ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દોરાથી...
દિલીપ પટેલ ગાંધીનગર, 8 જૂલાઈ 2021 નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...
ભાવવધારો – સદીઓ જૂની સરકારી ગેઝેટનું કાગળ પરનું પ્રકાશન બંધ કરતી...
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગુજરાતે ભર્યું છે. રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ – ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન મળશે એવો હુકમ 3 જૂલાઈ 2021માં રાજ્યપાલે કર્યો છે. તેની મંજૂરી ફાઈલ પર આપવામાં આવી છે. આ ફાઈલની મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સચિવોની નોંધો પ...
નર્મદા યોજના નિષ્ફળ
પોસ્ટ 4 જૂલાઈ 2021 મહેશ પંડ્યા*/એપ્રિલ 22, 2016 ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતુ પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવે, ભૂતકાળની વાત બની ગઈ છે બહુ આયામી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સર...
કલ્પસર – ખંભાતના અખાતના વિકાસની પરિયોજના કેવી છે
ખંભાતના અખાતના વિકાસની પરિયોજના ( કલ્પસર ). લક્ષ્ય અને આયોજન. લક્ષ્ય અને આયોજન ખંભાતના અખાતમાં ૩૦ કી.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જેરાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. રાજ્યની ભૂતળ જળ ઉપલબ્ધિ ...
લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...
ગાંધીનગર, 2 જૂલાઈ 2021 હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...
દિલીપ પટેલ, અમદાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ? પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું ? કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે. સુરતના સામાજીક...
કેન્દ્ર સરકાર આપે છે એટલી સબસિડી ઈ વાહનમાં ગુજરાત સરકાર આપશે
ગાંધીનગર, 22 જૂન 2021 ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ.10 હજારની સબસિડી આપશે. જે દેશમાં સૌથી વધું બે ગણી છે. અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ રૂ.5 હજાર આપે છે. પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂપિયા 100નું થઈ જતાં આ નીતિ લાવવી પડી છે. સારી બાઈક અત્યારે બજારમાં આવે છે તેમાં રિવોલ્ટ બાઈક 1.5થી 3 કિલો વોટની મોટર આવે છે.
એથર ક...
વલસાડ પાસે 27 દિવસમાં 1.25 લાખ વૃક્ષો ઉગાડી વિશ્વનું મોટું મિયાવાકી ગા...
અમદાવાદ, 16 જૂન, 2021 વિશ્વના સૌથી મોટા કૃત્રિમ વનનું નિર્માણ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે થયું છે. જાપાની મિયાવાકી પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. આ વનમાં માત્ર 27 દિવસમાં સવા લાખ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. ખૂબજ ઓછા સમયમાં આ વનમાં લાખો વક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે નાનકડા ગામના દરિયા કિનારે કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બ...
ગુજરાતની યુનિવર્સિટીએ વિકસાવ્યું 5G એન્ટેના, 1થી 10 ગીગા બાઇટની સ્પીડ
અમદાવાદ, 16 જૂન, 2021 ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે નહીં પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન...
સુરતમાં કપડાંના ધંધામાં 90 ટકા મંદી
16 જૂન, 2021 લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી. 21મેથી સુરતનું કાપડ બજાર અ...
વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફ...
ગાંધીનગર, 8 જૂન 2021 ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ - IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખ...
પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ
ગાંધીનગર, 7 જૂન 2021 અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે.
...
વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...
ગાંધીનગર, 4 જૂન 2021 ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. 2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...
કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા
ગાંધીનગર, 3 જૂન 2021
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે. ...
20 વિડિયો – પારૂલ ખખ્ખરની શબવાહીની ગંગા કવિતાએ ગુજરાત માટે ફરી આ...
23/05/2021માં લખેલો અને ઘ વાયરમાં પ્રકાશિત થયેલો અપુર્વાનંદ દ્વારા લખાયેલો લેખ અહીં ટૂંકાવીને લાવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની વિશાળ હ્રદયની પ્રજાને કઈ રીતે મોદીએ સંકુચિત કરી દીધી છે. તેનું આબેહૂબ લખાણ છે. વાયરના આભાર સાથે તે લેખ અહીં પ્રકાશિત કરીએ છીએ. ગુજરાતીઓને પસંદ ન આવે એવું છે. પણ તેમણે એકદમ નગ્ન સત્ય લખ્યું છે. રાજનેતાઓએ ગુજરાત અને ગુજરાતી પ...

English













