ગુજરાત ભાજપના સાંસદની કામ-ક્રિડાનો વિડિયો પોલીસે ડિલીટ કરાવી દેવાયો
February 22, 2020 Gujarat Mirror
બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નેતાઓની વિકૃત વાસનાની ચરમસીમા મિરર EXPOSE દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા: વીડિયો ઉતરી ગયાનો ખ્યાલ આવતાં જ પોલીસની મદદથી લેપટોપમાંથી ડિલિટ કરાવ્યો અનિરુદ્ધ નકુમ રાજકોટ તા.22
કામાતુરાણામ્ ન ભયમ્ ન લજજા… એવા સંસ્કૃત ભાષાના વિધાનને અનુરૂપ ભાજપન...
અમદાવાદમાં દવાખાનામાં દારૂ મળ્યો, પોલીસે દવા-દારૂ કર્યા
અમદાવાદમાં ઓઢવ-બાપુનગર કામદાર વીમા યોજનાના દવાખાનામાં જ દારૂનું કટીંગ કરી તેનું નાગરવેલ હનુમાન તરફ વેચાણ કરતા પકડાયા. ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરી છે. કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ ...
ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...
સરોગેસી, ગર્ભપાત બાદ પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયકને મંજૂરી
મંત્રીમંડળે સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી
મહિલાઓના પ્રજોત્પતિ અધિકારોના રક્ષણ માટે નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા
નવી દિલ્હી, ફેબ્રુઆરી 19, 2020
મંત્રીમંડળે દેશની મહિલાઓના કલ્યાણ માટે ઐતિહાસિક વિધેયક – સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી હતી. સંસદમાં સરોગેસી નિયમન વિધેયક 2020 રજૂ કર્યા પછી અને પ્રેરિત ગર્ભ...
સાબરમતી રીવરફ્રંટ પર ફરવા અને મરવા જતાં લોકો, 1300એ આત્મહત્યા કરી
અમદાવાદમાં પહેલાં કાંકરીયા તળાવમાં લોકો ફરવા અને મરવા જતાં હતા. હવે સાબરમતી નદી પર ફરવા અને મરવા માટે જવા લાગ્યા છે. સાબરમતી નદીના પૂલ પર જાળી લગાવી હોવાથી, 11 કિલોમીટર લાંબા રીવરફ્રન્ટ વાક-વે પરથી નદીમાં છલાંગ લગાવનારની સંખ્યા વધી રહી છે. સાબરમતી નદીમાં આત્મહત્યાની સંખ્યા વધી રહી છે. આપઘાત કરનારને બચાવવા માટે ફાયરબ્રિગેડનો વલ્લભસદન પાસે પોઈન્ટ...
વસ્ત્રાપુરના ક્યુ ૩ થાઈ સ્પામાંથી ૩ વિદેશી તથા ૪ પરપ્રાંતીય યુવતીઓ ઝડપ...
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસનાં પીએસઆઈ એમ.બી.જાડેજાએ મંગળવારે રાત્રે બાતમીને આધારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સુમારે હિમાલય મોલની નજીક આવેલાં ‘ક્યુ ૩ થાઈ સ્પા’નામના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હતી. અંદર પ્રવેશતાં પોલીસે તુષાર રાજેન્દ્ર અંબોલે (ભવ્યનિધિ ફ્લેટ, વેજલપુર, મૂળ. મહારાષ્ટ્ર) નામનાં સ્પા સેન્ટરનાં મેનેજરને ઝડપી લીધો હતો. લાકડાની કેબીનોમાં ...
અમદાવાદના જુહાપુરામાં કાલુ અને સુલતાન વચ્ચે ગેંગવોર
અમદાવાદના જુહાપુરામાં છેલ્લા કેટલાંક સમયથી મોહમ્મદ શરીફ ઉર્ફે કાલુ ગરદન અને સુલતાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. ફતેહવાડી વિસ્તારમાં આતંક ફેલાવતા સ્થાનિક લુખ્ખાઓ કાલુ ગરદન તથા સુલતાન વચ્ચે ફરી એકવાર ગેગવોર ફાટી નીકળી છે. જેમાં કાલુની ગેંગથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. માથાભારે કાલુ ગરદનના માણસો જુહાપુરામાં સાગર ફ્રાય સેન્ટર રેસ્ટોરન્ટમાં પણ તલવારો ...
ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા એક વર્ષમાં 2300 વધી, રૂપાણીની સફળતા
કારખાનામાં કર્મચારીઓની સંખ્યા 1 લાખથી વધુ : શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2020 વર્ષ 2019 માં ગુજરાતમાં કારખાનાઓની સંખ્યામાં 2,300 થી વધુનો વધારો થયો છે, જ્યારે ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોની સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થયો છે, તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે. “ગુજરાત ભારતમાં પ્રાધાન...
વિસ્મય શાહ ફરી જેલમાં
અમદાવાદ શહેરમાં જાણીતા ઉદ્યોગ પતિના પૂત્ર વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન ગુનામાં ગુજરાત વડી અદાલતે નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્) રાખી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના...
એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ કરતી નબળી રૂપાણી સરકાર
ઓક્ટો., 2018થી ડિસે., 2019 સુધીમાં લેવાયેલી મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020 ગુજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બ...
કેજરીવાલ સરકાર ધનવાન ગુનાખોરોની ટોળકી, હવે પ્રમાણિકતાનો ઢોલ નહીં પીટી ...
કેજરીવાલ સરકાર ગુનાખોર અને સંપત્તિ વધારનારી સરકાર બની, કેટલી સંપત્તિ વધી દિલ્હી 17 ફેબ્રુઆરી 2020 દેશમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં હોવાની જાહેરાતો કરતાં અરવિંદ કેજરીવાલ પોતાની આસપાસ ગુનાખોર પ્રધાનોની વચ્ચે ઘેરાઈ ગયા છે. તેઓ હવે સ્વચ્છ હોવાનો દાવો નહીં કરી શકે. 2015માં તેઓની સરકારમાં 43 ટકા પ્રધાનો સામે ગુના હતા જે 2020માં 57 ટકા પ્રધાનો ગુનાના આ...
પોલીસ ટોઇંગની બેધારી નીતિ સામે મહિલાનો આક્રોશ
ભિલોડા : અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પ્લેક્ષના લીધે ખરીદી કરવા આવતા વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની સાથે રોડ પર અડિંગો જમાવતા ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો...
અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે...
ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે. આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર...
થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...
બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...
10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ
રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ ...

English