Wednesday, August 5, 2026

મોદી ચીનના મુદ્દે 19મીએ સર્વ-પક્ષીય બેઠક સંબોધશે

લદ્દાખમાં દલવાડ ઘાડીમાં ચીન અને ભારતીય સેનાના જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા સરહદે પોસ્ટક સ્થિતિનું નિર્માણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મોડી રાત્ર સુધી તબક્કાવાર બેઠક યોજી હતી અને તમામ અપડેટ મેળવી હતી. દરમ્યાનમાં ચીન અંગે માહિતી આપાવમા માટે વડાપ્રધાનને 19 જૂને સાંજે 5 વાગે સર્વ દલીય બેઠક બોલાવી છે જેમાં દેશની તમ...

પાકિસ્તાન નહિ સુધરે: ભારત-ચીન મામલે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું

પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા બાદ પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચેની કથળતી પરિસ્થિતિઓનું 'નજીકથી નિરીક્ષણ' કરી રહ્યું છે. પાકિસ્તાનનાં જીઓ ન્યૂઝનાં કાર્યક્રમ 'શહાજેબ ખાનઝાદા સાથે' પર બોલતા કુરૈશીએ કહ્યું હતું કે, ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ...

યુદ્ધ થયું તો ભારતની આ મિસાઈલ દુશ્મનો પર તબાહી ફેલાવશે

ચીન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાને મજબુતી મળી છે. બ્રહ્મોસ મિસાઇલને હાલમાં જ કોમ્બેટ કલીયરન્સ મળતા જરૂર પડયે તૈનાત કરી શકાશે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ અને સુખોઇ-30નું ખતરનાક કોમ્બીનેશન સામે આવ્યું હતું. બ્રહ્મોસને ફલીટ રીલીઝ કલીયરન્સ મળતા મિસાઇલ ગમે તે મિશનમાં ઉપયોગમાં લઇ શકાશે. ફલીટ રીલીઝ એ કોઇપણ મિસાઇલ કે હથીયારનું અંતિમ પગથી...

સરકાર ઠન ઠન ગોપાલ: દારૂની જેમ હવે તમાકુ પર પણ કોવિડ સેસ

કોવિડ-19 અને લોકડાઉનની સીધી અસર GST કલેકશન પર પડી રહી છે. કેન્દ્ર પાસે રાજ્યોને GSTનું વળતર ચુકવવા માટે ફંડ નથી. બીજી બાજુ, રાજ્યોની નાણાકીય સ્થિતી પણ સારી નથી. એટલે રાજ્યોની આવક વધારવા માટે સરકાર હવે તબાકુ અને પાન મસાલા પર નવો સેસ લગાવવાની તૈયારીમાં છે. આ સેસને કોવિડ સેસનું નામ પણ આપી શકાય છે. તેનાથી વાર્ષિક 50,000 કરોડ રૂપિયાની વધારાની વસુલાત ...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11 દિવસમાં 11 વખત વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઇ છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો યથાવત છે. આજે ફરી બંને ઇંધણનાં ભાવ વધ્યા છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6.00 રૂપિયા પ્રતિ લિટર મોંદ્યુ થઈ ગયું છે, ત્યારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 6.40 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રોજનો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો....

કોરોના વોરિયર્સ માટે રાહતના સમાચાર હવે સમયસર પગાર મળશે

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સામે ફ્રન્ટલાઈન પર કામ કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સમયસર ચુકવણી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ એક પરિપત્ર જારી કર્યો હતો કે ડોકટરો અને અન્ય આરોગ્ય સંભાળ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો પડશે, રાજયોના મુખ્ય સચિવે તેની ...

સરહદે એરફોર્સ – નૌકાદળ હાઇએલર્ટ પર, સૈન્ય સજ્જ

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બીપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સમગ્ર પર નજર છે. ભારતે એલએસી પર સ...

મુખ્ય પ્રધાનોની બેઠકમાં દેશની રક્ષા માટે શહિદ થયેલા સેનાનીઓના માનમાં મ...

દેશમાં અને લોકડાઉન પર ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ મોદી) આજે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠકથી ટાળી રહ્યાં ગતા. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજે પીએમ મોદી સમક્ષ જે છ રાજ્યોના મુખ્ય પ્રધાનો રજૂ થશે, તે યાદીમાં મમતા બેનર્જીનું નામ નથી. ...

લદાખમાં ભારતના 20 સૈનિકો શહીદ, ચીનના 40 માર્યા ગયા

લદ્દાખ, https://twitter.com/ANI/status/1272927922177765376 ચીન અને ભારત વચ્ચે યુદ્ધની સ્થિતી ઉભી થઇ છે, દુનિયા આખી આજે બંને દેશો પર નજર રાખીને બેઠી છે, ન્યૂઝ એજન્સી ANIનાં રિપોર્ટ પ્રમાણે સોમવારે રાત્રે ભારતના 20 જવાનો લદ્દાખની ગાલવન સરહદે શહીદ થયા છે, ચીનના 43 સૈનિકોનો ભારતીય સેનાએ સફાયો કરી નાખ્યો હોવાના અહેવાલ છે, અંદાજે 45 વર્ષ પછી બંને દ...

યુનાઇટેડ સ્ટેટ્સ ભારતને વેન્ટીલેટર દાનમાં આપ્યા

નવી દિલ્હી, 16 જૂન, 2020 યુ.એસ. સરકાર, ઇન્ટરનેશનલ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુ.એસ.એ.ડી.) ના માર્ગ દ્વારા, COVID-19 દ્વારા તેની લડાઈમાં સહાય માટે ભારતમાં 100 વેન્ટિલેટર દાન કરેલું છે. તે ભારતની તત્કાલ જરૂરિયાતો પૂરી કરે છે, પ્રમુખ ટ્રમ્પની દાનની પહેલ છે. યુ.એસ.એ.ડી. ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ ક્લેનિસ્ટ્રિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાય...

સત્તાપલટી- 3 વર્ષમાં ચીને 1 હજાર વખત જમીન પચાવી, સત્તા મેળવવા કોગ્રેસન...

વડાપ્રધાન બનવા માટે મોદીએ આવું કહ્યું, સત્તા મળતા ચીન સામે તો શું નેપાળ સામે પણ ગભરાઈ રહ્યાં છે. તો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપશે. અમદાવાદ 16 જૂન 2020 જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંધવઘના સુપ્રીમો મોહન ભાગવતે આકરી ટીકા કરી ભારતની સત્તા મેળવવા ગંદા ખેલ કર્યા હતા. ચીન ભારતમાં આક્રમણ કરી ...

પતંજલિએ કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કર્યો, 80% લોકો સાજા થયા

પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે, બે અઠવાડિયામાં કોરોનાની દવા તૈયાર થઈ જશે અને બજારમાં ઉપલબ્ધ પણ થઈ જશે. એમનું કહેવું છે કે, આયુર્વેદિક દવાઓના એક ખાસ પ્રકારના મિશ્રણથી કોરોના વાયરસની સારવાર કરવી શકય છે અને આ દવાઓનું મિશ્રણ રસી તરીકે પણ સારું કામ કરે છે. આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ વિશે સંશોધન ચાલી રહ્યુ...

4 મહિનામાં પેટ્રોલ પર લેવાતા ટેક્સમાં 168% નો વધારો

નવી દિલ્હી, લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ 83 દિવસ પછી 7 જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.80 રુપિયા મોંદ્યુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેકસ ત્રણ ગણા (275%) થઇ ગયા છે. ફેબ્રુઆર...

18 રૂ. પેટ્રોલ ના આપડે 71 રૂ. આપીયે છીયે, સરકારના ખીચાં માં કેટલા જાય ...

દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે. નિ...

નવ દિવસમાં નવ વખત ભાવ વધારો, પેટ્રોલમાં લિટરે રૂ .5, ડીસલમાં રૂ .4.87 ...

કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે. છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી ર...