દિલીપ પટેલ
અમદાવાદ, 03 ઓક્ટોબર 2025
આખરે 5 વર્ષ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિદાય આપી છે. તેમનો કાળ ભાજપમાં મોટાપાયે બળવા, પક્ષ સામે અવાજ, નારાજગી, જૂથવાદ, પ્રદેશવાદ, પક્ષનું છિન્નભીન્ન માળખું, પક્ષાંતર, ધાકધમકી, દાદાગીરી, ફિરોતી, ઉમેદવાર પસંદ કરવામાં ભૂલો, ભ્રષ્ટાચાર,પાછલા બારણેથી સરકાર ચલાવવી, ધાર્મિક વિખવાદોથી ભરપુર રહ્યો છે. તેઓ ભાજપના કેશુભાઈ પટેલ પછીના શક્તિશાળી નેતા રહ્યા પણ અનૈતિક વધારે રહ્યાં. જનસંઘ, સંઘની વિચારધારા કોરાણે મૂકી દીધી. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમનાથી પરેશાન રહ્યા હતા. તેમની વિદાયથી મોટાભાગના કાર્યકરો રાજી છે. ઉદ્યોગપતિઓ ફટાકડા ફોડશે. અમિત શાહ અને આનંદીબેન પટેલના ચહેરા પર ખુશી આવશે. રૂપાણીની સરકાર ઉથલાવવાનું કલંક તેમની કાળી અને ભગવી ટોપી પર રહ્યું. રૂપાણી હયાત હોત તો ભાજપમાં સૌથી ખુશ આજે હોત. પાટીલે ભાજપના અનેક નેતાઓના અપમાન કર્યા અને હજારો કાર્યકરોને ઉતારી પાડ્યા હતા.
પાટીલની નિમણૂકથી નિવૃત્તિ સુધી અમિત શાહ નારાજ રહ્યાં છે. તેમને વસમી વિદાય આપવા માટે સુરતના રૂ. 100 કરોડના બંગલા પર જઈ આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સૌથી મોટી ભૂલ એ રહી કે તેમણે ચંદ્રકાંત પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કર્યા. ભાજપના 90 ટકા કાર્યકરો અને ગુજરાતમાં 80 ટકા જનતામાં પાટીલ અપ્રિય હોય એવું સોશિયલ મીડિયામાં આવતી ટિપ્પણીથી કહી શકીએ. ગુજરાતના લોકોએ બિનગુજરાતી પાટીલને ક્યારેય સ્વીકાર્યા નહીં.
ગુજરાતમાં જે જીત થાય છે તે મોદીને કારણે થાય છે એવું ઉમેદવારો માનતા રહ્યા છે. પાટીલ ફંડ અને ફંડામાં સફળ છે. પાટીલની સમયમાં ભાજપની સારી એવી જીત થતી રહી છે. તે તેમની સફળતા છે કે મોદીની સફળતા છે?
આવા 70 અહેવાલોમાં પાટીલના 1 હજાર કરતૂતો વાંચી શકો છે.
1 – પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?
2 – પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં
3 – ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા વોટ ચોરી કરી જીતે છે?
4 – પાટીલ આવ્યા પછી હવે વિજય રૂપાણી બદલાઈ શકે છે, જેઓ નવો ચહેરો હશે
5 – વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું
6 – ભાજપમાં જુથવાદ
7 – ગુજરાત: ઉમેદવારોની પસંદગી પર ભાજપમાં પાટીલ સામે ઉઠ્યા પ્રશ્નો
8 – ચૂંટણી પૂર્વેની ભરતી પ્રક્રિયાઃ પાટીલે 25 હજાર નેતાઓ અને કાર્યકરોનું પક્ષાંતર કરાવી ભાજપને કોંગ્રેસમય બનાવ્યો
9 – ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કરોડોની ઓફર
10 – સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયા
11 – ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધમકી
12 – શાહે અમદાવાદના મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો – હકાલપટ્ટી
13 – ભૂપેન્દ્ર પટેલની સરકારના કૌભાંડોથી, વિજય રૂપાણી સરકારના 100 કૌભાંડો, પાટીલ નિષ્ફળ
14 – ભાજપના ધારાસભ્યો અને સાંસદો ધમકી આપવામાં બદનામ, પાટીલ અટકાવી ન શક્યા
15 – બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
16 ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી, રૂપાણી સરકાર પર પાટીલ કબજો
17 – ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા વોટ ચોરી કરી જીતે છે?
18 – પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?
19 – ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ, પડતીની શરૂઆત
20 – આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકારો જ રહેશે – ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ
21 – મોદી સામે પાટીલના ત્રણ કાવતરાં
22 – પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને હરાવ્યા
23 – અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો સી. આર.એ સફાયો કર્યો
24 – ભાજપની જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ
25 – પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે
26 -ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સરપંચ દ્વારા ઘાયલ
27 – કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પાસે 46 કરોડ ક્યાંથી આવ્યા
28 – BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સોમાભાઈ
29 – પાટીલના નિવેદનનું અર્થઘટન, ગુજરાતના રૂપાણી સહિત એક પણ નેતા મોદી વગર ચૂંટણી જીતી શકે તેમ નથી
30 – ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને ટીકિટ આપી
31 – સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ કૌભાંડ
32 – રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પર ગભરાટ
33 – સ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પાટીલ સામસામે
34 – પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો છે
35 – પાટીલની પાટી 1 – બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા કેમ્પેઈન શરૂ કરવું પડ્યું
36 – પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણામ નથી આવ્યું
37 – પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે
38 – ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા
39 – ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો
40 – ભાજપના ધારાસભ્ય મધુના દીકરા દીપક ભાજપનો હોવા છતાં પાટીલે કોઈ પગલાં ન લીધા
41 – રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી બીવે છે
42 – સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્રીના ભાઈએ રાજીનામું આપી દીધું
43 – વસંત ગજેરાના રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટમાં રૂ.600 કરોડનો દંડ, જમીન માલિક સી આર પાટીલ હતા
44 – વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ
45 – ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?
46 – ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલના ગપ્પા
47 -મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે છે, જાણો આંતરીક રાજકારણ
48 – સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
49 – મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગુમાવી
50 – 7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ગુજરાત ભાજપનું માળખું પ્રદેશ માળખુ પાટીલે જાહેર કર્યું
51 – પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જૂથવાદ હવે નહીં ચાલે
52 – અમિત શાહ અને મોદી વચ્ચે વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણૂક
53 – વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ
54 – સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશન નારાજ
55 – પાટીલ માટે અંબાજી મંદિર વહેલા ખોલી દેવાયા
56 – સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંયુક્ત બેઠક
57 – 24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું?
58 – સી.આર. પાટીલની ઉ.ગુ. યાત્રા પૂર્વે જ ડે. સી.એમ. નીતિન પટેલે બનાસકાંઠાના લોકોને નારાજ કર્યા !
60 – કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત રમે છે
61 – ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું
63 – સી. આર. પાટીલના મોદીના પોસ્ટર કૌભાંડની તપાસ કેમ ન થઈ
64 – સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ
65 – પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા
66 – સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર
67 – સામાન્ય લાગતા ધારાસભ્ય સરકાર સામે લડી પડ્યા
70 – ભાજપે એન્ટી KHAM થિયરી 2024માં અપનાવી
हिंदी में allgujaratnews.in/hn
In ENGLISH allgujaratnews.in/en
પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં
પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં
પાટીલ આવ્યા પછી હવે વિજય રૂપાણી બદલાઈ શકે છે, જેઓ નવો ચહેરો હશે
પાટીલ આવ્યા પછી હવે વિજય રૂપાણી બદલાઈ શકે છે, જેઓ નવો ચહેરો હશે
વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું
ભાજપમાં જુથવાદ
https://allgujaratnews.in/gj/factionalism-in-gujarat-bjp/
ગુજરાત: ઉમેદવારોની પસંદગી પર ભાજપમાં પાટીલ સામે ઉઠ્યા પ્રશ્નો
ચૂંટણી પૂર્વેની ભરતી પ્રક્રિયાઃ પાટીલે 25 હજાર નેતાઓ અને કાર્યકરોનું પક્ષાંતર કરાવી ભાજપને કોંગ્રેસમય બનાવ્યો
ચૂંટણી પૂર્વેની ભરતી પ્રક્રિયાઃ 14મીએ કોંગ્રેસીઓનો ભાજપમાં ઔપચારિક પ્રવેશ
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કરોડોની ઓફર
ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓફર કરી ?
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધમકી
ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધમકી
શાહે અમદાવાદના મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો
શાહે અમદાવાદના મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો
ભૂપેન્દ્ર પટેલની સરકારના કૌભાંડોથી, વિજય રૂપાણી સરકારના 100 કૌભાંડો, પાટીલ નિષ્ફળ
ભૂપેન્દ્ર પટેલની સરકારના કૌભાંડોથી, વિજય રૂપાણી સરકારના 100 કૌભાંડોની યાદ
ભાજપના ધારાસભ્યો અને સાંસદો ધમકી આપવામાં બદનામ, પાટીલ અટકાવી ન શક્યા
https://allgujaratnews.in/gj/bjp-mlas-and-mps-are-infamous-for-threatening/
બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
https://allgujaratnews.in/gj/rebellion-jawahar-chavda-bjp/
ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી, રૂપાણી સરકાર પર પાટીલ કબજો
ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા વોટ ચોરી કરી જીતે છે?
પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?
પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?
ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ, પડતીની શરૂઆત
ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ, પડતીની શરૂઆત
આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકારો જ રહેશે – ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ
આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકારો જ રહેશે – ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ
મોદી સામે પાટીલના ત્રણ કાવતરાં
પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને હરાવ્યા
પાટીલનું પતન – સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને 30 હજાર મતથી હરાવ્યા
અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો સી. આર.એ સફાયો કર્યો
અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો સી. આર.એ સફાયો કર્યો
ભાજપની જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ
પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે
પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સરપંચ દ્વારા ઘાયલ
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પાસે 46 કરોડ ક્યાંથી આવ્યા
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પાસે 46 કરોડ ક્યાંથી આવ્યા
BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સોમાભાઈ
BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સોમાભાઈ
પાટીલના નિવેદનનું અર્થઘટન, ગુજરાતના રૂપાણી સહિત એક પણ નેતા મોદી વગર ચૂંટણી જીતી શકે તેમ નથી
પાટીલના નિવેદનનું અર્થઘટન, ગુજરાતના રૂપાણી સહિત એક પણ નેતા મોદી વગર ચૂંટણી જીતી શકે તેમ નથી
ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને ટીકિટ આપી
ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને ટીકિટ આપી
સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ કૌભાંડ
https://allgujaratnews.in/wp-admin/post-new.php
રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પર ગભરાટ
https://allgujaratnews.in/gj/panic-on-faces-of-bjp-leaders-patil-and-rupani-over-political-upheaval-and-bad-image/
સ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પાટીલ સામસામે
સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પાટીલ સામસામે
પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો છે
પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો છે
પાટીલની પાટી 1 – બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા કેમ્પેઈન શરૂ કરવું પડ્યું
પાટીલની પાટી 1 – બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા કેમ્પેઈન શરૂ કરવું પડ્યું
પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણામ નથી આવ્યું
પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણામ નથી આવ્યું
પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે
પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે
ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા
ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો
ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – દીપક બાબરીયા
ભાજપના ધારાસભ્ય મધુના દીકરા દીપક ભાજપનો હોવા છતાં પાટીલે કોઈ પગલાં ન લીધા
ભાજપના ધારાસભ્ય મધુના દીકરા દીપક ભાજપનો હોવા છતાં પાટીલે કોઈ પગલાં ન લીધા
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી બીવે છે
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી બીવે છે
સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્રીના ભાઈએ રાજીનામું આપી દીધું
સી આર પાટીલ સામે બળવો – ભાજપના ભ્રષ્ટાચારના કારણે રૂપાણીના મંત્રીના ભાઈએ રાજીનામું આપી દીધું
વસંત ગજેરાના રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટમાં રૂ.600 કરોડનો દંડ, જમીન માલિક સી આર પાટીલ હતા
વસંત ગજેરાના રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટમાં રૂ.600 કરોડનો દંડ, જમીન માલિક સી આર પાટીલ હતા
વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ
ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?
https://allgujaratnews.in/gj/patil-and-shahs-factionalism-in-gujarat-bjp-and-kejriwals-fear/
ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલના ગપ્પા
મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે છે, જાણો આંતરીક રાજકારણ
મોરબીનું પક્ષાંતર, ભાજપ પ્રમુખ સી આર પાટીલની કોંગ્રેસની થિયરીને પડકારે છે, જાણો આંતરીક રાજકારણ
સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો
મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગુમાવી
મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગુમાવી
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ગુજરાત ભાજપનું માળખું પ્રદેશ માળખુ પાટીલે જાહેર કર્યું
7 ઉપપ્રમુખ અને 13 મંત્રીઓ સાથે ગુજરાત ભાજપનું માળખું પ્રદેશ માળખુ પાટીલે જાહેર કર્યું
પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જૂથવાદ હવે નહીં ચાલે
પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જૂથવાદ હવે નહીં ચાલે
અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ
વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ
સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાજ
પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ મંજૂરી આપી દીધી
પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ મંજૂરી આપી દીધી
ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંયુક્ત બેઠક
24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું?
24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું?
સી.આર. પાટીલની ઉ.ગુ. યાત્રા પૂર્વે જ ડે. સી.એમ. નીતિન પટેલે બનાસકાંઠાના લોકોને નારાજ કર્યા !
સી.આર. પાટીલની ઉ.ગુ. યાત્રા પૂર્વે જ ડે. સી.એમ. નીતિન પટેલે બનાસકાંઠાના લોકોને નારાજ કર્યા !
કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત રમે છે
કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત રમે છે
ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું
ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું
સી. આર. પાટીલના મોદીના પોસ્ટર કૌભાંડની તપાસ કેમ ન થઈ
સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ
પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર
પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર
સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર
સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર
સામાન્ય લાગતા ધારાસભ્ય સરકાર સામે લડી પડ્યા
https://allgujaratnews.in/gj/ordinary-looking-mla-opened-a-front-against-the-government/