ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC)માં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત ક...
ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) મુંબઇમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક વિકસિત કરવામાં આવ્યા છે. BARC એટોમિક એનર્જી વિભાગ સાથે જોડાયેલ છે. માસ્ક HPA ફિલ્ટર્સની મદદથી વિકસિત કરવામાં આવ્યો છે અને આર્થિક હોવાની પણ અપેક્ષા છે. નોંધનીય છે કે અણુ ઉર્જા વિભાગમાં લગભગ 30 એકમો છે જેમાં R&D શૈક્ષણિક સંસ્થાઓ, સહાયિત હોસ્પિટલો, પીએસયુ વગેરેનો સમાવેશ થાય છે....
વડોદરાની દિપલ મહેતા કોરિયામાં સતત બીજા વર્ષે ભારતીય કલ્ચર અને આર્ટસ એમ...
(દિપક ગોહિલ દ્વારા) વડોદરા,તા.૧૩ વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી દિપલ મહેતા ૨૦૧૮થી કોરિયામાં રહે છે અને કોરિયામાં કોરિયા ઈન્ટરનેશનલ કલ્ચર અને એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦થી વધુ દેશના લોકો પોતાની પરંપરા અને સંસ્કૃતિ રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત દિપલ મહેતાએ ભરતનાટયમ દ્વારા ભારતીય સંસ્કૃતિને કોરિયામાં પ્રદર્શિત કરવામાં આવી હતી....
કોરોના સારવારનું બિલ અમેરિકામાં 11 લાખ ડોલર, સુરતમાં 12 લાખ રૂપિયા
અમેરિકા, સીઆટલ ટાઇમ્સે શનિવારે અહેવાલ આપ્યો છે કે 70 વર્ષીય અમેરિકન વ્યક્તિ, જેને COVID-19 થયો હતો, તેના હોસ્પિટલના ખર્ચ રૂપે 1.1 મિલિયન સોલાર એટલે કે 8 કરોડ 35 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું માઇકલ ફ્લોરને 4 માર્ચે ઉત્તરપશ્ચિમ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને 62 દિવસ રોકાયો હતો - એક સમયે મૃત્યુની એટલી નજીક આવી ગઈ હતી ક...
વીજ બિલમાં તમને પણ મળી શકે છે 10% રાહત, જાણો કઈ રીતે
વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર...
મહિલા દ્વારા સૌથી વધારે ઇવેન્ટ હોસ્ટ કરવા બદલ આ ગુજરાતી મહિલાને રેકોર્...
નીરસ અને યંત્રવત જીવનરૂપી પાંજરાને તોડીને તૃપ્તિ શાહને એક એવું ખુલ્લું આકાશ જોઇતું હતું જ્યાં તે એવું કઈક કરે કે જેમાં સફળતા, પ્રસિદ્ધિ, સંતોષ, પ્રગતિની તૃપ્તિનો અહેસાસ થાય, એક એવું જીવન કે જેનાથી તે તેમના જેવી યુવતીઓની પ્રેરણા પણ બને અને સાથે સાથે તેમને મદદ પણ કરી શકે, આવા મનસૂબા ધરાવતા તૃપ્તિ શાહે પોતાની ઉજ્જવળ શૈક્ષણિક યોગ્યતાને અનુરૂપ કારકિર્દી...
ચીનમાં કોરોનાનો સેકન્ડ વેવ, નવા 57 કેસ નોંધાયા
દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે. અહી એક જ દિવસમાં કોરોનાનાં ન...
કોરોના ને કારણે વસ્તી ગણતરી અટકી પડી, જાણો હવે પછી ક્યારે ચાલુ થશે
ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે. વસતી ગણતરીના એક અધિકારીએ ક...
ભારત – નેપાળ સરહદ પાછળ ચીનનું ષડયંત્ર ?
પહેલા પાકિસ્તાન પછી ચીન અને હવે નેપાળ. એક પછી એક નવા ષડયંત્રો ભારતની સામે થઇ રહ્યાં છે. હાલમાં ચીન સાથેનો લદ્દાખ સરહદનો વિવાદ ઉભો જ છે, એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યં છે, ત્યાં હવે નેપાળે ભારતનો કેટલોક વિસ્તાર પોતાના નકશામાં બતાવ્યો છે અને નવા નકશાને નેપાળની સંસદને મંજૂરી આપી દીધી છે. નવા નકશાનું આ બિલ સંસદમાં 258 ...
કોવિડ-19નું દૈનિક ભારત બુલેટીન
13.06.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર વધીને 49.95% નોંધાયો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના કુલ 7,135 દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,54,329 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 49.95% નોંધાયો છે. હાલમા...
રાજસ્થાનમાં ખનીજ રૂપી છૂપો ખજાનો પૂર્વ પ્રધાને બતાવ્યો
રાજસ્થાનના અલવર જિલ્લાના થાનગાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્થળ છે. મુરીયાબાસ ભૂસ્તરશાસ્ત્ર, સરિસ્કા વાળ પ્રોજેક્ટથી 6 કિમી અને જિલ્લા મથક અલવરથી આશરે 50 કિમી દૂર સોના, ચાંદી અને તાંબા સહિતના ખનિજોની અહીં સંપત્તિ છે. આ માત્ર ખાલી વાત નથી, પરંતુ રાજસ્થાનના પૂર્વ પ્રધાન ડો.રોહિતાશ શર્માએ દાવો કર્યો છે. તાજેતરમાં ડો. રોહિતાશ શર્માએ અલવરમાં એક પત્ર...
નેપાળના સાંસદના ઘર પર નવા નક્શાનો વિરોધ કરવા બાબતે હુમલો
નેપાળના નવા રાજનીતિક નક્શાને માન્યતા આપવાના સંવિધાન સંશોધન પ્રસ્તાવનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના ઘરની બહાર લોકોને કાળો ઝંડો ફરકાવ્યો અને તેમને દેશ છોડવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે તેમણે પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ મદદ માટે આવી નહતી. તેમની ખુદની પાર્ટીએ પણ તેમને સાથ આપવાનો ઈન્કાર કર્યો છે. વાસ...
IPL પ્રેક્ષકો વિના થઈ શકે છે, રદ્દ થશે તો ચાર હજાર કરોડનું નુકસાન
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ IPLને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે IPLના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે. આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર IPL કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયા...
કેમ IMCR એ કહ્યું કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ફેઝ હજુ શરુ નથી થ...
દેશમાં કોરોનાના સંક્રમણની હાલની સ્થિતિ અંગે IMCRના વડા પ્રોફેસર બલરામ ભાર્ગવે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે દેશમાં હાલ કોરોના કોમ્યનિટી ટ્રાન્સફરનો તબક્કો શરુ નથી થયો અને હાલમાં તેની શક્યતા પણ નથી. આરોગ્ય મંત્રાલયે 83 જેટલા શહેરોમાં સર્વે હાથ ધર્યો હતો. જેના રિપોર્ટ મુજબ દેશમાં લોકડાઉનનો અમલ ખુબ સારી રીતે થતા મૃત્યુંનું પ્રમાણ ઘટ્યું છે.
...
નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત
નવી દિલ્હી, ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મ...
અમેરિકાનું પોતાનું સાચવતું નથી ને ભારતની ચિંતા કરે છે
નવી દિલ્હી, ભારત ઐતિહાસિક રીતે બધા જ ધર્મો પ્રત્યે ખૂબ જ સદ્બાવના અને આદરભાવ ધરાવતો દેશ છે અને ત્યાં ચાર ધર્મોનો ઉદય થયો છે પરંતુ હાલમાં ત્યાં ધાર્મિક સ્વતંત્રતાની સિૃથતિ અંગે અમેરિકા ખૂબ જ ચિંતિત છે તેમ વડાપ્રધાન મોદીના કહેવાતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રની ધાર્મિક બાબતોની પેનલના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકન સંસદને ધાર્મિક સ્વત...

English