Saturday, August 8, 2026

ખેતર વગરનો વણજારા ધંધો 45 દિવસમાં અવનવા સ્વાદનું મધ

દિલીપ પટેલ 20 નવેમ્બર 2021 જમીન વગરનો ધંધો મધમાખીની પેટી, https://youtu.be/g9ZXkXAd77s મધના અવનવા સ્વાદ, કેસર કેરીથી લીચી કે સરસવ મેળવી શકાય છે મધુમખીવાલા લોકોને વિવિધ સ્વાદ અને સ્વાદનું મધ મળે છે. 45 દિવસના ટૂંકા આયુષ્યમાં સખત મહેનત કરીને મધમાખી મીઠાશ ઉત્પન્ન કરે છે. ગુજરાતના ખેડૂતો હવે ફૂલોનો પીછો કરીને એક ગામથી બીજા ગામે મધપેટી...

મેરીગોલ્ડની ફૂલની અરકા હની નવી જાત શોધાઈ, ભારતમાં સૌથી વધું ઉત્પાદકતા ...

Marigold flowers, which have the highest productivity in India in Gujarat દિલીપ પટેલ 16 નવેમ્બર 2021 નારંગી રંગના મેરીગોલ્ડ . બે ગણા રંગીન ફૂલ સાથે ફ્રેન્ચ મેરીગોલ્ડ નવી જાત છે. જેની બોર્ડર નારંગી છે અને કેન્દ્રમાં ઘેરો લાલ રંગ છે. છોડ ફેલાવાની પ્રકૃતિ સાથે કદ નાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન ફૂલો જોવા મળે છે. વાવેતર પછી 30-35 દિવસે ફૂલ આવે છે. 3...

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

દીવમાં નાગવા બીચ પર પેરાશૂટ તુટી, દંપતી દરિયામાં પડ્યુ

દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં  પડી ગયું હતું. લાઇફ જેકેટ પહેર્યું હોવાથી દંપતી મોતના મુખમાંથી બચી ગયું હતું.દુર્ઘટના વિડિયો પણ મળી આવ્થયો છે. યો સોશિયલ મીડિયામાં વાયરલ... પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે સલામતીના ઘર્ષણ થયું હતું. પ્રવાસીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પણ ફરિયાદ તુરંત લીધી ન હતી.

ભાજપ આવ્યા બાદ ગુજરાત ઇંડાહારી બની ગયું, વર્ષે 30 ઇંડા ખવાય છે,

*હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ વળી* પત્રકાર દિલીપ પટેલના સ્ફોટક 15 અહેવાલો વાંચો https://allgujaratnews.in/gj/gujarat-is-no-longer-the-non-violent-era-of-gandhijis-time-gujarat-is-not-ranked-among-the-14-states-that-eat-fewer-eggs/ *શાકાહારી ગુજરાત ઇંડાહારી બની ગયું, હિંદુ યુવાનનો ઇંડા ખાવા છે કેમ રોકો છો?...

4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્...

દિલીપ પટેલ વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી ...

બંધારણ વિરૂદ્ધ ઈંડાંનો ધંધો બંધ કરાવાયો

રાજકોટ અને વડોદરામાં ઈંડાનો ધંધો બંધ કરાવાયો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડાંની નોનવેજ લારીઓ બંધ કરાવવામાં આવે છે. જે કાયદો અને બંધારણની વિરૂદ્ધમાં છે.

કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા

છોટાઉદેપુર લાભ પાંચમના દિવસે બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવા કપાસની આવક. કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા છે.  ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી.

ગુજરાત વિધાનસભામાં 1960થી 2017 સુધીના 62 વર્ષમાં 137 મહિલા ધારાસભ્યો ચ...

25 - 10 - 2021 ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ બન્યા. 2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી. વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આ...

કેવડીયા ખાતે ભાજપની બેઠક

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ...

અનાજમાં હળદળ રાખવાથી એક વર્ષ ખરાબ થતું નથી

ગાંધીનગર, 26 ઓગસ્ટ 2021 પાક લણ્યા બાદ આગામી ઋતુ સુધી બિયારણને સાચવવું તે ખેડૂતો માટે સૌથી મુશ્કેલ કામ છે. બીમાં જંતુ પડી જાય છે. ફૂગ લાગે છે. ખરાબ થઈ જાય છે. તેથી બીને સાચવી રાખવા માટે ખેડૂતો અનેક પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે બીજ સુરક્ષિત છે, પરંતુ રસાયણો આરોગ્ય માટે હાનિકારક છે. જે ખૂબ જોખમી છે. હાની રોકવા માટે વૈજ્ઞાનિકોએ સલ...

ગુજરાત કેળા ખાવામાં દેશમાં અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ

શ્રાવણમાં કેળા ખાવામાં ગુજરાત અવલ્લ, મબલખ ઉત્પાદન આપતી નવી પદ્ધતિ ગાંધીનગર, 23 ઓગસ્ટ 2021 ભારતના લોકો માથાદીઠ વર્ષે 23 કિલો કેળા ખાય છે. ગુજરાતમાં માથાદીઠ 71 કિલો કેળા પાકે છે. ભારતની સરેરાશ કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. હવે રાંધેલા ખોરાકના બદલે કાચો કુદરતી ખોરાક ખાના...

અનેક રોગમાં વપરાતી સ્ટીવિયાની ખેતીમાં મબલખ કમાણી, શેરડીની ખેતી કરતાં જ...

ગાંધીનગર, 4 ઓગષ્ટ 2021 મીઠાશ, સાકર, ખાંડ શેરડી કે બીટથી બને છે. પણ હવે રહણેણીકરણી બદલાઈ ગઈ હોવાથી ખાંડથી ડાયાબિટીશ થઈ જવાનો ભય રહે છે.   શર્કરામાં મધુર ગુણ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે સ્ટીવિયા વનસ્પતિનો ઉપયોગ વધ્યો છે. સ્વીવિયાની સારી માંગ છે. તેથી ગુજરાતમાં ઘણાં ખેડૂતો તેની ખેતી કરીને સ...

વિશ્વના તીખા મરચા ભૂત ઝોલકિયા લંડનમાં નિકાસ, રૂપાલાએ ગુજરાત માટે કંઈ ન...

The world's hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી. નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતન...

ન્યૂનતમ ટેકાના ભાવમાં સી-2 પદ્ધતિ ઉમેરી ખેતર અને સાધનોનું ખર્ચ ઉમેરવા ...

Farmers demand increase in farm and equipment cost by adding C-2 method to minimum support price ગાંધીનગર, 2 ઓગસ્ટ 2021 ગુજરાતના ખેડૂતોની 7 વર્ષથી મુખ્ય માંગણી એ છે કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની ગણતરીમાં સી-2 પ્લાન પણ સામેલ કરે. 2014 પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી વચન આપ્યું હતું. હાસની ટેકાના ભાવની પધ્ધતિમ...