Wednesday, August 5, 2026

અમદાવાદને ‘ભારતનું માન્ચેસ્ટર’ બનાવનાર રણછોડલાલે ડ્રેનેજ, સ્વચ્છતા, પા...

Ranchodlal, who made Ahmedabad 'Manchester of India', provided drainage, sanitation and water. અમદાવાદનો રિયલ ‘રાંચો’ એટલે રણછોડલાલ છોટાલાલ: ‘બાબુમાંથી બિઝનેસમેન’ બન્યા હતા ડાકોરજીના ધામમાં જન્મ થયો એટલે ઇશ્વરના આશીર્વાદ મળ્યા કહી પિતાએ ‘રણછોડ’ કહ્યો : અમદાવાદને ‘ભારતનું માન્ચેસ્ટર’ બનાવવાનું ગૌરવ રાવ બહાદુર રણછોડલાલ ને જાય છે : મ્યુનિસિપાલિટીમ...

સચિવાલયમાં તુમાર-ફાઈલથી કઈ રીતે કામ થાય છે તે સમજવા જેવું છે

It's like understanding how the Tumar-file works in the Secretariat રાજ્યના કોઇ અરજદારે વિભાગમાં કામ કરવવું હોય તો પહેલાં તેણે સરકારી ભાષાને સમજવી પડે : ખાસ કિસ્સાની બોલબાલા, મિત્રો, પાર્ટીના નેતાઓ અને સ્નેહીજનો માટે આ શબ્દ વાપરવો પડે છે : સચિવાલયમાં દાખલ થતાં નવા કર્મચારીને સરકારી ભાષા અને પત્રલેખન સમજાવવું પડતું હોય છે સરકારનો વહીવટ કેવો ચા...

બાપ રે……. અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ નવા કોરોના કેસ, ક...

મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી. પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો. અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડા...

હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એક નેત...

અમદાવાદ, 5 નવેમ્બર 2020 મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...

ચીકન શોપમાં મારામારી કરનારા ભાજપના ડોન કોણ છે

Who is the BJP's don who is fighting in Chinese soap? ગાંધીનગર, 5 નવેમ્બર 2020 ડાંગ જિલ્લાના આહવામાં ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનએ ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારી કરી હતી. બે લોકો વચ્ચે થયેલી મારમારીના કારણે બે જૂથ 3 નવેમ્બર 2020 આમને સામને આવી ગયા હતા. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઝપાઝપી અને મારામારીના દૃશ્યો પ...

થિયેટરની સ્કૂલમાં પ્રેક્ષકો અને ફિલ્મ બંને ગેરહાજર

કોરોના વાયરસ અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશભરમાં માર્ચ મહિનાથી સિનેમા હોલ બંધ છે. હવે તેને ખોલવાની મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ વિવિધ જિલ્લામાં તમામ થિયેટરો ખૂલ્યા નથી. મલ્ટિપ્લેક્સમાં પણ એકાદ બે થિયેટર જ ખોલવામાં આવે છે. આ સ્ક્રીનમાં પણ દિવસમાં માંડ એકાદ બે શો જ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત સિંગલ સ્ક્રીન સિનેમા હોલ તો મહિનાઓથી ...

આતંકી ખાલિસ્તાન સમર્થક 12 વેબસાઈટ પર મોદી સરકારે લગાવ્યો પ્રતિબંધ

મોદી સરકારે ખાલિસ્તાન સમર્થક સંગઠનો સાથે જોડાયેલી 12 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, પ્રતિબંધ લગાવેલી આ વેબસાઈટો ખાસ કરીને ‘શિખ ફોર જસ્ટિસ’ દ્વારા સંચાલિત વેબસાઈટો હતી, આ વેબસાઈટ પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી પણ હતી. નામ ન આપવાની શરતે એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આ...

મુસ્લિમ દેશો ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થતા અત્યાચાર મુદ્દે કેમ મૌન છે ?...

ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરનું કાર્ટુન બતાવવા મુદ્દે એક સ્કૂલ શિક્ષકનું ગળું કાપી હત્યા કરી દેવાઈ અને ત્યાર પછી કાર્ટૂન બતાવનારા શિક્ષકનો બચાવ કરનારા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં વિરૂદ્ઘ દુનિયાના મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ વિવાદ વચ્ચે ચીનમાં સરકારી ચેનલ પર મોહમ્મદ પયગંબરની તસવીર દર્શાવાઈ હતી. પરંતુ આ મુદ્દે પાકિસ્...

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ગંભીર આરોપ લગાવ્યો, કહ્યું જો બાઇડને મતની ચોર...

ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન પર વોટ ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે ખૂબ આગળ છીએ, પરંતુ તેઓ વોટ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ. મતદાન બંધ થયા પછી મત ન નાખી શકાય! અન્ય એક ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, હું આજે રાત્રે મોટી જાહેરાત કરીશ. એક મોટી જીત! જોકે, ટ્ર્મ...

સાચું કોણ – ખેડૂત કે વિજ્ઞાનીઓ ? સીડલેસ જાંબુની શોધ કરનારા કૃષિ ...

દિલીપ પટેલ - અમદાવાદ, 4 નવેમ્બર 2020 લખનઉની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાગાયતી (Central Institute for Subtropical Horticulture)ના વૈજ્ઞાનિકોએ 'જામવંત' જાંબુ-બેરીની નવી જાત વિકસાવી છે. પણ ગુજરાતમાં એક ખેડૂત એવા છે જે આ વિજ્ઞાનીઓને માટે પડકાર આપી રહ્યા છે. કારણ કે અમરેલીના આ ખેડૂત છેલ્લાં 30 વર્ષથી ઠળીયા વગરના "પારસ" જાંબુના વૃક્ષો ધરાવે છે. આમ દેશન...

અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહ...

અમદાવાદ, 3 નવેમ્બર, 2020 અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ...

ગુજરાત વિધાનસભામાં માહિતી છૂપાવવા વધું એક વખત લોકશાહીની હત્યા, હવે ધાર...

ગાંધીનગર, 2 નવેમ્બર 2020 ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નો પહેલાં સભ્‍યો અર્યાદિત પુછી શકતા હતા. તેના ઉપર અધ્‍યક્ષશ્રએ કાપ મૂકીને 2018માં આદેશ બહાર પાડેલો હતો. એક ધારાસભ્‍ય અઠવાડિયામાં 3 જ પ્રશ્નો પુછી શકે છે.. ફરીથી વિધાનસભાના અધ્‍યક્ષ અને ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ 28 ઓક્ટોબર 2020માં આદેશ બહાર પાડીને વિપક્ષની એટલેકે પ્રજાના પ્...

અમદાવાદનું પોતાનું નાગરિક અધિકાર મંચ રચયું, નાગરિક સરકાર બનશે, મેયર પો...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં ચૂંટણી પહેલાં નાગરિક અધિકાર મંચની રચના કરવામાં આવી છે. જેમ શહેરની ચિંતા કરતાં લોકો જોડાયા છે. જેમાં અમદાવાદના લોકોની પોતાની સરકાર હશે. જે નાગરિક સરકાર તરીકે કામ કરશે. 'નાગરિક સરકાર' સ્થપાય તો એના મેયર પોતે મહિલાઓની સલામતી માટે એક સચિવાલય ઊભું કરશે. જેમા કોઈપણ મહિલા પોતાની સલામતી માટે 24 X 7 ફોન કરીને મદદ મ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૯: ઊજળું પાસું

એક તરફથી સમાજસેવાનું કામ, જે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા. ...

ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે, આખા દેશમાં લીંબુનું સૌથી વધું ...

દિલીપ પટેલ, અમદાવાદ, 2 નવેમ્બર 2020 2017-18ના એપેડાએ જાહેર કરેલા લીંબુના ઉત્પાદન પ્રમાણે ભારતમાં 31.47 લાખ ટન લીંબ પાકે છે. જેમાં ગુજરાતમાં 6.05 લાખ ટન લીંબુ પાકે છે. જે આખા દેશનું 19.24 ટકા ઉત્પાદન છે. ગુજરાતના હરિફ એવા આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો હિસ્સો 18 ટકા જેવો છે. આમ ગુજરાતના 1 લાખ ખેડૂતો લીંબુની ખેતી કરે છે તેમણે પ્રદે...