અમદાવાદ, 8 એપ્રિલ 2023
15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજરાતને અન્યાય તો કર્યો છે પણ 1200 કરોડ રૂપિયા વેરાના વેડફી નંખ્યા છે. ગુજરાતની દરેક વ્યક્તિના 200 રૂપિયા અને વેરો ચૂકવનારાના દરેકના 2 હજાર રૂપિયા ભાજપની 10 સરકારોએ વેડફી નાંખ્યા છે.
ખંભાતના અખાતમાં ડેમ બનાવીને વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાની કલ્પસર યોજના શરૂ કરવા 22મી જાન્યુઆરી 2003ના રોજ મોદી સરકારે 84 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી હતી.
ગુજરાતમાં 11 સરકાર બદલાઈ ગઈ છતાં કલ્પસર યોજના સાકાર ના થઈ શકી. કલ્પસર ડેમનું કામ 20 વર્ષનો સમય લાગે. 1 લાખ 25 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીએ રસ દાખવ્યો હતો. કલ્પસર યોજના ત્રણ દાયકા પહેલાંથી છે. 25 સર્વે થયા છે. 550 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે.
1975માં કલ્પસર યોજનાનો પહેલો વિચાર એરિક વિલ્સન નામના યુ.એન.ડી.પી.ના નિષ્ણાતને આવ્યો. ખંભાતનો અખાત ભરતી અને ઓટજન્ય વીજ ઉત્પાદન માટે ઉત્તમ છે. તેમણે યોજનાનું સ્થળ નક્કી કરી ભાવનગરના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના હાંસોટ સુધી 64 કિ.મી. લાંબો ડેમ બાંધી મીઠા પાણીનો સંગ્રહ કરવાની કલ્પના કરી. કલ્પસર યોજનાનું મંડાણ “ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના” ડૉ. અનિલ કાણે અને એ જી.એસ.એફ.સીના ચેરમેન મુસા રઝાએ કર્યું. મુસા રઝાએ પ્રાથમિક તપાસ માટે બે લાખ રૂપિયા ફાળવ્યા હતા.
બીજી યોજના
ફિઝીબીલીટી રીપોર્ટ નેગેટીવ હતો છતાં દહેજ-ઘોઘા રો રો ફેરી પ્રોજેક્ટ પાછળ 650 કરોડ રુપિયાનુ આંધણ કરવામા આવ્યું છે. સત્તાએ રાજ્યની તેજુરીને 650 કરોડની નુકશાની આપી છે. દહેજ-ઘોઘા રો રો ફેરી પ્રોજેકટ માટે મોદી સાહેબના ભાષણના શબ્દો સાચા પડ્યા અમે જે શરુ કરીએ તેનુ પુરૂ પણ અમે જ કરીએ છીએ.
દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ભાજપા સરકારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને પુર્ણાહુતિ પણ ભાજપા સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમા જ થઈ.
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2008માં ભાવનગરમાં આવીને કહ્યુ હતુ કે કલ્પસર, ધોલેરા સર અને ઘોઘા રો-રો ફેરી અમારા જ કાર્યકાળમાં થશે. અમે જે શરુ કરીએ છીએ તે અમે જ પુરુ કરીએ છીએ. મોદી સાહેબના શબ્દો સાચા પડ્યા સરખુ શરુ થાય તે પહેલા પુરુ કરી નાખ્યુ છે.
મોદીના શબ્દો
ભાવનગરની ધરતી પર આવીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહેલુ કે મિત્રો હુ નાનપણથી સાંભળતો હતો આ રો રો ફેરી.પણ એ કોઇએ ન શરુ કરી, સારા કામ મારે હાથે જ થવાના બાકી છોડેલા છે. આ બધા કામ મારે ભાગે જ આવી પડેલા છે. અનેક સરકાર ગઈ અને અહિયા ભાવનગરના અનેક ખેરખા આગેવાનો હતા આવુ કહીને ભાવનગરના મહાનુભાવોનુ હળાહળ અપમાન પણ કર્યુ હતુ.અન્યને ઉતારી પાડવાની આ આદત ભાવનગરની જનતા ભુલી નથી.
દહેજ-ઘોઘા રો રો ફેરી એ 650 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થનાર દક્ષિણ એશિયાનો સૌથી મોટો પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો. અને વધારામા એ 2008મા એવુ પણ કહ્યુ હતુ કે વિકાસના વાવાઝોડામાં 10 વર્ષ પછીનું ભાવનગર કેવુ હશે એનો કોઇ અંદાજ નહી લગાવી શકે, અરે કલ્પના પણ નહિ કરી હોય એવી હરણફાળ ભાવનગર ભરશે, વિકાસ ડગલા માંડી ને નહીં. કુદકા માંડીને આગળ વધશે.
ખરાબ સ્થિતી
આજે એપ્રિલ 2023 છે ભાવનગરની શુ પરિસ્થિતીમા છે તે સૌ ભાવેણાવાસીઓ અનુભવ કરી રહ્યા છે.અને ૧૫ વર્ષ પછી તેમના ડ્રીમ પ્રોજેકટ દહેજ-ઘોઘા રો રો અને કલ્પસર યોજના બન્ને મરણ પથારીએ છે..
ખોટો નિર્ણય
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ યાદ એ સમયને યાદ અપાવતા જણાવે છે કે તત્કાલીન મનમોહનસિંહની સરકાર પર્યાવરણ અને ટેકનિકલ પ્રશ્નોને લઈ દહેજ-ઘોઘા રો રો ફેરી પ્રોજેકટની ફિઝીબીલીટી બેસતી નથી એવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. રિપોર્ટને રાજ્ય સરકારના વિકાસના અવરોધ અને અડચણોમા ખપાવી તત્કાલિન કેન્દ્ર સરકારની ગુજરાત સરકારે ટીક્કા કરેલ હતી. પરિણામ Hard work અને Harvard ના તફાવતનો વૈજ્ઞાનિક અભિગમ ન સમજનારી સત્તા તેની જનતાને કેટલી નુકશાની આપે છે તેનો આ દાખલો છે.
મોદી જવાબ આપે
મરણ પથારીએ પહોચેલી આ બન્ને યોજનાને ભાજપા સરકારના નેતાઓએ પોતાના ડ્રીમ પ્રોજેકટ ગણાવ્યા હતા પરંતુ તેમના માટે સરકારી નાણાનો ઉપયોગ કરી માત્ર સત્તા મેળવવાની નિસરણી સાબિત થઈ છે. ફિઝીબીલીટી રીપોર્ટ નેગેટીવ હતો છતાં આ પ્રોજેક્ટ પાછળ 650 કરોડ રુપિયાનુ આંધણ કેમ કરવામા આવ્યુ ? નિષ્ફળ યોજનાઓ પાછળ જવાબદાર કોણ ? રાજય સરકારમા પડેલ નુકશાની ખાડો કોણ ભોગવશે ? ડ્રીમ પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા મોદી ગુજરાતની જનતાને જવાબ આપે.
વૈજ્ઞાનિક અભિગમ અને આધારને અવગણીને રાજ્ય સરકાર પોતાના રાજકીય પક્ષને ફાયદો કરાવવાના ઉદ્દેશથી નાણાનો ગેરઉપયોગ ન કરી શકે. સદરહુ રો રો ફેરી યોજનમા જનતાના ટેક્ષના નાણાના મનઘડત ઉપયોગ બદલ જવાબદારો પર કાનુની રાહે ફરીયાદ દાખલ કરવામા આવે તેમના પર પગલા ભરવામા આવે.
આ પણ વાંચો ….. 20 સિંચાઈ, નર્મદા અને કલ્પસરના 20 અહેવાલો
કલ્પસર યોજનાને વડાપ્રધાન મોદીએ મંજૂરી ન આપતાં 2 કરોડ લોકોને ફાયદો ન થયો
https://allgujaratnews.in/gj/prime-minister-modi-did-not-approve-the-kalpsar-scheme-and-2-crore-people-did-not-benefit/
તમામ મોટી યોજનાની જેમ મોદીની બીજી એક યોજના રોરો ફેરી સર્વિસ નિષ્ફળ
https://allgujaratnews.in/gj/from-tata-nano-all-the-important-projects-failed-in-gujarat-to-narendra-modi-one-more-ro-ro-ferry/
કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે
https://allgujaratnews.in/gj/kalpasar/
કલ્પસર યોજનાને વડાપ્રધાન મોદીએ મંજૂરી ન આપતાં 2 કરોડ લોકોને ફાયદો ન થયો
https://allgujaratnews.in/gj/prime-minister-modi-did-not-approve-the-kalpsar-scheme-and-2-crore-people-did-not-benefit/
સિંચાઈ માટે મોદીના ફોક વચનો
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%88-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%ab%8b%e0%aa%95-%e0%aa%b5%e0%aa%9a/
કલ્પસર : યોજના એક વાયદા અનેક
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%aa%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b5%e0%aa%be%e0%aa%af%e0%aa%a6%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87/
મોદીની જળયોજના પાણીમાં !!!
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%b3%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/
32 નદીઓ પુનર્જીવિત કરાઈ હોવાનું વિજય રૂપાણી જુટ્ઠુ કેમ બોલ્યા
https://allgujaratnews.in/gj/32-%e0%aa%a8%e0%aa%a6%e0%ab%80%e0%aa%93-%e0%aa%aa%e0%ab%81%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%88-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%b5/
4000 કરોડની ભાડભૂત યોજના અંતિમ તબક્કામાં
https://allgujaratnews.in/gj/4000-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%a1%e0%aa%ad%e0%ab%82%e0%aa%a4-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%bf/
જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે ?
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%9d%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87/
નર્મદા યોજનામાં નરેન્દ્ર મોદીની નિષ્ફળતા
https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0/
નર્મદા યોજના નિષ્ફળ
https://allgujaratnews.in/gj/narmada-dam-canal/
સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતું પણ નર્મદા બંધની નિષ્ફળતાએ પાણી ફેરવી દીધું
https://allgujaratnews.in/gj/the-farmer-of-gujarat-is-hardworking-all-over-the-country-govt-failed-the-narmada-project/
તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે
https://allgujaratnews.in/gj/%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%b2%e0%ab%80%e0%aa%82%e0%aa%95-%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be%e0%aa%a5%e0%ab%80/
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
https://allgujaratnews.in/gj/modis-budget-does-not-satisfy-gujarats-demand-once-again/
સૌરભ દલાલે પ્રજાના 90 પ્રશ્નોના જવાબો કેમ ન આપ્યા ?
https://allgujaratnews.in/gj/why-didnt-saurabh-dalal-answer-90-questions-to-the-people/
204 પ્રશ્નો ભૂલીને મોદીએ ગુજરાતની પ્રજાના ગાલ પર થપ્પડ મારી
https://allgujaratnews.in/gj/204-forgetting-the-demand-modi-slaps-the-people-of-gujarat-on-the-cheek/
બજેટમાં ગુજરાત ને કંઈ ન મળ્યું, 204 માંગણીઓ પણ મોદીએ ન સંતોષી
https://allgujaratnews.in/gj/passed-gujarat-in-budget-modi-did-not-ask-for-200-demand/
ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર
https://allgujaratnews.in/gj/bjp-leader-cowardly-in-fulfilling-promises-to-farmers/
ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું પણ મોદીએ કંઈ ન કર્યું
https://allgujaratnews.in/gj/modi-did-not-do-fro-the-saline-land-in-gujarat/
In English
Modi did not do fro the saline land in Gujarat
https://allgujaratnews.in/en/modi-did-not-do-fro-the-saline-land-in-gujarat/
BJP leader cowardly in fulfilling promises to farmers
https://allgujaratnews.in/en/bjp-leader-cowardly-in-fulfilling-promises-to-farmers/
The farmer of Gujarat is hardworking all over the country, govt. failed the Narmada project
https://allgujaratnews.in/en/the-farmer-of-gujarat-is-hardworking-all-over-the-country-govt-failed-the-narmada-project/
Passed Gujarat in budget, Modi did not ask for 200 demand
https://allgujaratnews.in/en/passed-gujarat-in-budget-modi-did-not-ask-for-200-demand/
204 forgetting the demand, Modi slaps the people of Gujarat on the cheek
https://allgujaratnews.in/en/204-forgetting-the-demand-modi-slaps-the-people-of-gujarat-on-the-cheek/
गुजरात में मृदा जमीन के लिए मोदी ने कुछ नहीं किया
https://allgujaratnews.in/hn/modi-did-not-do-fro-the-saline-land-in-gujarat/
सुरा भाजपा नेता किसानों से वादे पूरे करने में कायर
https://allgujaratnews.in/hn/bjp-leader-cowardly-in-fulfilling-promises-to-farmers/
गुजरात का किसान पूरे देश में मेहनती है, लेकिन सरकार ने नर्मदा परियोजना को पूरी तरह विफल कर दिया
https://allgujaratnews.in/hn/the-farmer-of-gujarat-is-hardworking-all-over-the-country-govt-failed-the-narmada-project/
204 मांग को भूलकर मोदी ने गुजरात के लोगों को गाल पर थप्पड़ मारा
https://allgujaratnews.in/hn/204-forgetting-the-demand-modi-slaps-the-people-of-gujarat-on-the-cheek/