Tuesday, May 12, 2026

72 ટકા અગ્નિ વીરોને નોકરીનો તણાવ, 52 ટકાને નોકરીની ચિંતા

72% of Agni Veer report job stress, 52% worry about their jobs 72% अग्निशमन कर्मियों को नौकरी का तनाव, 52% को अपनी नौकरी की चिंता વડોદરા, 29 ઓક્ટોબર 2025 ભારતના લશ્કરમાં કામ કરતાં 1 લાખ અગ્નિ વીરો છે. તે અંગે એક સરવે ગુજરાતમાં કર્યો હતો. જે દેશના ભાવિ સામે પ્રશ્ન ઊભો કરે છે. અગ્નિ વીરોને દેશની સેવા કરવાનો ગર્વ છે  પણ ટુંકો કાર્યકાળ, નોકરીની અસુર...

અમદાવાદમાં 10 લાખ વૃક્ષ, અગાઉની સ્થિતી કેવી

વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષ હતા 1 million trees in Ahmedabad अहमदाबाद में 10 लाख पेड़ અમદાવાદ, 28 ઓકટોબર 2025 અમદાવાદમાં વર્ષ-૨૦૧૨ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી પાસે કરાવવામા આવી રહી છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ નવરંગપુરા વોર્ડમાં સ...

અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના...

50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी અમદાવાદ, 28 ઓક્ટોબર 2025 અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી. નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજ...

ગુજરાત અશાંત ધારાથી શહેરોમાં ધાર્મિક વિભાજન વધી ગયું

Gujarat Disturbed Areas Act Widens Religious Divisions in Cities गुजरात अशांत क्षेत्र अधिनियम शहरों में धार्मिक विभाजन को बढ़ाता है ગુજરાત 25 વર્ષથી શાંત અને કોમી રમખાણ વગરનું શાંત રાજ્ય છે તો અશાંત ધારો Gujarat has been a peaceful state for 25 years without any communal riots, so why do you think it is a troubled state? દિલીપ પટેલ અમદાવાદ, 25 ઓક...

ખંભાતનો દરિયો 5 કિલોમીટર અંદર આવી ગયો, 70 ગામ અને ખંભાત શહેર પર ખતરો

The sea has intruded 5 kilometers into the Gulf of Khambhat ફરી એક વખત ખંભાત નજીર દરિયો આવી ગયો 70 ગામ અને ખંભાત માટે ખતરો 25 ઓક્ટોબર 2025 આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાની ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે. ખંભાત વૈશ્વિક બંદર હતું. 70 દેશમાં અહીંથી વેપાર થતો હતો. સાબરમતીના મુખ પ્રદેશના ખંભાતમાં ખેતર હતા ત્યાં દરિયો આવી ગયો છે. અનેક ખેતર...

હવામાન સામે ટક્કર લે એવા રસ્તા બનશે

Weather-resilient roads will be built in Gujarat मौसम की मार झेलने वाली सड़कें गुजरात में बनेगी વરસાદ અને ભૂસ્ખલનથી મોટું નુકસાન અટકશે અમદાવાદ, 24 ઓક્ટોબર 2025 રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજી સાથે 271 કિ.મી.ના 20 કામોના માર્ગો બનાવવા માટે રૂ. 1147 કરોડ ખર્ચ કરવામાં આવશે. ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર ર...

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનું વિશ્લેષણ

Analysis of Bhupendra Patel's New Cabinet भूपेंद्र पटेल के नए मंत्रिमंडल का विश्लेषण અમદાવાદ, 18 ઓક્ટોબર 2025 ગુજરાતના નવા મંત્રીમંડળમાં 5 કેબિનેટ મંત્રી, 3 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. નવા મંત્રી મંડળની જાહેરાત રાજકીય સાહસ છે, સાથે જોખમ પણ વહોર્યું છે. અગાઉ 17 મંત્રીઓ અને હવે 26 મંત્રી...

ગુજરાતનું જૂનું પ્રધાન મંડળ, 17 ઓક્ટોબર 2025 સુધીનું

અમદાવાદ, 17 ઓક્ટોબર 2025 17 ઓક્ટોબર 2025ના દિવસે પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાનને બાદ કરતાં તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યા હતા. જૂનુા પ્રધાન મંડળની યાદી. ભુપેન્દ્ર રજનીકાન્ત પટેલ - 15 વિભાગો હતા. સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને...

અમદાવાદ મેટ્રોનું એક કિમીનું ભાડું રૂ.1, રોજના 1.50 લાખ મુસાફર, 17 અહે...

અમદાવાદ મેટ્રોમાં રોજના દોઢ લાખ મુસાફરો 17/01/2026 ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 3 વર્ષમાં 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે. વર્ષ 2023 દર...

અમિત રાજપૂતના 10 વિવાદો છતાં સીઆર પાટીલના ખાસ માણસ

10 Controversies of Amit Rajput, CR Patil's Special જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો જુઓ 13 ઓક્ટોબર 2025 ભાજપ નેતાઓ જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી ફટાકડા ફોડી, કેક કાપીને લાખાનો ધુમાડો કરી કાળા નાણાંનું પ્રદર્શન કરીને તાયફાઓ કરી રહ્યાં છે. સુરતના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અને ...

રોટી બની રોજીરોટી, અમદાવાદનું રોટલી બજાર

Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार ઓક્ટોબર 2025 અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી ...

અદાણીના હવાઈ મથકને બાંધવામાં અનેક કાયદાઓનો ભંગ

સરકારે પ્રજાના નાણાં બેફામ વાપરીને મુંબઈ હવાઈ મથકને ફાયદો કરાવી આપ્યો છે સંકલન - દિલીપ પટેલ અમદાવાદ, 09 ઓક્ટોબર 2015 નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે. હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના ...

જગદીશ માટે ચારે દિશા અંધકારમય – કોળી અને લેઉવા પાટીદાર નારાજગી દ...

The anger of the Koli and Patidar communities in BJP is not subsiding જગદીશ પંચાલ ચારે દીશા પર ઘેરાય એવી સ્થિતિ કોળી સમાજ અને લેઉવા પાટીદાર સમાજની નારાજગી દૂર થતી નથી આનંદીબેન પટેલ અને અમિત શાહે મનાવવા પ્રયાસ કર્યો પણ વધતી નારાજગી અમદાવાદ, 9 ઓક્ટોબર 2025 સમગ્ર ગુજરાત કોળી સમાજ ભાજપના નવા પ્રમુખની જાહેરાત પછી નારાજ છે. ગુજરાતની સૌથી...

મોદીના 25 વર્ષ: 2002ના અધૂરા ચૂંટણી વચનો

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતી દિલીપ પટેલ અમદાવાદ, 7 ઓગસ્ટ 2025 7 ઓગસ્ટ 2001માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ચૂંટણી જીતવા માટે ગુજરાતની જનતાને વચનો આપ્યા તેમાં ઘણા પુરા કર્યા નથી. તેમણે આપેલા ચૂંટણી ઢંઢેરાના વચનોની આજે અત્યંત ખરાબ હાલત છે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2002માં નર...

નિવૃત્તિ વેતન માત્ર રૂ. 1200 મહિને

Retirement Pay of Just ₹1,200 Per Month सेवानिवृत्ति वेतन मात्र 1200 रुपये प्रति माह સરકારી કંપનીઓના નિવૃત્ત કર્મચારીઓની ખરાબ હાલત અમદાવાદ, 7 ઓક્ટોબર 2025 EPS-95 આધારિત પેન્શનરો - નિવૃત્તિ પછીનું વેતન - ઓછી રકમના કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારિત પેન્શનરોને રૂ. 1200 જેટલુ નજીવું પેન્શન મળી રહ્યું છે. દેશમાં 78 લા...