટલે કે 20000 હેક્ટર જમીનની માલિકી સરકાર, અમદાવાદ મહાનગર પાલિકા પાસે હોઈ શકે છે. પણ સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા પાસે કેટલી જમીન છે તેની સત્તાવાર જાહેરાત કરી નથી. જેમાંથી રસ્તા, જાહેર સુવિધા આપી છે. પણ શાળા કે રમત ગમાતના મેદાનો કે શહેરોના પુરતા મેદાનો અમદાવાદમાં એક પણ સ્થળે નથી.
1 હેક્ટરે 10 હજાર ચોસર મીટર જમીન થાય છે. આ હિસાબે અમદાવાદની જમીન
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના છે. અમદાવાદના મુખ્ય પ્રધાન તેઓ ત્રીજા છે. તેમની પહેલાં મોદી, આનંદી અમદાવાદથી ચૂંટાઈને મુખ્ય પ્રધાન થયા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ અને વડોદરાની કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી 8 જૂન 2022માં આપી છે.
આ સ્કીમને મંજૂરી મળતાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
46400 આર્થિક પછાતો માટે મકાનો બાંધી શકાય એટલી જમીન
61.52 હેક્ટરમાં બાગબગીચા, રમતગમત મેદાન,
52.89 હેક્ટર જાહેર સુવિધા માટે જમીન લઈ લેવાઈ
112 હેક્ટર જમીન વેચી પૈસા ભેગા કરાશે.
——————-
ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં શહેરોમાં ભાજપની જમીન નીતિના અહેવાલો
5 મહિનામાં 500 ચોરસ કિલોમીટર શહેરી વિસ્તાર વધી ગયો, ભાજપના મત વધ્યા
5 મહિનામાં 500 ચોરસ કિલોમીટર શહેરી વિસ્તાર વધી ગયો, ભાજપના મત વધ્યા
ગુજરાતના શહેરો મોટા થઈ રહ્યાં છે
https://allgujaratnews.in/gj/gujarats-cities-are-getting-bigger/
અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં ૪૩ ડ્રાફ્ટ TP સ્કીમ મંજૂર
મુખ્ય પ્રધાન રૂપાણી દર 4 દિવસે એક ટાઉન પ્લાનીંગ યોજના બનાવે છે, પણ ભાજપમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે
ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
https://allgujaratnews.in/gj/eight-town-planning-plans-of-three-cities-got-approval-in-gujarat/
વિશ્વનું મોટું હીરા બજાર બની રહ્યું છે ત્યાં, સુરતમાં 20 હજાર કરોડની જમીનનો ગોટાળો
https://allgujaratnews.in/gj/in-gujarat-the-worlds-largest-diamond-market-is-being-built-there-is-a-land-scam-of-20-thousand-cr/
ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપિયાનું જમીન કૌભાંડ – જમીનોનું ખાનગીકરણ
https://allgujaratnews.in/gj/no-land-for-11-parsis-and-billions-of-rupees-land-scam-by-bjp-government-in-gujarat-privatization-of-land/
પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો
પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો
અમદાવાદની રથયાત્રા ન કાઢવા જગન્નાથ મંદિરનું સરકારે આ જમીન કૌભાંડમાં નાક દબાવ્યુ
https://allgujaratnews.in/gj/jagannath-mandir-temple-apmc-yantra-scam/
વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં
https://allgujaratnews.in/gj/kutch-the-worlds-largest-solar-park/
દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનો વિવાદ શું છે, જ્યાં વડાપ્રધાન જવાના છે
દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનો વિવાદ શું છે, જ્યાં વડાપ્રધાન જવાના છે
કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ
https://allgujaratnews.in/gj/modi-pressure-to-give-600-sq-km-of-desert-land-of-kutch-to-power-companies/
ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબ પણ ઓન લાઈન કરો, બિલ્ડરોને ફાયદો કરાવતી રૂપાણીની ઓન લાઈન પ્લાન પાસની નવી સિસ્ટમ બીજી વખત શરૂ કરી
અમદાવાદમાં રૂ.1500 કરોડની 3 લાખ ચોરસ મિટર જમીનનું દાન
https://allgujaratnews.in/gj/donation-of-3-lakh-sq-m-land-of-rs-1500-crore-in-ahmedabad/
અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ
https://allgujaratnews.in/gj/ban-on-sale-of-land-for-construction-of-olympic/
સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 હજાર કરોડનું નુકસાન
https://allgujaratnews.in/gj/gujarat-has-the-highest-salinity-land-in-the-country-loss-of-rs-10000-crore-in-a-year-in-agriculture/
રીંગ રોડ પરની અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ પાસે, 300 કરોડની જમીન ધરાવતા સભ્યોના રાજીનામાં
https://allgujaratnews.in/gj/rs-300-crores-near-prestigious-club-of-ahmedabad-on-ring-road/
જમીન પચાવી પાડરાને 14 વર્ષની સજા, 7 દિવસમાં FIR 30 દિવસમાં તહોમતનામું, 6 મહિનામાં સજા
https://allgujaratnews.in/gj/land-grabber-in-gujarat-will-be-sentenced-to-14-years-in-6-months-fir-in-7-days/
ભગવાનની જમીનની સત્તા ટ્રસ્ટના સહાયક ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપી દેવામાં આવી
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0/
ગાયના નામે મત માંગ્યા અને જગન્નાથ મંદિરની જમીન ભાજપે લીધી
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%ae%e0%aa%a4-%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87/
ભગવાનની જમીન ભાજપના કોર્પોરેટરે કઈ રીતે ખરીદી ?
https://allgujaratnews.in/gj/29873-2/
ગાંધીજીની ગૌશાળાની 1700 એકજ જમીન માંથી, 701 હેક્ટર જમીન ક્યાં ગઈ
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%8c%e0%aa%b6%e0%aa%be%e0%aa%b3%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-1700-%e0%aa%8f%e0%aa%95%e0%aa%9c-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-701/
દોઢ લાખ વાર જમીનનું કૌભાંડ, આશ્રમ મૂડીવાદી બની ગયો
https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%ab%8b%e0%aa%a2-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be%e0%aa%82/
ગાંધીજીની ગૌશાળા તોડી પડાઈ, 1588 એકર જમીન ક્યા ગઈ?
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%9c%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97%e0%ab%8c%e0%aa%b6%e0%aa%be%e0%aa%b3%e0%aa%be-%e0%aa%a4%e0%ab%8b%e0%aa%a1%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a1/
સો એકર જેટલી જમીન સગેવગે કરીને ગાંધીજીના સિધ્ધાંતોની સાબરમતી આશ્રમમાં જ હત્યા!!
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%8b-%e0%aa%8f%e0%aa%95%e0%aa%b0-%e0%aa%9c%e0%ab%87%e0%aa%9f%e0%aa%b2%e0%ab%80-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%97%e0%ab%87%e0%aa%b5%e0%aa%97%e0%ab%87-%e0%aa%95/
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભાજપનું કૌભાંડ
https://allgujaratnews.in/gj/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%9c-%e0%aa%95%e0%ab%81%e0%aa%9f%e0%ab%81%e0%aa%82%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b0%e0%ab%82-500-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%ab%87/
અમદાવાદના વાસણામાં જમીન કૌભાંડ
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8%e0%aa%a3%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8/
50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. હવે એક પ્લોટની કિંમત 5 કરોડ રૂપિયા છે.
https://allgujaratnews.in/gj/50-years-ago-the-entire-land-of-gandhinagar-city-was-taken-for-rs-5-crore-now-the-value-of-a-plot-is-rs-5-crore/
ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે, 50 લાખ ખેડૂત પરિવારોએ જમીન ગુમાવતાં બેકારીના ખપ્પરમાં, વૈશ્વિકરણ પછીની અત્યંત ખરાબ સ્થિતી
https://allgujaratnews.in/gj/50-lakh-farmer-families-lose-their-land-in-unemployment-worst-post-globalization-situation-gujarati-news/
21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?
https://allgujaratnews.in/gj/what-happens-by-setting-up-industries-on-21-lakh-hectares-of-desolate-land/
રાજ્યની 8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી, હવે સરકારી જમીનો પચાવી પાડશે
https://allgujaratnews.in/gj/out-of-8000-private-primary-schools-in-gajarat-state-5500-schools-do-not-have-playgrounds-english-hindi-gujarati-news/
ચીન છોડતી કંપનીઓને 33 હજાર હેક્ટર જમીન આપવા રૂપાણી કેમ તૈયાર થયા ?
ચીન છોડતી કંપનીઓને 33 હજાર હેક્ટર જમીન આપવા રૂપાણી કેમ તૈયાર થયા ?
8 સંસ્થાઓને 40 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપી દેવાઈ
https://allgujaratnews.in/gj/8-instute-land/
47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન
રિલાયન્સે ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-90-%e0%aa%95%e0%aa%b0/
2 લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ઉદ્યોગો બની જતાં ખેડૂતોએ જમીન પરત માંગી
ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો
https://allgujaratnews.in/gj/%e0%aa%9d%e0%ab%82%e0%aa%82%e0%aa%aa%e0%aa%a1%e0%aa%aa%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be-%e0%aa%95/
50 હજાર કરોડની જમીન સુરતમાં કેમ છૂટી કરી દેવાઈ ?
https://allgujaratnews.in/gj/50-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/
સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%aa%a1%e0%aa%be%e0%aa%88/
આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપાણીએ તપાસનું ફિડલું વાળી દીધું
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%ab%80%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-900-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c/
અનાર પટેલ બાદ રૂપાણીનું ગીર જંગલ જમીન કૌભાંડ
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97/
ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન કૌભાંડ
https://allgujaratnews.in/gj/%e0%aa%9a%e0%ab%8b%e0%aa%9f%e0%ab%80%e0%aa%b2%e0%aa%be-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%82/
ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ