Monday, September 14, 2026

કોરોના છતાં લોકોને ખુશ કરવા ગરબાને મંજૂરી મળશે, આયોજકોએ ગાઈડ-લાઈન તૈયા...

30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી ગાઇડલાઈનમાં ખ્યાલ આવશે કે નવરાત્રિ કેવી રીતે ઉજવાશે. આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય બતાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે. ગ્રાઉન્ડ કેપીસિટી કરતાં ...

લોકડાઉનથી 7 લાખ લોકોએ મોબાઈલ ફોન બંધ કર્યા, શાળાના કારણે ફરી વધારો

- જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા અમદાવાદ કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ...

10 વર્ષથી બનાસકાંઠા અને ભાવનગરની શાકભાજી પકવવાનો એકાધીકાર કોઈ બીજા જિલ...

ગાંધીનગર, 25 ઓગસ્ટ 2020 ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેત...

સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના ન...

ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. ...

ઓનલાઇન પેમેન્ટમાં બેન્ક પોતાની મરજી મુજબ વસૂલી રહી છે વધુ ચાર્જ

બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂ...

ગુજરાતમાં ચોકલેટમાં વપરાતાં કોકોના બીની ખેતી કરવા કૃષિ વિજ્ઞાનીઓએ અભ્ય...

ગાંધીનગર, 26 ઓગસ્ટ 2020 દક્ષિણ ગુજરાતના જિલલાઓ, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, કચ્છ જિલ્લા જ્યાં નાળિયેરી કે ખજૂર-ખારેકના બગીચા છે તેની અંદર બીજા પાક કરીકે ચોકલેટ બનાવવા માટે વપરાતી સ્વાદિષ્ઠ કોકોના વૃક્ષો ઉગાડવા માટે દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલયએ ભલામણ કરી છે. કૃષિ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, નાળિયેરીની બે હાર વચ્ચે આંતર પાક તરીકે કોકોની વિટીએલસી...

કમળો, બળતરા, માથાના દુઃખાવામાં ગળો ઉત્તમ ઔષધી છે

Sore throat is an excellent remedy for jaundice, inflammation, headaches કમળાનો રોગ : ગળો અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગળોની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગળોનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો. સુકો રોગ (રી...

શરીરની નવી શક્તિ આપતી અમૃતા ગળો

વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગળોનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે. શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગળો જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગળો ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અન...

કૃષિ પાકમાં 30 ટકા ઉત્પાદન વધારતું મોંઘુ રૂ,400નું હ્યુમિક એસિડ રૂ.2મા...

કૃષિ પાકનું 30 ટકા સુધી ઉત્પાદન વધારતું હ્યુમિક એસિડ 400 રૂપિયાનું મોંઘુ કંપનીઓ આપે છે પણ ખેતરનાં રૂ.2માં બનાવની નવી રીત ખેડૂતોએ શોધી છે. સેન્દ્રીય પદાર્થના વિભાજનથી ક્લેવીક એસિડ અને હ્યુમિક એસિડ બને છે. 400-500 રૂપિયે કિલો લીક્વીડ હ્યુમિક એસીડ મળે છે. કાળા રંગમાં કંપનીઓ બનાવે છે. જે માટીમાંથી મળે છે. ભૂકો 800 રૂપિયે કિલો મળે છે. 2 રૂપિએ લિટરમાં ખે...

ઇથેનોલ બળતણ પેટ્રોલ સાથે 20 ટકા સુધી તેનું મિશ્રણ કરવા દેવાશે

દિલ્હી 24 ઓગસ્ટ 2020 ઇથેનોલ એક લીલું બળતણ છે અને પેટ્રોલ સાથે તેનું મિશ્રણ દેશના વિદેશી વિનિમયને પણ બચાવે છે. સચિવ (ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન), સેક્રેટરી (પેટ્રોલિયમ અને નેચરલ ગેસ) અને સેક્રેટરી (ડીએફએસ) ની અધ્યક્ષતામાં 21 મી 21ગસ્ટ 2020 માં ખાંડ ઉત્પાદક રાજ્યો અને ખાંડ ઉદ્યોગ સંગઠનો, મોટી બેંકો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરડીના કમિશનરોની બ...

દરિયાઇ શેવાળથી ઓછી કિંમતે બાયોડિઝલ બનવાની તૈયારી

દિલ્હી, 24 ઓગસ્ટ 2020 અશ્મિભૂત ઇંધણ ખલાસ થતા ભારતની આજુબાજુ વિશાળ દરિયાઇ વાતાવરણમાં રહેતા શેવાળની ​​બળતણ કાર્યક્ષમતા અસ્પષ્ટ છે. બાયોડિઝલ ઉત્પાદન માટે માઇક્રોગ્લુગામાં લિપિડ સંચય વધારવા માટે બાયોટેકનોલોજીકલ અધ્યયન અને ટૂલ્સ પર કામ કરતા વૈજ્ઞાનીક પ્રયત્નોને કારણે, દરિયાઇ મૂળના માઇક્રોએલ્ગેઇથી ઓછી કિંમતે બાયોડિઝલ એક વાસ્તવિકતા બની શકે છે. તમિળનાડ...

હિમાલય ક્ષેત્રમાં હવાની ગુણવત્તા, હવામાન પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય સંમ...

દિલ્હી, 24 ઓગસ્ટ 2020 ગ્રેટર હિમાલય ક્ષેત્રમાં એરોસોલ હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન અને જળ સંસાધનો અને આજીવિકા પર ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે વાયુ પ્રદૂષણના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે સપ્ટેમ્બરના મધ્યમાં એક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઇઆરઆઈએસ) દ્વારા આયોજિત આ સંમેલનમાં ઓદ્યોગિકરણ ...

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ, સાજા થવાનો દર 75%

દિલ્હી, 24 ઓગસ્ટ 2020 સતત મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલ અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કિસ્સામાં)માંથી રજા આપવામાં આવી રહી હોવાથી ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ કરતાં વધારે થઇ ગઇ છે. સઘન પરીક્ષણ, સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા વ્યાપક પ્રમાણમાં ટ્રેકિંગ તેમજ ચેપગ્રસ્ત દર્દીઓન...

ભારતનું પહેલું યુધ્ધ વિમાન વાહક જહાજ ગુજરાતમાં આવીને ભંગારમાં ફેરવાશે

ભારતીય નેવીનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ ઓનલાઇન ઓપ્શનમાંથી અલંગ શીપ બ્રેક ઇન્ડિયાના અગ્રણી ઔદ્યોગિક જૂથ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું અને તેના અંગેના નાણાની ચૂકવણી થતાની સાથે જ સરકારના વિભાગ એમ એસટીસી દ્વારા ડિલિવરી ઓર્ડર સુપરત કરવામાં આવ્યો છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 શ્રીરામ વેસલ સ્ક્રેપ ખાતે સપ્ટેમ્બર મહિનાના પ્ર...

પિત્ત, ડાયાબિટીશ, પેટનો દુઃખાવામાં અમૃતા ગળો લેવાથી આ ફાયદા થાય છે

These are the benefits of swallowing nectar in bile, diabetes, abdominal pain યકૃત કે જીગરનો રોગ : ગળો, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે ...