[:gj]ગુજરાતમાં 4 દિવસમાં 66 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું [:en]Free foodgrains were provided to 66 lakh families in Gujarat in 4 days[:hn]गुजरात में 4 दिनों में 60 लाख परिवारों को मुफ्त खाद्यान्न प्रदान किया गया[:]

[:gj]ગાંધીનગર, 5 એપ્રિલ 2020

ગુજરાત રાજ્યમાં અંત્યોદય-પી.એચ.એચ રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોમાંથી 90 ટકાથી વધુ 59 લાખ પરિવારોએ 1 એપ્રિલથી 4 એપ્રિલ 2020ના ચાર દિવસમાં  વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. હવે, રેશનકાર્ડ ન ધરાવતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.

વૃદ્ધો, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી 36 લાખ લોકોને ભોજન પુરૂં પાડવામાં આવેલું છે. ગુજરાતમાં આ એક અનોખો વિક્રમ છે.

17 હજાર સસ્તા અનાજની દુકાનો પરથી એન.એફ.એસ.એ અંતર્ગત મીઠું અને ખાંડ મેળવતા 3.40 લાખ ગરીબ પરિવારોને પણ એપ્રિલ માસ પુરતું ઘઉં, ચોખા અને દાળ પણ આપવામાં આવશે.

અશ્વિનીકુમારે કહ્યું કે શનિવારે રાજ્યમાં 47.11 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. 88 હજાર કવીન્ટલ શાકભાજી બજારમાં આવ્યા છે. બટાકા 27311 કવીન્ટલ, ડુંગળી 19040  કવીન્ટલ, ટામેટા 8731 કવીન્ટલ અન્ય લીલાશાક 32627 કવીન્ટલ, ફળફળાદિ 11559 કવીન્ટલ, જેમાં સફરજન 400 કવીન્ટલ, કેળાં 1139 કવીન્ટલ, અન્ય ફળો 10,019 કવીન્ટલનો સમાવેશ થાય છે.

તેની સામે શહેરોની એપીએમસીમાં 50 લાખ કિલો દૂધ , શાક, ફળ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં 3 કરોડ લોકો શહેરોમાં રહે છે. 400 ગ્રામ માથાદીઠ થાય છે. જો તમામ વસતીમાં તેનું વિતરણ થયું હોય તો 180 ગ્રામ શાકભાજી અને ફળ થાય છે. દૂધ 76 મી.લી. લીધું છે.

રાજ્ય સરકારે શરૂ કરેલી હેલ્પલાઇન 1070 અને જિલ્લાકક્ષાની હેલ્પલાઇન ૧૦૭૭ને મદદ માટે અત્યાર સુધીમાં 19501 કોલ્સ મળ્યા છે. આવશ્યક સેવાઓના કર્મીઓ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણ માટે નાના વેપારીઓ, ફેરિયાઓને અત્યાર સુધીમાં 2.35 લાખ પાસ પણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.[:en]Gandhinagar, 5 April 2020

Out of the 66 lakh families having Antyodaya-PH ration card in the state of Gujarat, more than 90 percent of the 59 lakh families were given free grains in four days from April 1 to April 4, 2020. Now, grain distribution will be distributed free of cost to poor families without ration cards.

3.4 million poor families receiving salt and sugar under NFSA from 17 thousand cheap cereal shops will also be provided with sufficient wheat, rice and pulses in April.

Ashwini Kumar said that 47.11 lakh liters of milk was distributed in the state on Saturday. 88 thousand quintals of vegetables have come into the market. Potatoes include 27311 quintals, onion 19040 quintals, tomatoes 8731 quintals, other greenish 32627 quintals, fruit fruit 11559 quintals, apple 400 quintals, bananas 1139 quintals, other fruits 10,019 quintals.

Against this, 50 lakh kg of milk, vegetables, fruits were provided in the cities APMC. There are 300 million people living in cities in Gujarat. 400 grams per capita. If all the population is distributed then 180 grams of vegetables and fruit. 76 ml of milk Has taken

With the help of voluntary organizations, food for 36 lakh people has been provided to the elderly, helpless and lonely people.

Helpline 1070 launched by the state government and Helpline 1 of the district has received 19501 calls so far. So far 2.35 lakh passes have also been issued to small businessmen, Fariais for the sale of essential services personnel as well as life necessities.[:hn]गांधीनगर, 5 अप्रैल 2020

गुजरात राज्य में अंत्योदय-पीएच राशन कार्ड वाले 66 लाख परिवारों में से, 59 लाख परिवारों में से 90 प्रतिशत से अधिक को 1 अप्रैल से 4 अप्रैल, 2020 तक चार दिनों में मुफ्त अनाज दिया गया था। अब बिना राशन कार्ड के गरीब परिवारों को मुफ्त में अनाज वितरण किया जाएगा।

अप्रैल में 17 हजार सस्ते अनाज की दुकानों से एनएफएसए के तहत नमक और चीनी प्राप्त करने वाले 3.4 मिलियन गरीब परिवारों को अप्रैल में पर्याप्त गेहूं, चावल और दालें प्रदान की जाएंगी।

अश्विनी कुमार ने कहा कि राज्य में शनिवार को 47.11 लाख लीटर दूध वितरित किया गया। 88 हजार क्विंटल सब्जियां बाजार में आ गई हैं। आलू में 27311 क्विंटल, प्याज 19040 क्विंटल, टमाटर 8731 क्विंटल, अन्य हरा-भरा 32627 क्विंटल, फल फल 11559 क्विंटल, सेब 400 क्विंटल, केला 1139 क्विंटल, अन्य फल 10,019 क्विंटल शामिल हैं।

इसके विरुद्ध, एपीएमसी शहरों में 50 लाख किलोग्राम दूध, सब्जियां, फल प्रदान किए गए। गुजरात के शहरों में 300 मिलियन लोग रहते हैं। 400 ग्राम प्रति व्यक्ति। यदि सभी जनसंख्या वितरित की जाती है तो 180 ग्राम सब्जियां और फल। 76 मिली दूध लिया है।

स्वैच्छिक संगठनों की मदद से बुजुर्गों, असहाय और अकेले लोगों को 36 लाख लोगों के लिए भोजन उपलब्ध कराया गया है।

राज्य सरकार द्वारा शुरू की गई हेल्पलाइन 1070 और जिले के हेल्पलाइन 1 को अब तक 19501 कॉल प्राप्त हुए हैं। छोटे व्यवसायियों, फारिया के लिए आवश्यक सेवाओं के कर्मियों के साथ-साथ जीवन की जरूरतों के लिए 2.35 लाख पास जारी किए गए हैं।[:]