Wednesday, August 5, 2026

બનાસકાંઠામાં 5 વર્ષથી કોરોના હોટેલ સેલ્ફી પોઈન્ટ બની ગઈ છે

પાલનપુર, 23 મે 2020 હોટેલ કોરોના ગુજરાતમાં કોરોના ચેપી રોગ પહેલાથી જ અસ્તીત્વ ધરાવે છે. હોટેલની શરૂઆત 2015માં થઈ હતી. કોરોના નામથી લોકો ફફડી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠામાં લોકો 5 વર્ષથી ખાવા પીવા અને રહેવા જઈ રહ્યાં છે. હોટલ કોરોના શરૂ કરનાર બરકતભાઇ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના રહેવાસી છે. બનાસકાંઠામાં રાજસ્થાન સરહદ પર અમીરગઢમાં કોરોના નામની એક ...

VIDEO 11 લાખ મજૂરોએ ગુજરાત છોડી દીધું

  https://youtu.be/2ixYwySDHzA   ગાંધીનગર, 23 મે 2020 ગુજરાત રાજ્ય સરકારે 22 મી મે, 2020 સુધીમાં આશરે 11 લાખ સ્થળાંતર કામદારોના સલામત પરતની 754 વિશેષ શ્રમિક ટ્રેનો દ્વારા વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વની કુમારે કહ્યું કે, “21 મે, 2020 સુધી 2317 શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી છે; 31 લાખ સ્થળાંતર કામદારોને તેમ...

બધી જ સત્તા વડાપ્રધાન પાસે, કોઈ ચૂંકે ચાં કરી શકતા નથી – સોનિયા ...

લોકડાઉનમાંથી બહાર આવવાની સરકારની કોઈ વ્યૂહરચના ન હોવાનો દાવો કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે આ સંકટ સમયે પણ તમામ સત્તા વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી મર્યાદિત છે. "ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું છે કે 2020-21માં આપણો દેશ -5 ટકાના દરે વિકાસ કરી શકે છે. પરિણામો વિનાશક બનશે. "સોનિયાએ કહ્યું," હાલની સરકાર પા...

BSNLકરારના કર્મચારીઓના પગાર 10 મહિનાથી નથી થયા, દેખાવો

રાજકોટ, 22 મે 2020 ભારત સંચાર નિગમ લી. (BSNL)ની કર્મચારી વિરોધી નીતી અને આર્થિક સંકટ જેવા કારણો આપી કર્મચારીઓનાં પગાર નિયમીત કરવામાં આવતા ન હોવાથી થોડો સમય હડતાલ પાડી ગુજરાતમાં દેખાવો કર્યા હતા. કરાર આધારિત કર્મચારીઓના પગાર તો છેલ્લા દસેક મહિનાથી કરવામાં આવ્યા નથી. બીએસએનએલના કર્મચારી યુનિયને રાષ્ટ્રવ્યાપી દેખાવો યોજવાનું એલાન આપ્યુ હતું. રાજકો...

પગાર ન મળતા જાફરાબાદમાં પથ્થરમારા બાદ હજુ લોકોમાં અજંપો

જાફરાબાદ, 22 મે 2020 અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પથ્થરમારો થયો છે. ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર નહીં ચૂકવવાનો નિર્ણય કર્યા બાદ પરિસ્થિતી વણસી હતી. લોકોના ટોળાએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો શરૂ કરી દીધો.જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાફરાબાદમાં પથ્થરમારો ખારવા સમાજના આગેવાનોના ઘર પર ...

700 ટ્રેનો દ્વારા 10 લાખ કારખાનના મજૂરોને ગુજરાત બહાર ધકેલી દેવાયા

ગાંધીનગર, 22 મે, 2020 રાજ્યમાં શ્રમિકો માટે 633 ટ્રેન ચલાવવામાં આવી રાજ્યમાં 10 લાખ શ્રમિકોને રવાના કરાયા ગઈ કાલે સૌથી વધારે 71 ટ્રેન રવાના કરાઈ આજે વધુ 64 ટ્રેન દ્વારા વધુ શ્રમિકોને વતન મોકલવાનું આયોજન આજે રાત સુધીમાં 697 ટ્રેન દ્વારા 10.20 લાખ શ્રમિકોને મોકલાશે ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું ધનવંતરી ...

આત્મનિર્ભર નહીં, બેંક પર નિર્ભર યોજનાની લોનના ફોર્મ 21મીથી મળશે

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર ર૧મી મે થી આ બધી સહકારી બેંક અને સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે. આ યોજના અત્મનિર્ભર હોવાનો દાવો કરે છે. જેમાં લોકોએ બેંકો પર નિર્ભર રહીને વ્યાજે પૈસા લેવાના છે. સરકાર ધંધાની નુકસાની માટે કોઈ મદદ કરવાની નથી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શ...

કોરોનાને લીધે ભારતમાં કુલ 50 કરોડ લોકો ભયંકર ગરીબીના દળમાં ફસાઈ જશે

થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધીને 8.7% ટકાનો થઈ ગયો છે. છેલ્લા 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે. 24થી 31 માર્ચ, 2020ના અઠવાડિયામાં જ તેમાં સીધો 23.8% વધારો થઈ ગયો હતો. 2017-18ના આંકડા દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઐતિહાસિક રીતે વધી ગયું હતું અને ગ્રામીણ વિસ્તા...

જિયોમાં જનરલ એટલાન્ટિક રૂ. 6,598 કરોડનું રોકાણ કરશે, એક મહિનામાં 4થી ક...

આંતરરાષ્ટ્રીય સ્તરની ગ્રોથ ઇન્વેસ્ટર કંપનીના રોકાણથી જિયોને ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના મિશન માટે તેની ઇકોસિસ્ટમને વધારે મજબૂત બનાવવામાં મદદ મળશે મુંબઈ, 17 મે, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ આજે અગ્રણી ગ્લોબલ ગ્રો...

કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન

નવી દિલ્હી, 16 મે 2020 આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...

રૂપાણી સત્તા છોડશે ત્યારે ગુજરાતનું દેવું 4 લાખ કરોડ થઈ જશે

ગાંધીનગર, 16 મે 2020 ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે ...

મોદીએ ધોલેરાના ધોળા દિવસે મારેલા મહા ગપ્પાં પકડાયા

https://youtu.be/O5Ww4cE_C0s ધોલેરા, દિલ્હીથી બે ગણુ મોટું અને શાંઘાઈ થી છ ગણુ મોટું. આવું મોદી આ વિડિયોમાં કહે છે. આવા ગપ્પા મારતાં નેતા શું ગણાય ? દિલ્હીનો વિસ્તાર ૧૪૮૪ સ્કે.કીમી. શાંઘાઈનો વિસ્તાર ૬૩૪૦ સ્કે.કીમી. ધોલેરા ૯૨૦ સ્કે.કીમી. મોદી જે વિડિયોમાં ગપ્પા મરે છે તે પ્રમાણે ધોલેરાનો આટલો વિસ્તાર ગણાય. દિલ્હી મુજબ ધોલેરાનો વ...

આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’...

પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભા...

કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ નહીં ? રૂપાણી કપાસના રૂ જેના...

ગાંધીનગર, 15 મે 2020 કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. કપાસનો પાક તો ક્યારનો તૈયાર થઈ ગયો છે અને ગરિબ ખેડૂતોએ 60 દિવસ પહેલાં જ પોતોના કપાસ માલેતુજાર વેપારીઓને વેંચી દીધો છે. હવે રૂપાણી સરકાર જાગી છે. જેનો ફાયદો વેપારીઓ અને શ્રીમંત ખેડૂતોને થશે. ગરીબ ખે...

ગુજરાતના વેપારીઓને લોન પર રાહત, વેરામાં કોઈ રાહત નહીં 

ગાંધીનગર, 15 મે 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે. બે-અઢી મહિના (ખરેખ તો 53 દિવસ) લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના બનાવી છે. લોન પર વ્યાજ રાહત આપી છે પણ...