ધોલેરામાં 110 ચોરસ કિલોમીટરમાં 5 હજાર મે.વો.નો સોલાર પાર્ક
ડીએસઆઇઆરડીએના પ્રતિનિધિએ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી હતી અને રજૂઆત કરી હતી કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએસઆઈઆરડીએ) એ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) ના સહયોગથી ધોલેરા એસઆઈઆરમાં સીઆરઝેડ વિસ્તારમાં 5000 મેગાવોટની ક્ષમતાનો સૌર પ્રોજેક્ટ દરખાસ્ત કરી છે. સીઆરઝેડ વિસ્તારમાં આખા પાર્કની દરખાસ્ત કરવામાં આવી રહી છે, ...
VIDEO રૂપાણીએ કેમ તાકીદે બે કથાકાર સાથે વાત કરવી પડી ? શું કારણ ?
122ને કોરોના થયો. રૂપાણી હિંદુ કથાકારો પાસે દોડી ગયા અને મોબાઈલથી વાત કરી હતી. આ બન્ને કથાકારો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને ચૂંટણી સમયે પણ ભાજપને મદદ કરતાં આવ્યા છે. હવે કોરોનામાં વિજય રૂપાણીએ રમેશ ઓઝા અને મોરારી હરીયાણી સાથે વાત કરીને ફરી એક વખત સરકારી સાધું તરીકે માન્યતા આપી છે. ગઈ રાતે 18 કેસ કોરોનાના બહાર આવ્યા બાદ સરકાર હચમચી ગઈ હતી અ...
ઘરના છાપરા પર 500 મેગાવોટ સૂર્ય ઉર્જા કોણે પેદા કરી ?
વીજ વપરાશ માટેની સોલાર રૂફટોપ સીસ્ટમનું સપ્લાઈ , ઈન્સ્ટોલેશન , કમીશનીંગની કામગીરી ગુજરાતમાં અત્યંત ઝડપીથી થઈ રહી છે. આ યોજના થકી તમામ એજન્સીઓ દ્વારા 500 મેગાવોટનાં લક્ષ્યાંકમાંથી 490 મેગાવોટ સોલાર સીસ્ટમ લગાવવા અંગેની ઓનલાઈન નોંધણી નવેમ્બર 2019થી માર્ચ 2020 એટલે કે માત્ર 4 માસમાં જ કરેલી છે . આ લક્ષ્યાંક અન્વયે એક કંપનીને બીજી 570 કિલોવોટનાં લક્...
ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતમાં વેન્ટીલેટર તૈયાર કરાયું
અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ
કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે અમદાવાદ, 5 એપ્રિલ 2020 ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિ...
ગુજરાતમાં 4 દિવસમાં 66 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું
ગાંધીનગર, 5 એપ્રિલ 2020 ગુજરાત રાજ્યમાં અંત્યોદય-પી.એચ.એચ રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોમાંથી 90 ટકાથી વધુ 59 લાખ પરિવારોએ 1 એપ્રિલથી 4 એપ્રિલ 2020ના ચાર દિવસમાં વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. હવે, રેશનકાર્ડ ન ધરાવતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. વૃદ્ધો, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ...
અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે
આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...
ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે
ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...
મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો
નવી દિલ્હી 03-04-2020
મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...
જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...
જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...
સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તો 59 લોકોને શિવાનંદ ઝાની પોલીસે પકડી લીધા...
અમદાવાદ, 3 એપ્રિલ 2020 સોશિયલ મીડિયા ટ્રાફિક પર પોલીસ નજર રાખી રાજ્યમાં 25 ગુના નોંધીને 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આવું ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. જે એક ગુજરાતનો ક્રાઈમ રેકર્ડ છે. મ...
કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્...
ગાંધીનગર, 3 એપ્રિલ 2020 શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના વિદ્યાર્થિઓ અને વાલીઓ વિડિયો દ્વારા પોતાના બાળકોને શાળા ભણાવે એવું ઈચ્છે છે, શાળા પણ એવું ઈચ્છે છે. પણ મોદી, રૂપાણી અને અંબાણી ઈન્ટરનેટની પૂરી કેબીપીએસ આપતા ન હોવાથી તેમ કરી ન શકતાં ભણતર બગડી રહ્યું છે. રાજનેતાઓને ઈન્ટરનેટની પૂર...
કોરોનાના 69 દર્દી સ્ટેબલ થઈ ગયા, સાજા થઈ રહ્યાં છે દર્દીઓ
1 એપ્રિલ 2020માં નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧ સુરતના ૧૦, રાજકોટના ૧૦, ગાંધીનગરના ૧૧, વડોદરાના ૯, ભાવનગરના ૬, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક - એકનો સમા...
લૂ જેવા સહેજ પણ લક્ષણ જણાય તો કર્મચારીને રજા આપવા આદેશ
ગાંધીનગર, 2 એપ્રિલ 2020 લૂ જેવા રોગોના લક્ષણો ધરાવતાં કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) , લૂ જેવા લક્ષણો જણાય તો Home quarantine કે self - quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self quarantine માટે સૂચના પણ આપવી. ગુજરાત માટે આ એક વિક્રમ છે. કોઈ કર્મચારી, અધિકારીને લૂ ...
”વિચારની વસાહતો” નામનું ઓડિયો પુસ્તક ભદ્રાયુ વછરાજાનીએ બહા...
સાંભળો આ પુસ્તક "વિચારની વસાહતો" https://soundcloud.com/ekatra-foundation/5pfzyv9g1uy7 જો શબ્દો-વિચારોને વાવેતર ગણવામાં આવે તો જગત અને જીવન એ મબલખ પાક લણવાની સાધના બની જાય છે. માણસનું અંતિમઅને નિરપેક્ષ મૂલ્ય તેની બધી સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ ગુમાવી દે પછી તેની પાસે જે વધે છે તેન આધારે અંકાય છે. જન્મયા છીએ તો જીવીશું, જીવીશું તો જીવંત રહેવા ...
રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું
રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુ...

English