પ્રજા પાસે લૂંટ કરતી રૂપાણી સરકાર ને અદાણીને ચોરીની છૂટ

ગાંધીનગર, 7 જૂન 2021

અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો હતો. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી. તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. જો આ ખાતાઓ ઉમેરવામાં આવે તો આ રકમ 5 થી 6 હજાર કરોડ સુધી જઈ શકે છે.

એડવોકેટ જૈમિની પટેલે જણાવ્યું હતું કે, 7 જૂન 2021 સુધી ગુજરાત સરકારે વડી અદાલતમાં શોગંદનામું રજૂ કર્યું નથી.

 

મુંદ્રા પોર્ટની સ્ટેમ્પ ડ્યુટી બાકી

એશિયાના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા મુંદ્રા બંદરની રૂપિયા 1400 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ગુજરાત સરકારને આપી નથી તે અંગે ગુજરાત વડી અદાલતમાં 2017માં દાવો કરાયો હતો. જેની વસૂલાત રૂપાણીએ હજુ સુધી કરી નથી. પણ ગયા નાણાકીય વર્ષમાં રૂપાણીએ પ્રજા પર જુલમ કરીને આખા ગુજરાતમાંથી રૂપિયા 350 કરોડ જેવી રકમ કોરોનાના દંડ પેટે ઉઘરાવી છે અને પોલીસ દ્વારા પ્રજા પર ભારે જુલમ ગુજાર્યો છે. તેની સામે અદાણીને રૂ.1400 કરોડ ભરવા એક નોટિસ પણ ભાજપના ભ્રષ્ટ નેતાઓ આપી શક્યા નથી.

2007થી રકમ બાકી

ગૌતમ અદાણી દ્વારા વર્ષ 2007થી 2017 સુધી સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી નથી. અગાઉ ગૌતમ અદાણીને વડી અદાવત દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે બાકી નીકળી રહેલી રકમ ભરી દેવી. ભાજપ સરકાર દ્વારા 2017 બાદ આજ સુધી આ મુદ્દે એફિડેવિટ આપવામાં આવી નથી. તેમ રૂપાણીએ કર્યું નથી. ભાજપની કઠપુતળી વિજય રૂપાણીની સરકાર સામે ગંભીર સવાલ ઊભા થાય છે. 2017માં રૂપાણી સરકારે સોગંદ નામું વડી અદાવતને આપવાનું હતું જે આપ્યું નથી.  ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

Jemini Patel, old pic cur-just dial

વકીલ જૈમિની પટેલની લડત

લોક હીતની અરજી કરનારા તરફથી વકીલ જૈમિની બેન પટેલ છે. 2017માં અરજદાર સંજય બાપત દ્વારા અરજી કરવામાં આવી હતી. સેઝ એક્ટમાં સ્પષ્ટ છે કે, ટેક્સ ભરવાનો રહે જ છે.

કોરોના માચે ભારતીય રિઝર્વ બેંક, ખાનગી બજાર, સીએમ અને પીએમ કેરેસ ફંડના નામે દેશ-વિદેશના લોકો પાસેથી અબજો રૂપિયા લેવામાં આવ્યા છે. પરંતુ મોદી અને રૂપાણીના પ્રિય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં નિષ્ફળ ગઈ છે.

લોકડાઉન છતાં બંદર બંધ ન રહ્યું

લોકડાઉનમાં મુંબઈ, ગુજરાત અને દેશના ઘણા બંદરો બંધ હતા. ત્યારે પણ કચ્છમાં અદાણીનું મુંદ્રા બંદર એક દિવસ પણ બંધ રહ્યું ન હતું. જેના કારણે અદાણી બંદર પર રેકોર્ડ લોડિંગ-અનલોડિંગ થઈ રહ્યું છે. જંગી આવક થઈ હતી. ગૌતમ અદાણીને સરકારની દયાથી જ આપતીમાં તક મળી છે. લોકડાઉનમાં અદાણી બંદર કાર્યરત હોવાની ફરિયાદ કરતી એક આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

લોકડાઉનમાં નાના અને મધ્યમ વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દંડ રૂપે કરોડો રૂપિયા લીધા છે. પરંતુ આ સરકારે તેમના મનપસંદ ઉદ્યોગપતિને ચાર હાથથી પૈસા વહેંચવાનું કામ કર્યું છે.

1980ના દાયકામાં જીન્સ ના વેપારી ગૌતમ અદાણી એ આજે ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ’ બની ગયા છે. 1988થી 2019 સુધીમાં અદાણીની કુલ સંપતિ 11.5 અબજ ડોલર થઈ ગઈ છે. પણ તેઓ ગુજરાત સરકારને 7 હજાર કરોડ ચૂકવતા નથી.

અદાણીના કૌભાંડો અને અહેવાલો વાંચો 

2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુકત થયેલા જસ્ટિસ એમ.બી. શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાએ રજુઆત કરી હતી કે, મોદીએ અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી છે. મુખ્યમંત્રી મોદીએ ૧૫ જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન રૂ.1 થી રૂ.32ના ચોરસ મિટરના ભાવે જમીન આપી હતી. કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા પોર્ટ અને મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ફાળવાઈ હતી.

દરેક લિંકમાં allgujaratnews.in/EN કરવાથી લીંક અંગ્રેજીમાં અહેવાલ હશે તો ખૂલશે 

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-15-%e0%aa%aa%e0%ab%88%e0%aa%b8%e0%ab%87-%e0%aa%86%e0%aa%aa%e0%ab%87%e0%aa%b2%e0%ab%80/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%85%e0%aa%b8%e0%aa%b2%e0%ab%80-%e0%aa%9a%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b/

https://allgujaratnews.in/gj/wealth-of-gautam-adani-increased-dramatically-under-modi-administration-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/gautam-adani-shared-a-video-by-tweeting-to-save-mangroves-forests-forgotten-destroy-the-environment/

https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ab-%e0%aa%95/

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%81%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b-%e0%aa%ad/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%86%e0%aa%aa%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-500-%e0%aa%b9%e0%ab%87%e0%aa%95/

https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%b8%e0%aa%be-%e0%aa%86%e0%aa%af%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-29000-%e0%aa%95/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%8f%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9f%e0%aa%be%e0%aa%9f%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%80%e0%aa%9c%e0%aa%b3-2/

https://allgujaratnews.in/gj/pm-modi-to-lay-foundation-of-worlds-largest-power-park-what-is-the-controversy/

https://allgujaratnews.in/gj/agreement-with-flipkart-and-adani-expelled-due-to-myanmar/

https://allgujaratnews.in/gj/rupani-government-will-give-land-only-to-companies-like-adani-due-to-land-allocation-rules/

https://allgujaratnews.in/gj/full-stop-on-dholera-project-with-adani-multi-model-logistic-park-project-at-sanand/

https://allgujaratnews.in/gj/ahmedabad-hub-of-gold-smuggling-more-1300-crore-gold-smuggled-to-the-airport/

https://allgujaratnews.in/gj/adani-creates-wealth-on-one-hand-and-debt-of-2-25-lakh-crore-on-other-hand-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/adani-has-port-in-every-seashore-of-india-bought-11th-port-in-country-english-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/pac-11-adani-port-gets-big-benifits-by-modi/

https://allgujaratnews.in/gj/pac-9-narendra-modi-pm-gave-benifits-to-gautam-adani/

https://allgujaratnews.in/gj/pac-8-adani-group-mundra-port/

https://allgujaratnews.in/gj/congress-like-bjp-sat-in-the-seat-of-adani-forgetting-the-promise/

https://allgujaratnews.in/gj/adanis-fine-of-rs-200-crore-in-gujarat-in-2013-was-not-paid-due-to-modi-friend-but-australia-is-a-little-modi-india-adani-has-to-pay-a-fine-in-australia/

https://allgujaratnews.in/gj/cbi%e0%aa%8f-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%95%e0%aa%82%e0%aa%aa%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%be/

https://allgujaratnews.in/gj/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%88-%e0%aa%aa%e0%ab%88%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b8%e0%aa%be%e0%aa%ac-%e0%aa%ae/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%97%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-36-%e0%aa%95/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%88-%e0%aa%ae%e0%aa%a5%e0%aa%95-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9f%e0%aa%be%e0%aa%b5%e0%aa%b0-%e0%aa%b9%e0%aa%a0%e0%aa%be%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%86%e0%aa%82%e0%aa%a6%e0%ab%8b%e0%aa%b2/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%88-%e0%aa%ae%e0%aa%a5%e0%aa%95-%e0%aa%a8%e0%aa%ab%e0%ab%8b-%e0%aa%95/

https://allgujaratnews.in/gj/70-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%ab%80%e0%aa%9c%e0%aa%b3%e0%ab%80-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%8f/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%8f-25-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be/

મોદીએ અદાણીને ચોકલેટના ભાવે જમીનો આપી
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%aa%b3-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%95%e0%aa%be%e0%aa%b6-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86/