[:gj]મોદીએ ધોલેરાના ધોળા દિવસે મારેલા મહા ગપ્પાં પકડાયા [:]

[:gj]https://youtu.be/O5Ww4cE_C0s

ધોલેરા, દિલ્હીથી બે ગણુ મોટું અને શાંઘાઈ થી છ ગણુ મોટું. આવું મોદી આ વિડિયોમાં કહે છે.

આવા ગપ્પા મારતાં નેતા શું ગણાય ?

દિલ્હીનો વિસ્તાર ૧૪૮૪ સ્કે.કીમી.

શાંઘાઈનો વિસ્તાર ૬૩૪૦ સ્કે.કીમી.

ધોલેરા ૯૨૦ સ્કે.કીમી.

મોદી જે વિડિયોમાં ગપ્પા મરે છે તે પ્રમાણે ધોલેરાનો આટલો વિસ્તાર ગણાય.

દિલ્હી મુજબ ધોલેરાનો વિસ્તાર ૨૯૬૮ સ્કે.કીમી

શાંઘાઈ મુજબ ધોલેરાનો વિસ્તાર ૩૮૦૦૦ સ્કે.કીમી. થાય છે.

હવે તમે જ કહો, ગપ્પાં મારનાર નરેન્દ્ર મોદીને મત અપાય કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પૂર્વ ગવર્નર અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને મત અપાય ?[:]